• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

ટ્રેક્ટર વેસવાના સે
(૧) મેસી 241 Di મોડલ 2008 એન્જિન કંપની ફીટીંગ પાવર ફુલ્લ ઓઇલ બ્રેક ડબલ ક્લજ .કીમત 2.45 (૨)આખો સેટ દેવાનો મેસી 4410 Di મોડલ 2007 સાઇડ ગેર એન્જિન.ગેર.હાઇડ્રોલિક બનાવેલા થેસર...ધાણા નું બજાજ નું થેસર 6 ફુટ શક્તિમાન રોટવેટર.ઢવડિયો.સિપીયો સવડા કીમત 2.99999 (૩) આઇશર 5660 .....2008 નું 55 .હો.પા. એન્જિન પાવર ફુલ્લ કીમત ..1.99000 (૪) આઇશર 364 35 હો. પાવર મોડલ 97 મોટા ટાયર નવા રિમોટ કીમત 1.35 (૫) મેસી 1035 Di ગોળ મોરો મોડલ .94 કીમત 1.25 એન્જિન પાવર ફુલ્લ ઓટોમેટિક હુંક (૬)મેસી 1035 Di મહા શક્તિ મોડલ 2006 પારસિંગ સાલું એન્જિન પાવર ફુલ્લ કીમત 2.11 (૧) થ્રેસર બજાજ નું થ્રેસર ત્રણ સાપ્ટીન વાળુ ધાણા. ઘવ .જીરું .તુવેર.સોયા.મગ.અડદ. તલ.બાજરો.જુવાર વગેરે સાલ મગફળી સિવાય બધું સાલે કીમત 75..000 (૨) થેડર કપાસ કાપવાનું થેડર શક્તિમાન નું કીમત 66..000 * રોટાવેટર શક્તિમાન 6 ફુટ નવી બલેડું કી.50 લાંચર 6 ફુટ બ્લેડું 54 નવી કી.65
...વધુ વાંચો
Suresh Gondaliya Verified User
થ્રેશર,રોટાવેટર,હળ સબસિડી માન્ય
(1) શ્રી ગણેશ મલ્ટીક્રોપ થ્રેશર રાજસ્થાનનું (2) એન.વી.ટી થ્રેશર(પંજાબ) (3) એગ્રીટેક રોટાવેટર 2.5 ફૂટ થી 10 ફૂટ સુધીના (4)દરેક કંપનીના રોટાવેટરમાં સ્પેર પાર્ટ્સ (5) શ્રી ખોડિયાર સાવરકુંડલાના પ્રખ્યાત હળ 18 મણ અને 20 અમારી પાસે તમામ સાધનો ગુજરાત સરકાર સબસીડી માન્ય છે.ઓફરમાં થ્રેશર,રોટાવેટર&સ્પેર પાર્ટસ,હળ માં બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. વ્હાલા ખેડૂત મિત્રો આપ પણ વહેલામાં વહેલી તકે આપનું મનપસંદ થ્રેશર બુક કરાવવા માટે અમારા કંપની ઓથોરાઈઝ્ડ શોરૂમ પધારવા આપને આમત્રિંત કરીએ છીએ.. અમારે ત્યાંથી જુના તેમજ નવા સૌથી વ્યાજબી ભાવે શ્રી ગણેશ મલ્ટીક્રોપ થ્રેશર, એન.વી.ટી થ્રેશર, રોટાવેટર, રોટાવેટર સ્પેર પાર્ટસ,હળ સબસિડી માન્ય મળશે. (1) એગ્રીટેક રોટાવેટર 2.5 ફૂટ થી 10 ફૂટ સુધીના ફુલ હેવી બેસ્ટ એક્સપોર્ટ ક્વોલિટીમાં મળશે. (2)દરેક કંપનીના રોટાવેટરમાં સ્પેર પાર્ટ્સ મળશે. બ્લેડ,નટ-બોલ્ટ,યોક નાકા, પીટીઓ પપ્લર, ઓઇલ,ચોકડી વગેરે દરેક રોટાવેટર સ્પર હોલસેલ ભાવે મળશે. (3) શ્રી ખોડિયાર સાવરકુંડલાના પ્રખ્યાત હળ 18 મણ અને 20 મણમાં મળશે. (4) શ્રી ગણેશ મલ્ટીક્રોપ થ્રેશર રાજસ્થાનનું *ધાણા,ચણા,જીરું,ઇસબગુલ,તુવેર,અડદ,મકાઈ,વરીયાળી,ઘઉં,બાજરો,મગ,મઠ,સોયાબીન,રાઈ,રાજમા,અજમો,રાજગરો,મેથી,કાળીજીરી,ગવાર બધા પાક માટેનું એક જ થ્રેશર *ગુજરાતમાં સબસીડી માન્ય *ઓછો સમય,ઓછા આર.પી.એમ,ઓછું ડીઝલ,ઓછું સમારકામ એટલે શ્રી ગણેશ થ્રેશર *અનાજ એકદમ સાફ બહાર આવે છે ,ટ્રેક્ટર ઉપર લોડ નથી પડતો,અનાજનો દાણો તૂટતો નથી ,ભૂંસુ અને અનાજ માટે સ્ટોરેજ સુવિધા ,અનાજ આપોઆપ ટ્રોલી અથવા બોરીમાં ભરી શકાઈ છે,અનાજ ચોંખ્ખુ અને સાફ નીકળે છે સીધું જ યાર્ડ માં લઈ જય શકાઈ છે (5)એન.વી.ટી થ્રેશર(પંજાબ) *મગફળી,ચણા,સોયાબીન,તુવેર,અડધ,મગ થ્રેશરમાં કાઢી ડાયરેક્ટ યાર્ડમાં લઈ જવાઈ તેટલું સૌથી સારું,ચોંખ્ખુ અને સાફ રિઝલ્ટ આપતી એકમાત્ર કંપની એન.વી.ટી થ્રેશર(પંજાબ) *પંજાબની બેસ્ટ ક્વોલિટી થ્રેશર,રિવર્સ ગેર સિસ્ટમ,ડબલ લોડવિલ,ડબલ ફેન,સાઈડમાં ઉભા ઉભા ઓર કરી શકાય *ગુજરાતમાં સબસીડી માન્ય પાકધિરાણ જે બેંકમાં ચાલુ હોઈ ત્યાં અમારું કોટેશન આપશો તો લોન પણ થઈ જશે. ધમાકેદાર ઓફરમાં બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે.વ્હાલા ખેડૂત મિત્રો આપ પણ વહેલામાં વહેલી તકે આપનું મનપસંદ થ્રેશર બુક કરાવવા માટે અમારા કંપની ઓથોરાઈઝ્ડ શોરૂમ પધારવા આપને આમત્રિંત કરીએ છીએ.. હાઈટેક એગ્રીકલ્સર (૧) જુના માર્કેટ યાર્ડ સામે,રાજકોટ (2) પાળીયાદ રોડ,બોટાદ (3) જસદણ રોડ,વીંછીંયા વધુ માહિતી માટે મો.9624833648, 9913033648
...વધુ વાંચો
હાઇટેક એગ્રીકલ્ચર Verified User
Logo
start browsing our listings today!