• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

૩૨ પીસ બોક્સ પાના ની પેટી
તા. ૨૧/૧૧/૨૦૨૩ થી ३०/११/२०२३ સુધી ભવ્ય ઓફર હોલસેલ ભાવે રીટેલ વેપાર કરતું સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્થળ એટલે અકરમભાઈનો ભવ્ય શો - રૂમ ખેડુતભાઈઓ - કારીગરભાઈઓ અનોખી ખુશ ખબર રાહત ભાવથી પણ ઓછા ભાવે ફકત રૂા. ૩૦૯૯ માં ૬ વસ્તું ની કીટ મેળવો અને ઓફર નો લાભ લ્યો (૧) બોક્ષ પાનાની ૩ર નંગ વાળી પેટી (૧૦ નંબર થી ૩૨ નંબર સુધી બ્રાન્ડેડ બોક્ષ પાના સાથે) (૨) ગ્રાઈન્ડર મશીન (કોપર વાયડીંગ, બ્લેડ સાથે બ્રાન્ડેડ) (૩) ડ્રીલ મશીન (૧૩ પાના સાથે બ્રાન્ડેડ), (૪) પકકડ (બ્રાન્ડેડ) (૫) ડીસમીસ (હેમરવાળું બ્રાન્ડેડ) (૬) ટેસ્ટર (ટાપડીયા કંપનીનું) અગાઉથી આ નંબર 98098 21321 ઉપર વોટ્સએપ થી બુકીંગ કરવું ફરજીયાત છે અને ડીલેવરી મેળવો
...વધુ વાંચો
Aman Palti Verified User
શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
ખેડૂતોનો સાચો સાથીદાર એટલે શ્રીજી હળ ➡️ હળને હાઈટેન્સન સાફટમાં વાપરવામાં આવેલ છે. ➡️ હળમાં આધુનીક લેબોરેટરી ટેસ્ટેડ લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે. ➡️ હળમાં ઉચ્ચ ગુણવતાના બેરીંગનો ઉપયોગ કરવામાં આવે છે. ➡️ હળમાં સારી ગુણવતાના હાઈડ્રોલીક જેક તથા પાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ➡️ આધુનિક મશીનરી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. ➡️ હળ ઉચ્ચ ગુણવતાવાળા નટ બોલ્ટ દ્વારા નિર્મિત છે. ➡️ હળ બધા ટ્રેકટરની હાઈડ્રોલીક સિસ્ટમ સાથે સરળતાથી ફીટ થઈ શકે. ➡️ હળના દરેક પાર્ટસ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. ➡️ 20 H.P. થી 100 H.P. સુધીમાં ટ્રેકટર દ્વારા સંચાલિત હળ ઉપલબ્ધ મળશે. ➡️ હળ દ્વારા કઠોર (કડક) જમીનમાં પણ સરળતાથી ખેડ કરી શકે છે. ➡️ હળ દ્વારા ખેડ કરવાથી જમીનમાં ફળદ્રુપતા વધે છે. ➡️ હળ ચલાવવાથી પાકના ઉત્પાદન અને ગુણવતામાં ફાયદો થાય છે. ➡️ હળથી ટ્રેકટરમાં ડીઝલ (ઇંધણ) ની વધારે બચત થાય છે.
...વધુ વાંચો
Niraj Dhoriyani Verified User
એન.વી.ટી સબસીડી માન્ય થ્રેશર
અમારી પાસે ફક્ત એક જ થ્રેશર જુનાગઢ વાડલા ફાટક વધેલ હોઈ જેની વેચાણ કિંમત 370000 છે.અમારે પડતર ભાવમાં 345000 માં આપવાનું છે. તો જુનાગઢ આસપાસના ખેડુતભાઈઓને થ્રેશરની સબસિડી મંજૂર થયેલ હોઈ તે ખેડુતભાઈઓ મગફળી-ચણાનું થ્રેશર (પંજાબ) સાઈડ ઓર,ડબલ લોડવિલ-ડબલ ફેન,રિવર્સ ગેર પુલી સિસ્ટમ સાથે નું એન.વી.ટી થ્રેશર(પંજાબ) વેચવાનું છે. જેમને સબસિડી મંજૂર થઈ હોઈ તે જ ફોન કરે. *ગુજરાતમાં સબસીડી માન્ય 1 લાખ રૂપિયા *એન.વી.ટી થ્રેશર(પંજાબ)થ્રેશરમાં કાઢી ડાયરેક્ટ યાર્ડમાં લઈ જવાઈ તેટલું સારું,ચોંખ્ખુ અને સાફ રિઝલ્ટ *ગુજરાતમાં ધૂમ મચાવતું નંબર.૧ અને ખેડૂતોની પહેલી પસંદગી સબસીડી માન્ય થ્રેશર એટલે એન.વી.ટી થ્રેશર(પંજાબ) *મગફળી,ચણા,સોયાબીન,તુવેર,અડધ,મગ થ્રેશરમાં કાઢી ડાયરેક્ટ યાર્ડમાં લઈ જવાઈ તેટલું સૌથી સારું,ચોંખ્ખુ અને સાફ રિઝલ્ટ આપતી એકમાત્ર કંપની એન.વી.ટી થ્રેશર(પંજાબ) *પંજાબની બેસ્ટ ક્વોલિટી થ્રેશર *રિવર્સ ગેર સિસ્ટમ,ડબલ લોડવિલ,ડબલ ફેન *સાઈડમાં ઉભા ઉભા ઓર કરી શકાય *ઓછી મજૂરી,વધુ કામ,ઓછો ખર્ચ,અનાજ વધુ... *કૃષિ મશીનરીના ક્ષેત્રમાં નવ… પાકધિરાણ જે બેંકમાં ચાલુ હોઈ ત્યાં અમારું કોટેશન આપશો તો લોન પણ થઈ જશે. અમારી એન.વી.ટી થ્રેશર(પંજાબ) કઠોળ પાકના બેસ્ટ રિઝલ્ટના વિડીયો જોવા યુટ્યુબ ચેનલ લિંક ખોલો https://youtube.com/@NVTNewVishwakarmaThresher ધમાકેદાર ઓફરમાં બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. વ્હાલા ખેડૂત મિત્રો આપ પણ વહેલામાં વહેલી તકે આપનું મનપસંદ થ્રેશર બુક કરાવવા માટે અમારા એન.વી.ટી થ્રેશર(પંજાબ) કંપની ઓથોરાઈઝ્ડ શોરૂમ પધારવા આપને આમત્રિંત કરીએ છીએ.. હાઈટેક એગ્રીકલ્સર: ટી-પોસ્ટની બાજુમાં,વાડલા ફાટક,વંથલી રોડ જૂનાગઢ વધુ માહિતી માટે મો.9624833648, 9275707783, 7046431174
...વધુ વાંચો
હાઇટેક એગ્રીકલ્ચર Verified User
મિલકિંગ મશીન વેચવાનું છે.
ફિક્સ ટાઈપ નું મિલકિંગ મશીન વેચવાનું છે, તબેલા માટે ખરીદીને રાખેલું મશીન છે,ટેસ્ટ કરેલું છે, નવા મશીન ની કિંમત રૂ.૪૫૦૦૦/- છે, અડધી કિંમત માં આપવાનું છે રૂ.૨૨૫૦૦/- ૧) ૧ થી લઈને ૧૫ પશુ માટે વાપરી શકાય એવી કેપેસિટી ૨) ગોદરેજ મેક ઇલેક્ટ્રિક મોટર કેબલ સાથે 3) ઓઇલ પ્રકાર 150 LMP (01 નંબર) સાથે વેક્યૂમ પંપ ડાયરેક્ટ કપ્લ્ડ 4) પલ્સેશન રેટ 50 થી 65 (2:2) PPM (પલ્સેશન પ્રતિ મિનિટ) 5) સ્ટેનલેસ સ્ટીલ નું કેન,લંમ્બી નલી અને તબેલા માટેના વાલ સાથે આપવામાં આવશે. 6) ક્લીનિંગ બ્રશના બે સેટમાં મિલ્ક ટ્યુબ ક્લિનિંગ માટે એક લાંબો બ્રશ અને રબર લાઇનર ક્લિનિંગ માટે ટૂંકા બ્રશ સાથે આવશે. જે લોકો ને લેવાનું હોય કે પૂછપરછ કરવી હોય તે ભાઈ હો મને WhatsApp માં પુછી શકે છે. કંપની ના વીડિયો ની લિંક નિચે આપેલી છે. https://youtu.be/0FClweUxYnc?si=KBNfSQ4LNhv4vA6U
...વધુ વાંચો
Mahipat Mori
Logo
start browsing our listings today!