• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

Massey Ferguson 241 di
મોડલ 2021 કંડીશન ટોપ ટોપ મોડલ વનઓનર 1 બધું ચાલું કંડીશન ને છે બુક પણ ત્યાર છે Gj11CD3588 24 નો આંકડો છે હજી એટલી 9.34.0 કલાક હાલેલૂ છે ઘરઘરાવ છે બેટરી કંપની ફિટીગ છે બધી લાઇટ કંપની ફિટીગ છે લાઇટ,ઇડકેએટર, બધી લાઇટ ચાલુ છે બધું વાયરીંગ ચાલુ છે કંપની ફિટીગ ઓટોમેટિક હૂક કંડીશન સારી એવરેજ માં બધા‌ નો બાપ 30 રૂપિયા ના ડીઝલ માં 1 વિધો હાલે છે ઓરણીમા હાઈડ્રોલી ની કંડીશન સારી છે સરવીસ કરા વેલ ત્યાર પડી યુ ટ્રેક્ટર માં હજી દાગ પણ નથી થયો ટ્રેક્ટર હજી રઆવઉસ થયું છે ટ્રેક્ટરના કાગડીયા કોમ્પ્લેકટ છે ટ્રેક્ટર ની જવાબદારી અમે લઈએ છીએ મિડલ ગેરે અને સાદુ સ્ટેરીંગ અમારે ભાગ્યા દેવાનાં છે તે માટે વેચવાનું છે કિંમત જાણવી હોય તો આ નંબર પર સંપર્ક કરો વધારે ફોટા જોતા હોય તો આ નંબર પર સંપર્ક કરો ટ્રેક્ટર ની વધારે માહિતી જોતી તો આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
Gansyambhai Shedva
Logo
start browsing our listings today!