Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
ભાવનગર
hisab rakhvano
Uttam Chudasama
Sep 17 '25 08:23 PM
hisab rakhvano
Uttam Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
bhanela ak manas ni jarur che hisab rakhva mate pagar 15000
₹ 15000
સ્થળ : કઠવા,તળાજા,ભાવનગર
View All
hisab rakhvano
bhanela ak manas ni jarur che hisab rakhva mate pagar 15000
...વધુ વાંચો
Uttam Chudasama
majur ni jarur che
3 majur ni jarur che revani suvidha che jamvanu tamari upar 10000 pagar kam saru thase to pagar vadhase etu na machine ma etu padvani che
...વધુ વાંચો
Hardik Dhandhukiya
જોઈએ છે
સિમેન્ટ ના કારખાના માં ટાંકી,ચૂલા,કુંડી,કુંડા,કબાટ,વગેરે બનાવવા માટે 3/4 માણસોની જરૂરિયાત છે ..પગાર પ્રમાણે ..નંગ ના ભાવ ભાવ પ્રમાણે આપની અનુકુળતા પ્રમાણે કાયમી માટે છે .....રેહવા. માટે ની વ્યવસ્થા છે...
...વધુ વાંચો
Vishal Makwana
મારે ગુજરાત માં નોકરી કરવી છે
રહેવા અને જમવા ની સુવિધા હોવી જોઈએ
...વધુ વાંચો
ચંપત તંવર
માણસ ની જરૂર છે
માણસ ની જરૂર છે ગીર ગાયયો ની ગૌશાળા મા બધું કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે તો આ નંબર માં ફોન કરો મો. 9913605438 મો.8200224668 કેશોદ હાઈવે સોમનાથ પાણીધ્રા ફાટક
...વધુ વાંચો
રાવતસિહ કાગડા
ટ્રેક્ટર ડ્રાઈવર રેવું
ટ્રેક્ટર ડ્રાઈવર માં ક્યાંય જગ્યા હોય તો મને ફોન કરો
...વધુ વાંચો
Hiten Ravliya
માણસો જોઈ છે
મગફળીનું કામ કરી શકે એવા માણસોની જરૂર છે ૬ માણસ જોઈ છે રહેવાની લાઈટની અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે વાડીએ મકાન રેડી છે
...વધુ વાંચો
Bhavesh Sonagara
માણજજોયશ2
18...ભેશનોતબેલોછે...માણછોજોઈશય.. 2...અથવા3હાલે.
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
નોકરી જોઈએ છે
હોટેલ ફાર્મ હાઉસ. અન્ય કોઈપણ દેખરેખ 10 પાસ ડ્રાઈવર પણ સુ અન્ય ધંધા માટે જય બજરંગ
...વધુ વાંચો
Sanjay Sevra
ગોશાળા માં માણસ ની જગ્યા છે
12 ગાય 🐄 છે જે ભાઈ ને આવા નું હોય તે 9265544604. 9714414144. 9909469414.
...વધુ વાંચો
હિતેષ ભુવા
એકે ગોવારની
ગૌવશાડામાટે ગોવારની જરૂરશે કોય પણ ભાઈનેરેવાનૂહોયતો કોનટેકકરો બાર ગાયોશે દોવામાટેએકજગાયરાખવાનીશે
...વધુ વાંચો
Bhimshi Rajtiya
ખેતી માટે હેલપર ની જરૂર ચે
ખેતી માટે હેલ્પર ની જરૂર ચે .
...વધુ વાંચો
Gopal Chavda
भेसूना तबेला मा गोवार राखवानोछै
ऐक होयतो हाले जोडीहोयतो हाले छण वासीदू नथीकरवानू ऐटले बेन होयतो खेतीनू काम करवू होयतो अलगथी पयसा मलसे बाईने भेसू चारवा जवानू रेसै भेसू दोवामा घरना बेजणा दोवरावसू बीजी माहीती माटे फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
drayvar ni jrur hoy to call kro
6354400211/hevilaysans Ane 3 vars no anubhav
...વધુ વાંચો
Karansinh Jadeja
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૮,૦૦૦) જોડી (૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
1 જોડિયા ની જરૂર છે
ખેતી કામ કરવા માટે અને રેવા માટે રૂમ પણ છે.
...વધુ વાંચો
Haresh Mori
એક ગોવાળ(છોકરાની)જરુર છે.
ગાયો ભેંસો.સાચવી સકે અને દોહી સકે એવા માણસની જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
ફાર્મ હાઉસમા જગ્યા હોયતો કહે જો
ફાર્મ હાઉસ/પાલ્ટી પ્લોટ/-બગીચામા જગ્યા હોયતો કહે જો(પગાર-૧ જોડી નો-૨૪૦૦૦) ૨-જોડી કપલ મા છીએ(ખેતીવાડી તથા તબેલા વાળા એ કોલ કરવો નય) ૨-૫ . કી. મી ફેરે જગ્યા હોય તો પણ ચાલશે(૧-જોડી ની જગ્યા હોય તો પણ ચાલ શે)
...વધુ વાંચો
Harjibhai Makwana
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
ઓઈલ મિલ માટે કારીગર ની જરૂર છે
કોઈ હોય તો આ નો માં ફીન કરવો 9924372591
...વધુ વાંચો
Karansinh Zala
ભાગીયું રાખવાનું સે
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની મારે આખા વર્ષ પેટે રાખવાની છે કેશોદ આજુબાજુ
...વધુ વાંચો
Hiten Ravliya
શુભમ ડીલકશ પાન રાજકોટ
રેવા જમવા ની સુવિઘા સાથે રેવાનું હોય તેજ ફૉન કરે
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
બસ ડ્રાઈવર
કંપની : રઘુવીર ટ્રાવેલ્સ, સુરત. નોકરી નું પદ : લકજરી બસ (૨×૧ સ્લીપર) ડ્રાઈવર રૂટ : સુરત થી સૌરાષ્ટ્ર ડેઇલી સર્વિસ પગાર : ૩૦૦૦/ટ્રીપ (૨૪૦૦૦/૮ ટ્રીપ) સંપર્ક : મો. નં. : ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : અનુભવી હોવા જરૂરી. ટેકનિકલ આવડત : બસ નું ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ખેતી વાડી મજુર જોય સે
ફલફલષ
...વધુ વાંચો
Meru Khunti
કાનજી રાઠોડ
મગફળી ઉપાડવા માણસોજોયેસે
...વધુ વાંચો
કાનજી રાઠોડ
જરૂરિયાત છે ગોવાળ ની.
ગૌશાળા મા ગોવાળ રાખવાના છે. એક જોડી. નાના મોટા 20 નંગ ગૌધન છે. રહેવાની સગવડ છે. સવાર સાંજ એક એક લીટર દૂધ અને પગાર 18000/-.
...વધુ વાંચો
Dilip Tanti
મારે નોકરી ની જરૂર છે
હું 12 પાસ છું અને મે કોમ્પ્યુટર કોરસ કરેલો છે મારે ઑફિસ વર્ક જોય છે તો હોય તો કહેજો
...વધુ વાંચો
Hiren Bambhava
manso joye che
madvi ni sijan mate manso joye che thesar ma reva ni suvidha
...વધુ વાંચો
Jaydeep Ratadiya
મજૂર જોઈએ છે
સિજન સાચવવા માટે મજૂર જોઈએ છે મગફળી ઉપાડવા તેમજ ખેતી કામ માટે પાંચ થી સાત મજૂર રેવા ની પાણી લાઈટ લાકડા ની ફૂલ સગવડ જેને આવવું હોય તે ફોન કરે.
...વધુ વાંચો
અબ્દુલ બખાઈ
5
દરરોજ કામ કરે તેવા 5 મજૂર ની જરૂર છે
...વધુ વાંચો
Bharat Sisodiya
mansho joye kheti kam mate
rhevani suvidha che
...વધુ વાંચો
Chetan Modha
kame rahevu she
koine kheti vadi nu rakholu devu hoy to kejo ghav mandvi kapas pani valva pan sales jarur hoy to message karjo
...વધુ વાંચો
Vipul Bambhaniya
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
મારે કામ જોયેસે
મારે કામે રેવાનુસે હોટલ ફામ હાઉસ રીસોટ મા ગમે તેમાં જગ્યા હોયતો કેજો અમારે રેવાનુ સે કપલ જોડી સયે સાસણ બાજુ હોયતો કેજો
...વધુ વાંચો
Mamad Chauhan
JCB driver joye che
porbandar birla company ma JCB driver joye che (lisance jaruri) Mo No 9624447418
...વધુ વાંચો
Imran Khalifa
સાઉન્ડ સિસ્ટમ બનાવવા માટે કૉલ..
દરેક પ્રકાર ના સાઉન્ડ સિસ્ટમ બનાવવા માટે મળો ....જેમ કે ટ્રેક્ટર..રીક્ષા ..ફોર વ્હીલ...હર એક વાહન માટે સાઉન્ડ સિસ્ટમ બનાવી આપશું ...
...વધુ વાંચો
ધિરેન માવદીયા
દરજી ની દુકાન
ચાલુ દરજી કામ ની દુકાન વેચવાની છે જામ ખંભાળિયા દરબારગઢ જૂની સુપર માર્કેટ પહેલા માળે
...વધુ વાંચો
Amit Bhai Jethva
ગૌશાળા અથવા તબેલામાં ગોવાળ ની જરૂર
હોય તો ફોન કરો9328783127
...વધુ વાંચો
Suresh Salad
જેન પણ મજુર જોત હોય
ઠશર સહીત મળેશ
...વધુ વાંચો
Shailash Ratadiya
માણસનિ જરૂર સે ફુકણીમા
માણસ નિ જરૂર સે કાયમનો ધઘો સે રવાનિસગવડસે ફુલ માણસને કોયરિતે હેરાન કરવામાં આવસે નય જેને આવુહોય્એ ફોનકરે પાસ સેમાણસહોયતો સાલસે વધારેપણસાલસે બે જણાહોયતોસાલસે બને નવાજસે ટ્રેક્ટર ને ફુકણી ફોન૯૩૨૭૪૫૮૦૯૮
...વધુ વાંચો
Hemat Ravaliya
ગૌવ શાળા
ગૌવ શાળા મા જરુર હોય તો કહેજો માળિયા હાટિના ના આજૂ બાજુ ના ગામ મા ગોવાર નિ -- મો 9998464090
...વધુ વાંચો
મુરો કોડીયાતર
ટ્રેક્ટરનો ડ્રાઇવર જોઈએ છે
ખેતી કામ માટે ટ્રેક્ટરના ડ્રાઇવરની જરૂર છે પરિવાર સાથે હોય એવા ડ્રાઇવરની જરૂર છે પરિવારના સભ્યોને વાડીમાં બીજું કામ અથવા તો ગાયોનું અથવા તો ઘર કામમાં રાખવામાં આવશે જો રહેવું હોય તો પોરબંદરનું હાથીયાણી ગામ મો.૯૮૨૫૫૬૨૩૩૩ વાડીમાં કે ગામમાં રહેવાની સગવડ છે..... ડ્રાઇવર ટેકટર ચલાવા સિવાય બીજું કામ પણ કરી શકવો જોઈએ...
...વધુ વાંચો
મેરામણ મોઢવાડીયા
માંગરોળમાં લેડીઝ જોઈએ મારે
સાડીમાં સ્ટોન લગાવવા માટે સ્ટોન વર્ક માટે લેડીઝ જોઈએ માંગરોળમાં ડાયમંડ માંગરોળ આજુબાજુ ચાલે 10 15 આખું ગ્રુપ જોઈએ
...વધુ વાંચો
Soyab Bhata
ખેતી કામ કરીશકે તેવા 2 માણસો
જોઈએ સે mo:- 7777936328
...વધુ વાંચો
Ram Modhavadiya
માણસો ખેતી કામમાં જોયે
માણસો ખેતી કામમાં જોયે થેસર ના કામમા
...વધુ વાંચો
વનરાજ ડોડિયા
કામ
ખેતી વાડી માં એક માણસ ની જરૂર હોય તો કહેજો
...વધુ વાંચો
Chetanbhai Rathva
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ