• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
એક માણસ(છોકરાની...
એક માણસ(છોકરાની...
  • ગગજીભાઈ આહીર

  • Apr 22 '25 07:47 AM

એક માણસ(છોકરાની)જરુર છે.

  • ગગજીભાઈ આહીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાયો સાચવી સકે અને દોહી સકે એવા માણસની જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. આકર્ષક પગાર મળસે 🙏🌹પ્રણામ🌹🙏


સ્થળ : વેકરી,માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.