Vishal Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સિમેન્ટ ના કારખાના માં ટાંકી,ચૂલા,કુંડી,કુંડા,કબાટ,વગેરે બનાવવા માટે 3/4 માણસોની જરૂરિયાત છે ..પગાર પ્રમાણે ..નંગ ના ભાવ ભાવ પ્રમાણે આપની અનુકુળતા પ્રમાણે કાયમી માટે છે .....રેહવા. માટે ની વ્યવસ્થા છે...