તાત્કાલિક 3 મજુર જોઈએ છે
કાપડ નો માલ ટેમ્પા માં ચઢાવી ઉતારી શકે તેવા મજુર ની જરૂર છે તાત્કાલિક
૧૨ કલાક ની નૌકરી (અડધો કલાક agad પાછડ થઈ શકે)
૧૪ હજાર પગાર
2 ટાઈમ ચા
કારખાના માં રહેવાની સુવિધા મળી રહેશે
દર મહિના ની 6 તારીખ પેલા પગાર મળી રહેશે
કાયમી પગારદાર તરીકે કામ કરતા માણસો ની જરૂર છે
ઇચ્છુક વ્યક્તિ એ તાત્કાલિક સંપર્ક કરવો વેહલા તે પેહલા ના ધોરણે ૮૩૨૦૧૧૧૦૭૭
સરનામું :- ધોરાજી રોડ ફાટક પછી, ગોવર્ધન બાયોકોલ ની સામે, જેતપુર
...વધુ વાંચો
Shyam Dave