Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ચાફ કટર મશીન ચારો કાપવાનું
Kripal Rabari
Nov 30 '23 10:38 AM
ચાફ કટર મશીન ચારો કાપવાનું
Kripal Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચારો મશીન
₹ 9000
સ્થળ : માંગરોળ,જુનાગઢ
View All
ગાય
ગીरગાય નીચે ગીર વાછડી દસ-બારદીવામાં સાવ સોજી છે સાડા પાંચ છ લીટર દૂધ છે
...વધુ વાંચો
Bhaya Chavda
કુત્રિમ બીજદાન માટે સંપર્ક કરો
સારી ઓલાદ ના ડોઝ ઉપલબ્ધ સે ગીર કાનો લીલડો, કોહિનૂર બ્લેક , દેવદત્ત તેમજ સાગ ના સારા ખૂટ ના ડોઝ મળી જસે જાફરાબાદી દેવરાજ ના ડોજ ઉપલબ્ધ સે
...વધુ વાંચો
Ketan Jotva
HF
HF હોળકી પેલુ વેતર વેચવાની છે ૪ ૫ દીવસ ની વ્યાવાની વાર
...વધુ વાંચો
Bharat Patat
ગાય વેચવાની છે
પેલું વેતર પાંચ દિવસમાં વ્યાય એમ છે
...વધુ વાંચો
રણમલ પરબત રાતિયા
ગાય
ગીર ગાય વેશવાની છે બીજુ 2 વેતર વીછે 20 થી 22 દીવશ ની કાશી છે
...વધુ વાંચો
ઉદય ખુટી
ગીર લીલડી વાછડી
9 મહિનાની વાછરડી 10037 નંબરના ખુટની આંચળ 4 કાળા
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે. ત્રીજુ વેતર ૫૦ દીવસની વ્યાણેલ છે. આઠ લીટર દૂધ છે.
...વધુ વાંચો
Dhaval Karmur
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ આવે છે ફૂલ જવાબદારી થી આપવાની છે વાસડો છે
...વધુ વાંચો
પાથૅ મેર
વાસરડી છે
વેચવાની છે
...વધુ વાંચો
Mahesh Odedara
ગીર હોડકી અઢી વર્ષની દેવાની સે
સોજી ગેરંટી થીદેવાની
...વધુ વાંચો
Alpesh Meghanathi
ગાય વેચવાની છે
બીજુ વેતર છે ત્રણ દિવસ થયા છે વાછડુ મરી ગયુ છે ખાણ ઉપર દોવા દે છે
...વધુ વાંચો
Harsukh Bhatu
ગાય અને હોળકી વહેંચવાની છે
ગાય 40000 હોળકી 30000
...વધુ વાંચો
Pratapsinh Kagda
બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય પેલું વેતર આજે સવારે 5 વાગે વિયાણી નીચે વાછડી છે સાવ સોજી છે બધીજ જવાબ દારી થી આપવાની છે બીજી ગાય વેતર ત્રીજુ 5 દિવસ ની વિયાનેલ છે સાવ સોજી છે હાજર માં ૩:૫ ૪ લિટર જેટલું દૂધ આવે છે સાવ સોજી છે બને ગાયો સાવ સોજી બધીજ જવાબ દારી થી આપવાની છે ગામ ગુણપર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ રફીક ભાઈ મો:-9978185248 લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ગાય ની કીમત:-૧૪૦૦૦ બીજી ગાય ની કીમત:-૧૭૦૦૦
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગાય વેચવાની છે
બીજી વેતર ૫ મોં મહિનો હાલે 8849049957
...વધુ વાંચો
Nileshbhai Bapodara
ગાય વેચવાની છે આઠમો મહિનો
8238238470
...વધુ વાંચો
વેજા ખીંટ
ગાય વેચવાની છે
5 દિવસમાં વિયાછે
...વધુ વાંચો
મુકેશભાઇ જે ઠુંમર
cros gir full javabadari sathe
2 vetar se 1 litar dudh atyre ape se 2time dova dey se ane 8mahina ghbhani se full javabadari apani se vaye tyre 9/ 10 litar dudh se
...વધુ વાંચો
Vala Dev
ગાય વહેચવાની છે
ગાય વહેચવાની છે, ત્રિજુ વેતર,અઢી મહિનાનો ગાભ,સોજી ગાય છે,આગલા વેતર માં છ લી દુધ હતું,.આદિતપરા
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
કાબરી ગીર વાછરડી વહેંચવાની છે
સાટા કરવા ના છે વીહાએલ ગાય હાલે,અઢી વર્ષ ની છે
...વધુ વાંચો
Hitesh Maru
hf gay vesvani che
વેતર પેલું છે દુધ 7 લિટર વસડો છે 28 દિવસ નિ વ્યયેલ હાવ હોજી છે
...વધુ વાંચો
Hardik Giri Goswami
ગીર ગાય વેચવાની છે
8 લિટર દૂધ દસ દિવસની વિયાણ સે દોવામાં સોજી નીચે વાસડો
...વધુ વાંચો
Laxman Kuchhadieya
ગાય દેવાનિછે
ગાય દેવાનિછે તાજીવિયાણેલ નિચે વાછડો દુધ 5/5. લિટર કિંમત 22 હજાર લેવિવયતો ફોનકરવો
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગીર ગાય હોડકી વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય હોડકી. સાડા આઠ મહિનાની ગાભણ છે સાવ સોજી તેની માતા ને બંને ટાઈમ ૬-૬ લીટર દુધ છે
...વધુ વાંચો
Hamir Solanki
કાલે વિહાણી છે ગાય ગીરકોષ છે
બીજું વેતર છે નીચે વાછડી છે 9-10 લીટર દૂધ છે બીજી ગાય વાછરડું મરી ગયું છે ગીરકોષ છે પેલું વેતર છે 6-7 લીટર દૂધ છે
...વધુ વાંચો
અજયભાઈ ગીઠા
gay vesvani se
5 divsni viyanel
...વધુ વાંચો
Saraman Karavdra
ગાય વેચવાની નીચે વાસણો
દેશી ગાય5 પાંચ લિટર દૂધ ત્રીજો વેતર દોવામાં સાવ હોજી તાજી વિયાણેલી હેઠે વાછડો પાંચ પાંચ લિટર દૂધ ટોટલ જવાબદારી આવ હો જી હિંમત 15000 રૂપિયા કોઈપણ ના લેવું હોય તો બે ટાણું બહુવરાવી જવાની છૂટ વિડિયો ફોટો મળી શકે લેવી હોય તો ફોન કરો મેસેજ કરો ફુલ જવાબદારી થી વેચવાની
...વધુ વાંચો
આવડા મોરી
hf gay
1 લુ વેતર છે. 16 દીવસ ની વ્યાનેલ છે. 3.5 4 લીટર દૂધ છે. નિસે વાસડી છે. હાવ હોજી છે.
...વધુ વાંચો
Yuvrajsinh Chauhan
ગીર ગાય વેચવાની છે
સાવ સાજી છે. 3 વેતર છે. 4 થુ વીશાસે 15 દિવસ માં 6 લીટર દૂધ છે. જેને લેવી હોય તે આ નંબર પર કોલ કરવો 9023129278
...વધુ વાંચો
Dhaval Lakhani
ગાય
ગાય વેચવાની છે એક કાયમનું 8 લીટર દુધ 7 દીવસની કાસી
...વધુ વાંચો
જીતેન્દ્ર Kansagara
ગાય
સાવ સોજી છે ગમે તેને દોવા દેય 7 લીટર દૂધ છે 4 થુ વેતર વીયાણેલ છે 12 દીવસ થયા નીચે વાછડો છે
...વધુ વાંચો
Bhargav Nandaniya
લોઢવા
9904329957
...વધુ વાંચો
Jay Vagh
એ.શ.ફ ગાય વેશવાની સે
આજે વાયણી સે નીચે વાસળી સે 3 વેતર સે
...વધુ વાંચો
Jayesh Bhikha Bhai Barad
ગાય વેચવાની છે
2 વેતર વીયાસૈ 1 મહિના ની કાચી પેટ આચર બધી જવાબદારી થી દેવી સૈ એક ટાઈમ નૂ દૂધ 8 લીડર ભરી લેવાનું સુટ
...વધુ વાંચો
કેવલ ગોજીયા
15 દિવસ માં વ્યાસે
9228907181 કરસનભાઈ ડોડીયા
...વધુ વાંચો
Dharmesh Dodiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે બીજું વેતર ગાભણ છે 20 થી 25 દિવસની કાચી આગલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે કિંમત ₹23,000 નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે ત્રીજું વેતર વાણેલ છે ત્રણ થી ચાર દિવસની નીચે વાસળી છે કીંમત 25000 નામ નાજા ભાઈ મો૮૩૪૭૧૭૩૬૯૯ ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Naja Bhai Bera
ગીર ગાય નિ ગૈ શાળા
ગિર ગાય કુલ 38 નંગ 14 મૉટી ગાઈ 5 માટી વાછડી એમા 4 ગાભણી 16 નાના મૉટી વાછડી 2 નાના વાછડા 1 નંદી આખી ગૈશાળા ગિર વેચવા નિ છે 10 ગાઈ દૉવાની જેનુ દુધ એક ટાઇમ નુ 40 લિટર પાકુ ફૉટા વિડીયો માગવા નહિ રૂબરૂ જૉઈ જાવુ કિંમત 26 લાખ અંદાજીત જેમા 12 ગાય ગાભણી 2 તાજી છે
...વધુ વાંચો
Bhupendra Virpara
hodki vechvani che
૧ વેતર વિયલેળ નીચે vachdo ૪.૩૦ લીટર દુધ સાવ સોજી ફૂલ જવાબદારી ૧૨ દી ની viyalel છે
...વધુ વાંચો
Ram Khambhala
gay
gay
...વધુ વાંચો
Sudhir Zala
હોડકુ વેચવાનું છે
હોડકુ વેચવાનું છે
...વધુ વાંચો
Yuvi Banna
૨.૫ ( અઢી વર્ષની) વાછડી
ગીર ગાય ની વાછડી વેચવાની છે
...વધુ વાંચો
મયુર વી માખણસા
gay.veshhva.ni.se.5.divash.ni
10.litar.se
...વધુ વાંચો
નરેશ ચોડિંગલા
જરસી
વેતરમાથેસે8લીટરધુધહતૂગયાવેતરે ખોટાફોનકરવાનયભાઇ
...વધુ વાંચો
Sunil Shiyal
hf વસડી લેવાની છે
hf વસડી લેવાની છે ભાવ માં
...વધુ વાંચો
Ajay Vegada
ગાય
ગાય
...વધુ વાંચો
Gogan Pindariya
Aa gay vechavani chhe
3 vetar viyavani chhe 5 divas ni var chhe 10 Liter dudh chhe
...વધુ વાંચો
રઘુભાઈ વાળા
દેશી ગાય વેસવાની
સોજી પુરે પુરી
...વધુ વાંચો
ખોડાભાઈ ગમારા
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે. ત્રીજુ વેતર પપ દીવસની વ્યાણેલ છે. આઠ લીટર દૂધ છે. 9723153363
...વધુ વાંચો
Dhaval Karmur
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ