ક્લીનર (સફાઈ કર્મચારી)
હોટલ સનવ્યૂ રિજેન્સી, કોડીનાર ખાતે નોકરીની તાકીદ
સ્થાન: બસ સ્ટેશન સામે, ચારા ઝાપા રોડ, કોડીનાર
પદ: ક્લીનર (સફાઈ કર્મચારી)
લાયકાત: ફક્ત પુરૂષ ઉમેદવાર (Only Gents)
જરૂરિયાત:
અનુભવ ધરાવતા અથવા કાર્યતત્પર સાફસફાઈ કર્મચારી જોઈએ
સમયપાલક અને જવાબદારીભર્યો હોવો જોઈએ
સંપર્ક માટે ઓફિસ સરનામું:
તૃપ્તિ પેટ્રોલિયમ, કોડીનાર
ગાયત્રી મંદિર સામે, સુગર ફેક્ટરી રોડ, કોડીનાર
રૂબરૂ આવવાનો સમય: દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી
લાયક ઉમેદવારોએ ઉપરોક્ત સમયમાં ઓફિસે રૂબરૂ સંપર્ક કરવો.
...વધુ વાંચો
Samir Shekh