ઈલેક્ટ્રીક કારીગર જોઈએ છે
🔧 ટેસનિક ઈલેક્ટ્રિક કંપનીમાં ઇલેક્ટ્રિકલ ટેક્નિશિયનની ભરતી! 🔌
📍 ભાડજ, અમદાવાદ
અમે શોધી રહ્યા છીએ જવાબદાર અને અનુભવી ઇલેક્ટ્રિકલ ટેક્નિશિયન:
✅ 2 વર્ષથી વધુ અનુભવ ફરજિયાત
✅ ફેન ફિટિંગ, ગીઝર ફિટિંગ, વાયરિંગ અને ફોલ્ટ સુધારવાનું કામ આવડવું જોઈએ
✅ મીટર કનેક્શન, પેનલ, રીપેર વર્ક અને ગ્રાહક વ્યવહારની સમજ હોવી જોઈએ
✅ 🏍️ કામ માટે જરૂરી બાઈક કંપની તરફથી આપવામાં આવશે
🕘 સમય: સવારે 9:30 થી સાંજના 7:30
🛑 રજા: રવિવાર બંધ
📅 વાર્ષિક રજાઓ:
✔️ 12 CL | ✔️ 12 તહેવાર રજા | ✔️ PL ઉપલબ્ધ
💰 પગાર: ₹16,500 થી શરૂ (અનુભવ મુજબ વધે)
📞 સંપર્ક કરો: 92281 28371
📩 Email: [email protected]
🌐 www.tesniq.com
...વધુ વાંચો
Dinesh Kothiya Ahir