Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
નોકરી
ગુજરાત
જુનાગઢ
જમીન વાવવા માટે રાખવાની છે
Narendarbhai Nakum
Aug 14 '24 07:12 PM
જમીન વાવવા માટે રાખવાની છે
Narendarbhai Nakum ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
શિયાળુ પાક વાવવા માટે રાખવાની છે જુનાગઢ કેશોદ માંગરોળ ની આજુબાજુ રાખવાની છે
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
નોકરી
ટ્રેક્ટર ના શોરૂમ માટે માણસો ની જરૂર છે લેડીઝ અને જેન્ટ્સ ( કોમ્પુટર નું કામ કરી શકે તેવા લેડીઝ અને મિકેનીક નું કામ કરી શકે તેવા જેન્ટ્સ)
...વધુ વાંચો
Sahjanand Agri Equipment Vasant Gondaliya
હું એકલો જ છું
માંડવીમાં સિઝનમાં આવવું છે રોજ 500 રેવા જમવાની સુવિધા
...વધુ વાંચો
પ્રદિપ રામ
1 manas ni jarur she
8 maal dhor sasavavana jamin ma Pani varvanu jamvanu rehvani suvidha kaam pramane pagar
...વધુ વાંચો
Sanjay Vaja
સુ તમને સારા સેલ્સ મેન નીજરુર ચે
મારું. ઈમરાન મારી પાસે ફૂટવેર 👟 હરેક પોડક ની ફાવત છે તો કોએ પણ કંપની કે પેઢી માં કામ હશે તો માં રો કોન ટેક કરો.🙏😊
...વધુ વાંચો
Imran Khan
mangrol maj joye bhai
stonework mate lades Joye bhai sade 👗 Ston lagdva mate 1015 Ledes joye mangrol maj baar na no contact mangrol aaju baju Chale
...વધુ વાંચો
Soyab Bhata
ઓફીસ માં બેસી ને કામ કરવાનુ છે
3000હજાર કમા છો
...વધુ વાંચો
Ramesh Rada
ખેતીવાડી
4 થૈ ભાયગે દેવાનું છે 10 વીઘા નું જીરૂ. 10 વીઘા ની ધાણિ ફોન કરજો ગમે તે કેજો
...વધુ વાંચો
Rakesh Kambriya
મજુરી
કેશોદ આજુ બાજુ કાયમ માટે કામ હોય તો ચાલે
...વધુ વાંચો
ઉમેશ મકવાણા
જમીન 3જા ભાગે રાખવા ની સે
જો કોઈને ભાગ માં દેવાની હોય તો ફોન કરજો
...વધુ વાંચો
Rana Katariya
વેલ્ડર તથા હેલ્પર
બોડીગામ તથા મિકેનિક કામ માટે હેલ્પર જોઈએ છે રાજકોટ સ્થિત ઓટોમોબાઇલ શોરૂમ માટે
...વધુ વાંચો
Prashant Rathod
ખેતી કામ માટે માણસો
ઠેસર માટે માણસો ની જરૂર સે 6 માણસ કલાક ના 70 રૂપિયા બીજા વધારે પણ જોયે સે માણસો
...વધુ વાંચો
Dhruv Barad
નોકરી જોઈએ
ગ્રેજ્યુએટ કરેલ છે રહેવા જમવાનું ફ્રી હોય એવી જગ્યા યે જોબ હોય તો વોટ્સએપ માં મેસેજ કરો મો 8401495897
...વધુ વાંચો
Mahirajsinh Babariya
એક માણસ ની જરૂર છે
ગાયો ભેંસો નું કામ ફાવતું હોય એવો એક માણસ ની જરૂર છે રેહવા જમવાનું સુવિધા સે
...વધુ વાંચો
Yogesh Solanki
સોકરા ની જરૂર સે4
રાજકોટ માં પાન ની દુકાન માં કામ કરે તેવા માણસ ની જરૂર સે 4 સોકારા ની જરૂર સે 6354933649 માં ફોન કરવો
...વધુ વાંચો
Rohit Ahir
તબેલામા માણસ ની જરુર છે
૬ઞાય૬ભેશ છે
...વધુ વાંચો
Parth Patel
છકડો રીક્ષા વેચવાની છે
એન્જિન પાવરફુલ છે હમણાં જ બનાવેલું છે ત્રણ ચાર દિવસ પહેલા સાડા છ નું એન્જિન છે મોબાઈલ નંબર 82007946 35
...વધુ વાંચો
Ajaz Bloch
mare job karvani che
10 pass
...વધુ વાંચો
Krupali Dudakiya
ભાગ માં જમીન રાખવી મારે વાવા
ભાગ માં જમીન રાખવી મારે વાવા હોય તો કહેજો માંગરોળ જુનાગઢ માં વેરાવળ માં
...વધુ વાંચો
Soyab Bhata
રાજકોટ
રાજકોટ માં દુકાન માં કામ કરી શકે તેવા સોકરા ની જરૂર સે 2
...વધુ વાંચો
Kartik Zinzuvadiya
એક માણસ ની જરૂર છે
ગાયું ભેંસો ચાચવી શકે એવા માણસ ની જરૂર છે રેવા જમવા માટે ની ચૂવીધા છે
...વધુ વાંચો
Bhavesh Solanki
mandap Decoresan
mandap Decoresan ne lagtu kam mate call karvo
...વધુ વાંચો
Dharmesh Dabhi
hotel & resort mate joea chhe
koe pan kaam kari sake ava couple.
...વધુ વાંચો
Digvijay Suthar
મજુરી
કેશોદ આજુ બાજુ મજુરી કામ કાયમ માટે હોય તો ચાલે
...વધુ વાંચો
ઉમેશ મકવાણા
જમીન વાવવા માટે રાખવાની છે
શિયાળુ પાક વાવવા માટે રાખવાની છે જુનાગઢ કેશોદ માંગરોળ ની આજુબાજુ રાખવાની છે
...વધુ વાંચો
Narendarbhai Nakum
જમીન વાવવા આપવાની છે
ચોથા ભાગે જમીન વાવવા આપવાની છે અજાબ ગામ માં 35 વીઘા
...વધુ વાંચો
Mahipatsinh Chavda
સાફ સફાઈ
જે ને સાફ સફાઈ માટે કામ આપવા નુ હોઈ તો કોલ કરવો કપલ છે ( સાથે ફોર વિલ ગાડી તમારી હાકવા નિ હોય તો કેજો
...વધુ વાંચો
Dharmesh Chudasama
કામ
કામ જોએઅછે ખેતી કામ હોટલ અથવા કોઈ પણ કામ ચાલે એકજન ની જરૂર હોય છે કોલ કરે કારણ કે વધારે માણસો નથી એટલા માટે
...વધુ વાંચો
વિરેશભાઈ પચાલ
Jay Mataji Laser land lavler
driver joie chhe
...વધુ વાંચો
Pragnesh Dodiya
yash bhai
મારે કામ કરવું છે ગમે તે કામ પણ રહેવાનું જમવાનું આપે તેવું કામ હોય તો 8849200780 આ નંબર માં ફોન કરો
...વધુ વાંચો
Yash Ahir
જમીન.ભાગવી
30વીઘા
...વધુ વાંચો
પ્રવિણસિંહ ઝાલા
નોકરી
મારે નોકરી જોઈએ છે જમવા રહેવાનું બધું તમારી ઉપર
...વધુ વાંચો
Khimanand Gadhavi
તબેલા મા માણસ ની જરૂર છે
10 માલ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
home care product manufacturing
Home care products નુ મીની પ્લાન્ટ કરવા માટે સંપર્ક કરો ન્યૂનતમ રોકાણ ઉચ્ચ વળતર કંપની બધી વિગત અને વ્યાપાર શરૂઆત કરી આપશે કારીગર પણ આપશે
...વધુ વાંચો
Jayant Dangar
સોનાની દુકાનમાં કામ કરે તેવા બે છો
પાસપોર્ટ હોવો જોઈએ બહાર જવા માટેનો છે
...વધુ વાંચો
Aagth Ram
7 પાસ
નોકરી માં રહેવાનું છે જમવા રહેવાનું બધું એની ઉપર
...વધુ વાંચો
Khimanand Gadhavi
મજદા ડ્રાઇવર
1109 મજદા નો ડ્રાઇવર જોઈએ છે
...વધુ વાંચો
Pradeep Keshwala
ખેતી કામ માટે ભાગીદાર જોઈ છે
ખેતીવાડી માટે ભાગીદાર જોઈ છે 7567709787
...વધુ વાંચો
Prakash Buchiya
job karvi che
college
...વધુ વાંચો
Krupali Dudakiya
pan ma va ni dukanma
rajkot ma pan ma va ni du kanma jarur ho to message karjo
...વધુ વાંચો
Kana Rabari
માર્કેટિંગ કરવાનું
ઇલેક્ટ્રોનિક માં માર્કેટિંગ કરી શકે તેવા માણસની જરૂર છે, જેને કામ કરવાનું હોય તે જ કોલ કરે
...વધુ વાંચો
Ravi Ahir
stonework mate lades joye
stonework mate lades joye 10 15 mangrol MA diamond sade bhrva mate mangrol aaju baju hoy to chalse
...વધુ વાંચો
Soyab Bhata
drawing
koyne 4will na draiwar ni jarur hoy to kejo licence che hevi
...વધુ વાંચો
Nilesh Gajrotar
સોલાર ઇલેક્ટ્રિક
સોલાર ઇલેક્ટ્રિક કામ કરી સકે અથવા હેલ્પર ની જરૂર છે રહેવા ની વ્યવસ્થા કરી આપશું પગાર 10000થી 20000 સુધી મો 9558475611 પૂરી માહિતી વાંચી ને સંપર્ક કરવો
...વધુ વાંચો
Paresh Pathar
વડીલ ની સેવા અને ઘરકામ માટે
એક વડીલ માજી છે તેની સેવા અને ઘરકામ ઘરના પાંચ સભ્યો છે તેમના કપડા અને જમવાનું બનાવવું સાફ-સફાઈ માટે બેન ની જરૂર છે પગાર કામ ઉપર આપવામાં આવશે જેટલું કામ રાખવું એના ઉપર 10 થી લઈ અને 15,000 સુધી બે માણસ હોય તો પણ ચાલશે રહેવાની વ્યવસ્થા છે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
ટ્રેક્ટ
ટ્રેક્ટર ડ્રાઈવર જોઈતો ફોન કરો તમામ કામ 6354412894
...વધુ વાંચો
Samda Amresh
chotha bhage jamin aapvi che
15 vigha full pani vari jamin nadi na kathe vavi sake teva 2 3 manso ni jaroor che mo.6353025635
...વધુ વાંચો
Milan Odedara
stonework mate lades joye
stonework mate lades joye Sade 👗 dress bhrva dimomod lagadva mate mangrol naj contact kare bhai aaju baju mangrol baar na no contact Kare 10 15 ledes joye mangrol naj contact Kare jherat vache nej contact kare
...વધુ વાંચો
Soyab Bhata
solar viring mate
solar viring favtu hoy ava vyakti ni jarur che pagar 15 thi 20 sudhi rahse
...વધુ વાંચો
Ajay Kadavala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ