• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Dilavarsinh Chavda

  • Apr 26 '25 09:46 AM

ઢોર સાચવવા માટે

  • Dilavarsinh Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

10 ઢોર છે ગાય ભેંસ ઘોડા ગામની સાવ નજીક જ વાળી છે વાડીએ રહેવાની સગવડ છે ઢોર સાચવવાના નીરણ વાટીને નાખી દેવાની પાણી વાળવાનું બીજું કાંઈ પણ નાના મોટું કામ હોય તો એ કરવાનું જમવાનું અમારા ઉપર હોય તો એ પ્રમાણે પગાર ચોખ્ખા ઉપર વધારે ધ્યાન દેવાનું અગાઉ ઉપાડ આપવામાં આવશે નહીં દર મહિને પગારમાંથી એક હજાર રૂપિયા કાપવામાં આવશે જે તમે જ્યારે જાઓ ત્યારે તમને પાછા આપવામાં આવશે


સ્થળ : બાંટવા,માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.