Virenbhai Jasani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખાસ ફાર્મ હાઉસ માં અનુભવો
૰ કામ ની વિગત નીચે મુજબ
(૧) ઢોર છે (૩ ગાય + ૧ ભેંસ)
(૨) વાડી માં બગીચો તથા શાક ભાજી ની માવજત કરવું.
(૩) ઢોર માટે લીલું વાઢવું.
(૪) વાડી માં મકાન તેની ડેઈલિ સાફ સફાઈ.
(૫)હાલ માં એક જોડી છે તેની સાથે કામ કરવાનું રેસે
રહેવા માટે રૂમ મળશે,
ગામ કણકોટ, રાજકોટ
વિરેનભાઇ *મોબાઈલ નં: +91 77780 88788