Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
મોરબી
oil mill (તેલ મીલ)
Hasmukh Patel
Jul 26 '25 04:36 PM
oil mill (તેલ મીલ)
Hasmukh Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
oil mill માટે અનુભવી માણસ જોય છે ઉચક અથવા પગાર
સ્થળ : ઘુનડા સજનપર,મોરબી
View All
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
mansho joye
kheti kam mate
...વધુ વાંચો
Chetan Modha
નોકરી માં રેવાનુ છે
કાર ખાના માં અથવા ફામ માં હોટલ માં કાયમી માટે રેવાનુ સે 9904915550 ગામ કેશોદ
...વધુ વાંચો
Nakul Vaghila
ડીલેવરી મેન જોઈએ છે
ડીલેવરીમેન જોઈએ છે ગોંડલ ડિસ્ટ્રિક્ટ માં પાર્સલ કુરિયર કરી શકે તેવા બાઈક અને લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ ડોક્યુમેન્ટમાં આધારકાર્ડ પાનકાર્ડ લાઇસન્સ ફોટો.
...વધુ વાંચો
Nileshbhai Chavda
ફાર્મ માં ગોવાળ નiજોડી ની જરૂર છે
પરસોતમભાઈ કટારીયા 8160000459
...વધુ વાંચો
Parshotam Bhai Katariya
ડ્રાઇવર
આઇશર ચલાવી શકે અને હેવી બેઝ લાઇસન્સ અને અનુભવ હોય તેવા ડ્રાઇવર ની જરૂર છે લાયકાત પ્રમાણે પગાર આપવા માં આવશે સુરત થી રાજકોટ જૂનાગઢ થી સુરત આ રીતે ગાડી ચાલે છે
...વધુ વાંચો
રવુભાઈ ગીડા
માણસો જોઈ
હોટલ માં માણસો જોઈ
...વધુ વાંચો
Haresh Garchar
જમીન વાવેતર માટે રાખવાની છે
વાવેતર માટે ઉધડ સાખ મા રાખવાની છે પાણી હોવુ જરૂરી છે
...વધુ વાંચો
Narendra Bhai Keshod
15 મજૂર
કોઈ ને મજૂર જોયે તો કહેજો 4.5 દી નવરા છે
...વધુ વાંચો
ગોવા ખોડભાયા
મગફળી માટે
મજુર ની જરૂર છે મગફળી કાઢવા માટે એક મહિના. કામછે 12 થી 15 જણાની જરૂર છે રહેવા માટે સગવડ છે જો કોઈને આવવું હોય તો ફોન કરો આ નંબર પર
...વધુ વાંચો
Faruk Magrolya
કામ
ખેતી વાડી માં એક માણસ ની જરૂર હોય તો કહેજો
...વધુ વાંચો
Chetanbhai Rathva
મજુર જોયે છે
મગફળીનુ કામ કરવામાટે મજૂર જોયે છે એક મહિનો કામ ચાલશે અને વ્યાજબી અને યોગ્ય મજુરી આપશુ અને રેવા માટે મકાન છે લાઈટ છે જેને આવવુ હોય તે આ મોં.નં.૮૭૮૦૧૧૫૭૫૦ ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
સ્ટોન ક્રરસર ભરડીયા માં નોકરી
ઇલેક્ટ્રિક વેબરીજ સંભાળી શકે તેવા કોમ્પ્યુટર આવડતું હોવું જોવે. તથા હિસાબ
...વધુ વાંચો
Piyush Karavadra
farmhouse ke bagicha ma dekrek
sasan Jalandhar hiranvel malanka ranidhar chitravad bhalchhel chitrod chhatariya farmhouse ke bagicha ma dekhrekh mate hoi to kejo aapde revanu se
...વધુ વાંચો
Anwar Makwana
જમીન ભાડાપટ્ટે કે ભાગ રાખવી છે
જમીન ભાડાપટ્ટે કે ભાગ રાખવી છે ૩૫/૫૦ વીઘા સુધી ચાલે કોઈ ને ઉધડ માં આપવા ની હોય તો કહેજો
...વધુ વાંચો
Ramdebhai Bapodara
સેલ્સમેન અને ડીલેવરીમેન ભરતી
ગોપાલ નમકીન. કેશોદ તાલુકામાં ઓર્ડર ડીલેવરી કરી શકે તેવા. સેલ્સમેન - ટુ વ્હીલ અને એન્ડ્રોઇડ મોબાઈલ હોવો જોઈએ ડીલીવરી મેન - રીક્ષા ડ્રાઈવર સીટી માટે, છોટાહાથી ડ્રાઇવર ગામડા માટે
...વધુ વાંચો
Vanrajsinh Dodiya
રજવાડી ટી સ્ટોલ
ચા નિ દુકાન મા કામ કરી સકે,તેવો છોકરો જોઇયે બરોડા સિટી મા કામ કરી સકે રજવાડી હોટેલ,રેવા નું જમવાનું તથા સારો પગાર મળી રેહશે,
...વધુ વાંચો
Nikunj Ram
કામ જોય છે
9904915550,
...વધુ વાંચો
Nakul Vaghila
ખેતી કામ
માણસો જોઈ એ મગફળી નુ કામ છે ફોન કરી વાત કરવી
...વધુ વાંચો
Mahesh Chhetariya
kheti kam ma dare vastu bhade
koy bhai ne tektar bhade joye to malijase darek kheti kam ma malijase bhade madvi soyabin chada dhada darek vastu kadhava ma aavse
...વધુ વાંચો
Mohamad Giranari
જયરાજ
9328129351 કંપનીમાં નોકરી જોઇએ છે રાજકોટ ગોંડલ હોય તો ચાલે 12 પાસ
...વધુ વાંચો
Jayraj Parmar
કન્સ્ટ્રકશન કામ માટે મજદૂર જુએ છે
ડાયાબ્રામ અમદાવાદ કામ માટે મજુર જોઈએ છે 12,000 પગાર ત્રણ ટાઈમ જમવાનું અમારી તરફથી રહેવાનું અમારી તરફથી ડાયાબ્રામ કન્ટ્રક્શન લાઈનનું કામ કરવાનું છે mo 9898411976
...વધુ વાંચો
Mohammed Multani
માંડવી ઉપાડવા મજુરની જરૂર પડે તો
ફૉન કરો ઉધાડી આપવી હોય તો ૬૩૫૩૨૩૩૫૮૮
...વધુ વાંચો
Narendra Sorathiya
job
હોટલમાં કામ કરી શકે તેવા માણસોની જરૂર છે, પાન બીડી ના ગલ્લામાં , ઇલેક્ટ્રીશનનું કામ આવડતું હોય તે પણ કોલ કરી શકે છે.
...વધુ વાંચો
Ravi Ahir
job
હોટલમાં કામ કરી શકે તેવા માણસોની જરૂર છે, પાન બીડી ની દુકાનમાં, લાઈટ ફીટીંગ આવડતું હોય તે પણ ચાલે.
...વધુ વાંચો
Ravi Ahir
computer ccc cross કરે લો છે
10th fail chu
...વધુ વાંચો
Koradiya Akshay
ફાર્મ હાઉસમા જગ્યા હોયતો કહે જો
ફાર્મ હાઉસ/પાલ્ટી પ્લોટ/-બગીચામા જગ્યા હોયતો કહે જો(પગાર-૧ જોડી નો-૨૪૦૦૦) ૨-જોડી કપલ મા છીએ(ખેતીવાડી તથા તબેલા વાળા એ કોલ કરવો નય) ૨-૫ . કી. મી ફેરે જગ્યા હોય તો પણ ચાલશે(૧-જોડી ની જગ્યા હોય તો પણ ચાલ શે)
...વધુ વાંચો
Harjibhai Makwana
ટ્રેક્ટર ડ્રાઈવર રેવું
ટ્રેક્ટર ડ્રાઈવર માં ક્યાંય જગ્યા હોય તો મને ફોન કરો
...વધુ વાંચો
Hiten Ravliya
ટ્રક ડ્રાઈવર માં નોકરી માં રેવું.
all india parmit.......lokal chaale.......2008 nu લાઇસન્સ chhe..
...વધુ વાંચો
Anil Keshwala
મજુર ની જરૂર સે
36 વીઘા જમીન સે બે સીજન નુ પાણી સે સીઆડુ પીયત વાવવા દેવા નુ સે ચોથા ભાગે ને ચાર માણસો હોવા જોયે
...વધુ વાંચો
ભરત ભાઈ બંધિયા
i need job
12th pass i need job
...વધુ વાંચો
Bharat Ahir
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
nokri
kheti kam mate 1o 12 mans ni jarur se
...વધુ વાંચો
Hamir Bhetarua
મજુર ની જરુર છે
પ્રમુખમાન થેસર માં મગફળી કાઢવા માટે મજુર ની જરુર છે 15 થી 20 જણા ની કોઈ પાસે હોય તો આ નં બર માં ફોન કરજો 9664726298 આભાર
...વધુ વાંચો
Akshay Der
પપૈયા નો કોન્ટ્રાક્ટ
જે ખેડૂત જમીન ભાડે આપે છે અથવા મજૂર ની અછત માં પડતર પડી રહે છે એ ખેડૂત માટે છે ➡️ પાણી ની જરૂરિયાત રહેશે પાણી પહોંચાડવા ની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ની છે. એમને લગતા દરેક ખર્ચ ખેડૂતે ભોગવવાના રહેશે. ➡️ વાવેતર થી લઈ વેચાણ સૂધી ની જવાબદારી અમારી રહેશે ➡️ ખેડૂતે પ્રતિ એકર દીઠ 50 હજાર નું રોકાણ કરવા નું રહેશે જે રકમ માંથી 45 હજાર પ્રતિ એકર વેચાણ વખતે પરત મળશે એટલે ખેડૂતનું રોકાણ પ્રતિ એકર 5000 રહેશે. ➡️ પપૈયા નું વેચાણ રોકડ માં ખેડૂત ના નામે થશે ➡️ ચોથો ભાગ મજૂરી નો બાદ કરતા જે કઇ રકમ વધશે તે 50% તમારી અને 50% અમારી રહેશે ➡️ મજૂર ને રહેવા ની સગવડ ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ ફેન્સીગર ની જરૂર પડશે તો ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ એકર દીઠ વાર્ષિક આવક 2 થી 3 લાખ આસપાસ રહી શકે છે. ➡️ નાના ઓજારો જેવા કે ખરપડી ખારપીયો કોદાળી ત્રિકમ પાવડો દંતાલી તગારા કોશ દવા છંટકાવ નો પંપ વગરે ખેડૂતે આપવાનું રહેશે જે પૂરેપૂરું પરત મળશે. અમે આપેલ વિગત સંપૂર્ણ પણે વાંચી સમજી જો ખરેખર યોગ્ય લાગે અને અને આગળ વધવા માંગતા હોય તો ફોન કે મેસેજ કરવા વિનંતી. ☎️ 9426141715 📍 એડ્રેસ 6 વિશ્રામ એવેન્યું. કલ્પવૃક્ષ ની પાછળ. ગોત્રી રોડ વડોદરા.
...વધુ વાંચો
Dipak Rathod
હોસ્ટેલ જોઈએ છે નિશાળ ની
નિશાળ મા તયાર હોસ્ટેલ હોય તો કોલ કરજો
...વધુ વાંચો
Vivek Jam
કામ જોય છે
મજુરી કામ
...વધુ વાંચો
Nakul Vaghila
ખેતી કામ માટે મજૂર જોવે છે
મગફળી ઉપાડવા માટે મજુર જોવે છે રહેવાની સુવિધા બધી
...વધુ વાંચો
હમીરભાઈ ભુવા
જોઈએ છે
સિમેન્ટ ના કારખાના માં ટાંકી,ચૂલા,કુંડી,કુંડા,કબાટ,વગેરે બનાવવા માટે 3/4 માણસોની જરૂરિયાત છે ..પગાર પ્રમાણે ..નંગ ના ભાવ ભાવ પ્રમાણે આપની અનુકુળતા પ્રમાણે કાયમી માટે છે .....રેહવા. માટે ની વ્યવસ્થા છે...
...વધુ વાંચો
Vishal Makwana
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
મજુર ની જરુર છે
મગફળી કાઢવા માટે મજુર ની જરુર છે મગફળી ના ડબા થ્રેસર માં જરુર છે ૧૫ થી ૨૦ જણા
...વધુ વાંચો
Akshay Der
oil mill (તેલ મીલ)
oil mill માટે અનુભવી માણસ જોય છે ઉચક અથવા પગાર
...વધુ વાંચો
Hasmukh Patel
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
રેવાની સગવડ સે
મંજુર જોયે સે ખેતી કામ માટે ૮થી ૧0
...વધુ વાંચો
Ashish Suva
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
lebar ni jarur che solar kam ma
solar ma kam Kari sake teva lebar joye che aanubhavi kam joy ne roz aapva ma aavshe
...વધુ વાંચો
Vishal Pipariya
1અથવાજોટીજોયછે
તબેલા માટે.. 1હોયતોપણ અનેબેહોયતોપણશાલેનેજોટિપણહાલે.. દોવાનાપણનેનિરણબધૂકામકરવાનુ816021020૧
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ