Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
ગીર સોમનાથ
kheti vadi sachvva mate
Vipul Bambhaniya
Jul 27 '25 12:06 PM
kheti vadi sachvva mate
Vipul Bambhaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
kheti vadi sachvva mate manas ni jarur hoy whatsap ma message karvo
સ્થળ : જામવાળા,ગીરગઢડા,ગીર સોમનાથ
View All
પેટ્રોલ પંપ
પેટ્રોલ પંપ વેરાવળ ગીર સોમનાથ
...વધુ વાંચો
Ram Bhai Ahir
ખેતી કામ માણસ જરૂર છે
5થી 8 માણસ ની જરૂર છે ખેતી કામ માટે હોય તો કેજા મોબાઇલ નંબર 9978573998
...વધુ વાંચો
ગોવિંદ ગોજીયા
ઘર વ્યવશાય
વાટો બનાવવાનુ મસીન વેચવા નુ છે. જે કામ ઘરે બેઠા કોઈ પણ કરી શકે છે. બાળકો વૃદ્ધ યુવા આ મસીન થી તમે ઘરે બેઠા મહીને ૧૫ થી ૧૮ હજાર કમાઈ શકે. છો. તો આ મસીન નવું ૫૧૦૦૦ મા મળે છે. મારે મસીન લાવ્યે ર મહીના થયા છે.
...વધુ વાંચો
Geeta Chauhan
tyra karegarani jaruratse
Jamanagar
...વધુ વાંચો
Sandip Patel
છોકરા ની જરૂરિયાત છે
કામ માટે છોકરા કે છોકરી ની જરૂરિયાત છે 18 વર્ષ પૂરા હોવા જોઈ
...વધુ વાંચો
Kishan Suva
jarur che kam mate
chokra chokri ni jrur che bhanela hova joi
...વધુ વાંચો
Sejal Chudasama
ભાગીયું રાખવાનું સે
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની મારે આખા વર્ષ પેટે રાખવાની છે કેશોદ આજુબાજુ
...વધુ વાંચો
Hiten Ravliya
vadi kam
વાડી માં કામ કરે તેમા મનસો ની જરૂર સે રેવા સાથ ફુલ સગવડ
...વધુ વાંચો
Altaf Halepotra
ઇલેક્ટ્રિક
ઇલેક્ટ્રિક નો કારિગર જતો હોઈ તો ફોન કરો ૯૭૨૬૭૧૩૩૨૨
...વધુ વાંચો
Rajashi Chatariya
વડાપાઉં ના કારીગર ની જરૂર છે
વડાપાઉં બનાવવી સકે તેવા કારીગર ની જરૂર છે
...વધુ વાંચો
મોહમ્મદ પટેલ
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે રાખવાની છે માંગરોળ આજુબાજુ કેશોદ નગીચા નાંદરખી
...વધુ વાંચો
Soyab Bhata
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
કાર વોશિંગ માટે
કાર વોશિંગ માટે કામ કરી શકે ને 24 કલાક રહી શકે તેવા છોકરા ની જરૂર છે. ખાવું પીવું રેવા ની સુવિધા ફ્રી આપવા માં આવશે.. કામ ના આધારે વેતન પગાર આપવા માં આવશે mo. 901621996 પર ફોન કરવો.
...વધુ વાંચો
Dhandhalya Vishnu
પીએફ ઉપાડવા માટે
નોકરી કરતા લોકો ને કંપની મા પીએફ કપાતું હોય તો પીએફ ઉપાડવા માટે કૉલ કરો. ૯૭૨૨૭૯૭૫૯૭ PF WITHDRAWAL ADVANCE CLAIM SETTLEMENT FINAL CLAIM SETTLEMENT PENSION CLAIM SETTLEMENT UAN ACTIVE KYC UPDATE ADHAR NO UPDATE MO.9722797597
...વધુ વાંચો
Kana Hathaliya
ભાગીયું રાખ વાનું છે.
કેશોદ ની આજુબાજુ માં કોઈ ભાઈ ને ભાગિયુ આપવા નું હોય તો મને ફોન કરે ઘરના બળદ છે
...વધુ વાંચો
Hiten Ravliya
9512884109
વીલ એલાય મેનટ ની દુકાન કોય ભાય ને પચા ટકામા દેવાની હોય તો 6 વરસનો અનુભવ કારીગર
...વધુ વાંચો
Fajil Mitahni
lip misteri kam
lip hmare pahe che je koei bhaei ne misteri kammate jarur hoei to kejo pathar pardi laadi simet kakri reti machar no thotal mal jaraei devama aavse 1 thi 10 mar sudhi jarur hoei to konthek karjo mo. 9537862745
...વધુ વાંચો
Salim Rathod
સફાઈ કામ
લેડીસ જેન્ટ્સ 50 જોઈ સે
...વધુ વાંચો
Dwarkadhish Enterprises Krishna
ભેંસ ના તબેલા મા કામ કરે એવા
માણસ ની જરૂર છે જે કોઈ ને રેવુ હોય તો આ નંબર પર ફોન કરો 8849026588
...વધુ વાંચો
Navalsih Chudasama
Kam ni jarur che
Kam ni jarur che porbandar Ranavav aaju baju hoy to hale
...વધુ વાંચો
Vijay Odedara
કામ
ખેતી વાડી માં એક માણસ ની જરૂર હોય તો કહેજો
...વધુ વાંચો
Chetanbhai Rathva
1 જોડિયા ની જરૂર છે
ખેતી કામ કરવા માટે અને રેવા માટે રૂમ પણ છે.
...વધુ વાંચો
Haresh Mori
kam ni jarur che
12th pass and Graduation
...વધુ વાંચો
Ravi Sarvaiya
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
mare forvil drawing ma revanu
Shorathiya narendra 9624276922
...વધુ વાંચો
Narendra Sorathiya
JCB driver joye che
porbandar birla company ma JCB driver joye che (lisance jaruri) Mo No 9624447418
...વધુ વાંચો
Imran Khalifa
પગાર પર રાખવા હોય તો પણ ચાલે
અમે બે જણા સીએ જોડકું કામ કરે એવા જેણે જરૂર હોય તે તાત્કાલિક કોલ કરો =7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
એક માણસની જરૂર છે, પગાર: 9000
ખેતર માટે એક કર્મચારીની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
જીલુભાઈ સોલંકી
ખેતી કામ માટે એક જોડીની જરુરુ છે.
ખેતી નું કામ અને ખાતરનું કામ કરવાનું.
...વધુ વાંચો
Hemal Sagar
કામ
કામ જોઈએ છે હોટલમાં ગોશાળા મા ફાર્મહાઉસમાં એક જન ની જરુર હોય એજ ફોન કરવો
...વધુ વાંચો
Chetanbhai Rathva
સોલાર સુપર વાઈઝર
આઈ ટી આઈ સોલાર ટેકનીશ્યન ઈલેક્ટ્રોનિક
...વધુ વાંચો
મહેશ ખોરાસીયા
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
જેસીબી રહેવાનું છે
5.વરશનો.અનુભવ
...વધુ વાંચો
Dipak Makwana
Work from Office & home
Online job rehvani che je tame sikhi jav pachi ghare thi pan kari sako cho job mate minimum age 18 hovi joye Earning tamari post acording tamne malse 15k thi 35 and more location : Halvad (Morbi), Radhanpur, Bhuj ( katch) jo tamare office thi kam karvu hoy to tamne rehva & jamvani suvidha company taraf thi apvama aavse more information contact me
...વધુ વાંચો
Satviksinh Chauhan
100000
Rajkot ma job man cho joy che
...વધુ વાંચો
Solanki Rutvik
Accountant ni jarur chhe
Anubhav vara accountant ni jarur chhe , nana mauva pase
...વધુ વાંચો
Odedra Abhay
જમીન ભાગવું/ઉધડ માં રાખવી સે
જસદણ ની આજુ બાજુમાં 50 વીઘા જમીન ભાગવું/ઉધડ માં રાખવી સે.... શિયાળુ વાવેતર માટે
...વધુ વાંચો
Anil Gohil
માણસો જોઈ
હોટલમાં માણસો જોઈ 2 બાયુ રોટલા અને વાછણ માટે 3 છોકરા જોઈ
...વધુ વાંચો
Haresh Garchar
માણસ જોઈએ સે
ગાયો ની ગૌ શાળા મા 30 ,35 ઢોર રેવા રુમ પગાર 15000+ મલસે ગામ પંચાસર, સમીહાઈવે ,જી,પાટણ
...વધુ વાંચો
Tino Bhatt
જમીન વાવવા રાખવાની છે
જૂનાગઢ ની આજુ બાજુ મા જમીન વાવવા રાખવાની છે અને ઊધડી હોય તો પણ ચાલે બુજુ ગમે તે કામ હોય તો પણ મને ફાવે છે અમે 4 જણા છીઈ બીજુ કોઈ પણ કામ કરવા માણસ ની જરૂર હોય તો પણ ફોન કરવૉ
...વધુ વાંચો
રાહુલ સિહોરા
pavilion Kathiyawadi Resturant
ગાંધીનગર / गांधीनगर / Gandhinagar પોવેલિયન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માટે તાત્કાલિક સ્ટાફની જરૂર છે / पोवेलियन काठियावाड़ी रेस्टोरेंट के लिए तुरंत स्टाफ की जरूरत है / Staff needed immediately for the Pavilion Kathiyawadi Restaurant ➡️ કામની વિગત: કાઠિયાવાડી અને પંજાબી ➡️ માણસો સંખ્યા: સિનિયર વેઇટર: 2 વેઇટર: 6 નાસ્તા માટેના કારીગર: 2 ➡️ સરનામું: C3 સર્કલ, સેક્ટર 8, સ્પોર્ટ એકેડેમી ગ્રાઉન્ડ, ગાંધીનગર ➡️ કોન્ટેક્ટ: સુરેશભાઈ: 7383836313 મયુરભાઈ: 7096553747 ➡️ અન્ય વિગત: રૂબરૂ સંપર્ક કરવો
...વધુ વાંચો
Ramesh Bharai
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે.
દ્વારકામાં અથવા દ્વારકા થી 50 કિલોમીટર ના અંતરે આવીને જમાડી જશું. મેન્યુ:3 શાક,રોટલા રોટલી,દાળભાત, કઢી ખીચડી,સલાટ ,છાશ અનલિમિટેડ 100₹
...વધુ વાંચો
Bhavesh Solanki
jcb
jcb opretor ni jarur se koy hoy to kyo
...વધુ વાંચો
Jignesh Kamaliya
iti ડીઝીલ મિકેનિકલ કરેલ સે
રેવાનું અને જમવાનું હોવું જોઈએ
...વધુ વાંચો
Ajay Suvan
BRS bechlor of rural studies
કોઈ ને એગ્રો ચાલુ કરવું હોય તો એગ્રો નું લાઈસન્સ મણસે ખાતર નું બિયારણ નું દવા ની પણ ડિગ્રી છે
...વધુ વાંચો
Alfes Jadla Farm
વેચવા નું સે
ઓટો ઓઇલ સીલાય મશીન વેચવા નું શે કિંમત 7000
...વધુ વાંચો
Vishal Dayatar
ગોવાર ની જરૂર છે એક જોડીની
ગૌશાળા માટે
...વધુ વાંચો
દિનેશભાઈ ડઢાણીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ