Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
iti ડીઝીલ મિકેનિકલ કરેલ સે
Ajay Suvan
Aug 26 '25 08:52 AM
iti ડીઝીલ મિકેનિકલ કરેલ સે
Ajay Suvan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રેવાનું અને જમવાનું હોવું જોઈએ
સ્થળ : ફુલઝર,વિંછીયા,રાજકોટ
View All
એક માણસની જરૂર છે, પગાર: 9000
ખેતર માટે એક કર્મચારીની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
જીલુભાઈ સોલંકી
ખેતી કામ માટે એક જોડીની જરુરુ છે.
ખેતી નું કામ અને ખાતરનું કામ કરવાનું.
...વધુ વાંચો
Hemal Sagar
કામ
કામ જોઈએ છે હોટલમાં ગોશાળા મા ફાર્મહાઉસમાં એક જન ની જરુર હોય એજ ફોન કરવો
...વધુ વાંચો
Chetanbhai Rathva
સોલાર સુપર વાઈઝર
આઈ ટી આઈ સોલાર ટેકનીશ્યન ઈલેક્ટ્રોનિક
...વધુ વાંચો
મહેશ ખોરાસીયા
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
જેસીબી રહેવાનું છે
5.વરશનો.અનુભવ
...વધુ વાંચો
Dipak Makwana
Work from Office & home
Online job rehvani che je tame sikhi jav pachi ghare thi pan kari sako cho job mate minimum age 18 hovi joye Earning tamari post acording tamne malse 15k thi 35 and more location : Halvad (Morbi), Radhanpur, Bhuj ( katch) jo tamare office thi kam karvu hoy to tamne rehva & jamvani suvidha company taraf thi apvama aavse more information contact me
...વધુ વાંચો
Satviksinh Chauhan
100000
Rajkot ma job man cho joy che
...વધુ વાંચો
Solanki Rutvik
Accountant ni jarur chhe
Anubhav vara accountant ni jarur chhe , nana mauva pase
...વધુ વાંચો
Odedra Abhay
જમીન ભાગવું/ઉધડ માં રાખવી સે
જસદણ ની આજુ બાજુમાં 50 વીઘા જમીન ભાગવું/ઉધડ માં રાખવી સે.... શિયાળુ વાવેતર માટે
...વધુ વાંચો
Anil Gohil
માણસો જોઈ
હોટલમાં માણસો જોઈ 2 બાયુ રોટલા અને વાછણ માટે 3 છોકરા જોઈ
...વધુ વાંચો
Haresh Garchar
માણસ જોઈએ સે
ગાયો ની ગૌ શાળા મા 30 ,35 ઢોર રેવા રુમ પગાર 15000+ મલસે ગામ પંચાસર, સમીહાઈવે ,જી,પાટણ
...વધુ વાંચો
Tino Bhatt
જમીન વાવવા રાખવાની છે
જૂનાગઢ ની આજુ બાજુ મા જમીન વાવવા રાખવાની છે અને ઊધડી હોય તો પણ ચાલે બુજુ ગમે તે કામ હોય તો પણ મને ફાવે છે અમે 4 જણા છીઈ બીજુ કોઈ પણ કામ કરવા માણસ ની જરૂર હોય તો પણ ફોન કરવૉ
...વધુ વાંચો
રાહુલ સિહોરા
pavilion Kathiyawadi Resturant
ગાંધીનગર / गांधीनगर / Gandhinagar પોવેલિયન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માટે તાત્કાલિક સ્ટાફની જરૂર છે / पोवेलियन काठियावाड़ी रेस्टोरेंट के लिए तुरंत स्टाफ की जरूरत है / Staff needed immediately for the Pavilion Kathiyawadi Restaurant ➡️ કામની વિગત: કાઠિયાવાડી અને પંજાબી ➡️ માણસો સંખ્યા: સિનિયર વેઇટર: 2 વેઇટર: 6 નાસ્તા માટેના કારીગર: 2 ➡️ સરનામું: C3 સર્કલ, સેક્ટર 8, સ્પોર્ટ એકેડેમી ગ્રાઉન્ડ, ગાંધીનગર ➡️ કોન્ટેક્ટ: સુરેશભાઈ: 7383836313 મયુરભાઈ: 7096553747 ➡️ અન્ય વિગત: રૂબરૂ સંપર્ક કરવો
...વધુ વાંચો
Ramesh Bharai
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે.
દ્વારકામાં અથવા દ્વારકા થી 50 કિલોમીટર ના અંતરે આવીને જમાડી જશું. મેન્યુ:3 શાક,રોટલા રોટલી,દાળભાત, કઢી ખીચડી,સલાટ ,છાશ અનલિમિટેડ 100₹
...વધુ વાંચો
Bhavesh Solanki
jcb
jcb opretor ni jarur se koy hoy to kyo
...વધુ વાંચો
Jignesh Kamaliya
iti ડીઝીલ મિકેનિકલ કરેલ સે
રેવાનું અને જમવાનું હોવું જોઈએ
...વધુ વાંચો
Ajay Suvan
BRS bechlor of rural studies
કોઈ ને એગ્રો ચાલુ કરવું હોય તો એગ્રો નું લાઈસન્સ મણસે ખાતર નું બિયારણ નું દવા ની પણ ડિગ્રી છે
...વધુ વાંચો
Alfes Jadla Farm
ભાગીયું રાખ વાનું છે.
કેશોદ ની આજુબાજુ માં કોઈ ભાઈ ને ભાગિયુ આપવા નું હોય તો મને ફોન કરે ઘરના બળદ છે
...વધુ વાંચો
Hiten Ravliya
વેચવા નું સે
ઓટો ઓઇલ સીલાય મશીન વેચવા નું શે કિંમત 7000
...વધુ વાંચો
Vishal Dayatar
ગોવાર ની જરૂર છે એક જોડીની
ગૌશાળા માટે
...વધુ વાંચો
દિનેશભાઈ ડઢાણીયા
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
પગાર પર રાખવા હોય તો પણ ચાલે
અમે બે જણા સીએ જોડકું કામ કરે એવા જેણે જરૂર હોય તે તાત્કાલિક કોલ કરો =7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
jene Kam ni jarur hoy Ane mate
msg athava koll karjo 9106925857 best of luck 👍
...વધુ વાંચો
Jayesh Chavda
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
રાજકોટ દુકાન માં
દુકાન માં કામ કરી શકે તેવા મણસો ની જરૂર સે4
...વધુ વાંચો
Rohit Ahir
मारे गोवार नी जरूल छै
कायमी राखवानो छे छाण वासीदो नथी कवानो बीजी माहीती फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
ગૌશાળા અથવા તબેલામાં જોડી ની
જરૂર હોય તો ફોન કરો 9328783127
...વધુ વાંચો
Suresh Salad
નોકરી ની જરૂર છે
ધો.૧૦ પાસ છું કોઈ પણ સારો પગાર મળે તેવી નોકરી ની જરૂર છે મારો મોબાઇલ નં છે ૮૧૬૦૭૮૨૫૧૦
...વધુ વાંચો
Akshay Solanki
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર
બી.એસ.સી કેમેસ્ટરી વાડા છોકરા જોઈએ છે. ઓન્લી વોટ્સએપ મેસેજ કરશો તમને સામેથી કોલ કરવું રહેવા ની સુવીધાઓ કંપની આપશે વેલા તે પેલા ૧૨ લોકો ની જરુરીયાત છે
...વધુ વાંચો
Jayu Ahir
વાડી ની દેખરેખ માટે માણસ રાખવાનો છે
પાણી વરવાનું એવું કામ કરવાનું
...વધુ વાંચો
Viral Dodiya
bhagyu rakhavu se
koi ne shak bhaji vavava jamin bhagyu apvu hoy to messeng karo mare rakhvu se koine amba kamu ujerevani hoy to ujeri apis bakalu vavavu se
...વધુ વાંચો
Vipul Bambhaniya
નોકરી
ગૌશાળા માં કામ કરી શકે તેવા વ્યક્તિ જોઈએ છે ગૌશાળા માં રહી ને ગૌશાળા ને લગતું કામ કરી શકે તેવા એકલા કે જોડી માં લોકો જોઈએ છે
...વધુ વાંચો
Sanjaybhai Joshi
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે શીયાડુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ગૌશાળા માટે દંપતીની જરૂર છે, સમગ્ર
ગૌશાળા માટે દંપતીની જરૂર છે, સમગ્ર ગૌશાળા સ્વતંત્ર રીતે સંભાળી શકે છે
...વધુ વાંચો
Nilesh Kubavat
રેવાનુ હોય તો કોલ કરજો
જૂનાગઢ ફામ મા માણસ જરૂર છે જોડી હોય તો સાલસે એક હોય તો હાલસે 3 ગાય સાસવાનીછે 6353360675
...વધુ વાંચો
Lakhaman Gadhavi
સ્વતંત્ર રીતે ગૌશાળા સંભાળી શકે એવા લોકો ની જરુર છે દંપતી જોઈએ છે દૂધ ના લગવા ભરવાના છે.
સ્વતંત્ર રીતે ગૌશાળા સંભાળી શકે એવા લોકો ની જરુર છે દંપતી જોઈએ છે દૂધ ના લગવા ભરવાના છે.
...વધુ વાંચો
Nilesh Kubavat
Driver chahiye
12 tayar truck heavy licence vala driver chahiye
...વધુ વાંચો
Darshan Patel
એક માણસ ની જરૂર છે
ગાયો સરાવવા માટે રેવા જમવાની સુવિધા 7ગાયો સારવાની છે
...વધુ વાંચો
Khavad Anibhai
જમીન વાવવા માટે રાખવાની છે
ઉધડ સાખ મા રાખવાની છે જુનાગઢ કેશોદ માંગરોળ આજુ બાજુમાં જોઇએ છે
...વધુ વાંચો
Narendra Bhai Keshod
નોકરી માં રેવા નું સે મારે
પગી માં અથવા રિશોટ માં દેખરેખ માટે રેવા નું શે
...વધુ વાંચો
Vishal Dayatar
ઇલેક્ટ્રિક
ઘર માટેના સિંગલ ફેઝ વાયરીંગ રીપેરીંગ .નવા વીયાજબી ભાવે ખાતરી પૂર્વક કરી આપીશું
...વધુ વાંચો
Arvind Chovatiya
જમીન ભાગમા આપવા બાબત
20 વીઘા જમીં શિયાળુ પાક માંટે આપવાણી છે ફુલ પાની છે જમીન સારી છે જે કોઇ ભાઇઓને ભાગમા રાખવાની ઇચ્છા હોય તે વેહલી તકે મારો સંપર્ક કરે ...
...વધુ વાંચો
Aniruddhsinh Jadeja
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ખેતી કામ માટે
માણસ જોઈ એ રહેવાની સુવિધા ફુલ એક જોડી બે જોડી ત્રણ જોડી હોય એટલા ચાલશે
...વધુ વાંચો
Sukhadev Sisodiya
માણજજોયશ2
18...ભેશનોતબેલોછે...માણછોજોઈશય.. 2...અથવા3હાલે....8160210201મારોનબરછે
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ