• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Hemal Pandya

  • Jun 05 '25 09:34 AM

તબેલા માટે માણસની જરૂર છે

  • Hemal Pandya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તબેલામાં રે એવા માટે એક માણસની જરૂર છે 20 થી ઓછા ઢોર સાચવવાના છે દોવાના છે નહીં. મશીન છે દોવા માટે ઇમરજન્સીમાં ઇમર્જન્સી માણસની જરૂર છે પગાર અને બાકી વિગતો ફોન કોલ ઉપર નક્કી કરીશ રહેવા માટે રૂમની વ્યવસ્થા આપવામાં આવશે . ગોરબાપા ૮૮૪૯૬૪૬૯૯૫


₹ 12000

સ્થળ : ખોરાસા(ગીર),માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.