Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
ઓફિસ ના કામ માટે
Rutvi Patel
Dec 20 '24 04:53 PM
ઓફિસ ના કામ માટે
Rutvi Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખાલી જગ્યા ઉપલબ્ધ છે (ઓફિસનું કામ) સમય:-09:00AM થી 04:00PM આવક :-15000 થી 32000 (પોસ્ટ અને કામગીરી પર આધાર રાખે છે) ઉંમર:-18 થી 30 શિક્ષણ ક્વોલિટી:- 10મું, 12મું, BA,B.COM, BE/B.TECH, કોઈપણ ડિગ્રી, કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન રસ ધરાવનાર વ્યક્તિ જ અરજી કરે Contact: 9316148549 પર રીઝ્યુમ મોકલી શકો છો . તમારા મિત્રોને શેર કરો
સ્થળ : રાજકોટ
View All
નોકરી
સોલાર
...વધુ વાંચો
Odedara Lakhu
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
GEB ma job
miter lagava mate ane tower na kaam mate manso joie che
...વધુ વાંચો
Arun Bhai Mori
ટ્રેક્ટર કારીગર જોઈછે
ટ્રેક્ટર ગેરેજ મા કામકરી શકે તેવા માણશ ની જરુર છે ૯૯૦૯૧૯૫૧૨૧ પગાર ધોરણ કામ પર આધારીત રહે ર છે કામનાથ ટ્રેક્ટર માણાવદર થી ૮ /૧૦ કીલો મીટર અપડાઊન કરી શકે તે ઉપર આપેલ નઃબર પર ફોન કરે
...વધુ વાંચો
કામનાથ ટ્રેક્ટર
નોકરી
ઓફીસ મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે લાયકાત: ૧૦ ,૧૨ પાસ, BA,B.com,cvil,all graduates and other studys. પગાર : 15,000-20,000 સંપર્ક: 9687095869. ,6355438663
...વધુ વાંચો
Vijay Mer
હોટલ માટે કારીગર ની જરૂર છે
ગુજરાતી થાળી બનાવી શકે તેવા એક કારીગરની જરૂર છે
...વધુ વાંચો
મોહમ્મદ પટેલ
KAM JOYE CHHE 16 YEAR UMAR
RANAVAV PORBANDAR
...વધુ વાંચો
Alfej Malek
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
ગાયો માટે માણસ જોઈએ છે
ગાયોને દોહી શકે અને સાર સંભાળ કરી શકે તેવા માણસની જરૂર છે
...વધુ વાંચો
Ramubha Jadeja
તબેલા માટે માણસની જરૂર છે
તબેલામાં રે એવા માટે એક માણસની જરૂર છે 20 થી ઓછા ઢોર સાચવવાના છે દોવાના છે નહીં. મશીન છે દોવા માટે ઇમરજન્સીમાં ઇમર્જન્સી માણસની જરૂર છે પગાર અને બાકી વિગતો ફોન કોલ ઉપર નક્કી કરીશ રહેવા માટે રૂમની વ્યવસ્થા આપવામાં આવશે . ગોરબાપા ૮૮૪૯૬૪૬૯૯૫
...વધુ વાંચો
Hemal Pandya
kheti kam mate
ખેતી કામ માટે માણસની જરૂર છે કાયમી રાખવાના છે દ્વારકા ની પાસે એક જોડી હોય તો ચાલે નવ વીઘા જમીન છે કાયમી રાખવાના છે દ્વારકા મેન હાઇવે ટચ જમીન છે ભાગમાં જમીન આપવાની છે મકાન લાઈટ પાણીની બધી સગવડ છે 7041203536/9879286125
...વધુ વાંચો
Ahir Suresh
ઓફિસ ના કામ માટે
ખાલી જગ્યા ઉપલબ્ધ છે (ઓફિસનું કામ) સમય:-09:00AM થી 04:00PM આવક :-15000 થી 32000 (પોસ્ટ અને કામગીરી પર આધાર રાખે છે) ઉંમર:-18 થી 30 શિક્ષણ ક્વોલિટી:- 10મું, 12મું, BA,B.COM, BE/B.TECH, કોઈપણ ડિગ્રી, કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન રસ ધરાવનાર વ્યક્તિ જ અરજી કરે Contact: 9316148549 પર રીઝ્યુમ મોકલી શકો છો . તમારા મિત્રોને શેર કરો
...વધુ વાંચો
Rutvi Patel
જમીન વાવવા દેવાની સે
જમીન 60, 40 , ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
mare revanuj Bhai
mare revanuj Bhai nursare ma Mangrol Kesod kam hoy to kejo full zad nursare MA
...વધુ વાંચો
Soyab Bhata
kheti kam mate manas ni jarur
kheti kam mate manas ni jarur che chuti majuri kam 5/7 majur joy Mo.7990727550
...વધુ વાંચો
Maraj Goswami
ભાઞયા જૉઈએ છે
ત્રીજા ભાગે જમીન આપવાની છે 40 વીઘા ત્રણ મોસમનુ પાણી છે
...વધુ વાંચો
Piyushbhai Bhai
electric kam jankar
vora electrical shop junagadh Jilla mangrol તાલુકો ૮૩૮૩૯૬૪૫૨૫ કોન્ટેક્ટ પંખા મિક્ષ્ચર વગેરે કામ જાણતું કામ હોય એવા માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Usama Kabirani
tector opreter su kam hoy to kejo
hu gir somnath maj salavi
...વધુ વાંચો
Abhay Karsanbhai Kamliya
મજુરીકામ
જામનગર મા બ્લોક કામ,ખાદા ખોદકામ,કડીયા કામ,ઘાસ ખોદકામ વગેરે તમામ પ્રકારના કામ માટે ૮ કલાક ની નોકરી ઓવર ટાઈમ ના પૈસા અલગ થી મલશે આવવા જવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે..
...વધુ વાંચો
Mahesh Bhadaraka
નોકરી ની જરૂર હોય તો કહો
કોઈપણ ગામડાના છોકરાને નોકરી ની જરૂર હોય તો ઉત્તમ તક શે ગામમાં જ રહીને તમે તમારા ગ્રુપમાં જવાનું માર્કેટિંગ કરી માર્કેટિંગ નેટવર્ક કરીને કાયમથી 1000,થી 2000 હજાર સુધી કામ કરી શકો છો ખેડૂત પાસે જઈને માહિતી આપવી પડશે,, તમામ પ્રકારની દવા સસ્તી અને સારી મળી જશે,,, એક લીટર 100 થી 1000 રૂપિયા સુધી તમારી શકો વધુ માહિતી માટે કોલ કરો
...વધુ વાંચો
Hmir Bhai Darbar
કામ
કામ જોઈએ છે હોટલમાં ગોશાળા મા ફાર્મહાઉસમાં એક જન ની જરુર હોય એજ ફોન કરવો
...વધુ વાંચો
Chetanbhai Rathva
gay bechvane se 10 litre dudh se
Ahmedabad 9879415005
...વધુ વાંચો
नागजी भाई एयरटेल
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
ખેતી કામ માટે માણસ ની જરૂર છે
ખેતી કામ કરી શકે અને ગાયો નું પણ કામ ફાવતું હોય એવા માણસ ની જરૂર છે 1 હોય તો પણ ચાલશે એને રેવા ની જમવા ની વેવસ્થા મળી જાશે
...વધુ વાંચો
Hathisinh Sisodiya
પાર્ટનર જોઈએ છે
રોકાણ કરી શકે તેવા પાર્ટનર ની જરૂર છે ઓછું રોકાણ , સારું વળતર અને લીગલ એગ્રીમેન્ટ સાથે કામ નેટવર્ક માર્કેટિંગ કે એવું કય નથી , તમારે ફક્ત રોકાણ કરવાનું છે બીજું બધું કામ અમારું રહેશે. NGO દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે લોકોને ટેક્નોલોજી ને જાણકાર હોય તેવા માણસો એ સંપર્ક કરવો
...વધુ વાંચો
Shiv Gaushala Charitable Trust Miyani Shivam Jamod
ખેતી વાડી માટે
ખેતી વાડી માટે કામ કરે તેવા માણસો ની જરૂર છે.બે.તણ.હોયતો.આજીવન.કામ.હાલે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
એક માણસ(છોકરાની)જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા માણસની જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. આકર્ષક પગાર મળસે 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
vadi deva ni se
bhagiya hoy to coll karo 40 50 vigha ni madvi deva ni se majur hoy to koyo bhag deva no se
...વધુ વાંચો
Raviraj Khuman
નોકરી જોઈએ છે
હોટલ મા ફાર્મહાઉસમાં કંપની માં કામ જોઈએ છે
...વધુ વાંચો
Chetanbhai Rathva
જમીન ભાગ માં આપવાની સે
જમીન ભાગમાં આપવાની સે કોય ને રાખવી હોય તો ફોન કરવો 1 25 વીઘા 2. 28 વીઘા 4 ભાગમાં માંડવી નું વાવેતર કરવાનું સે
...વધુ વાંચો
Rudara Mer
કલર કામ માટે
કલર કામ માટે મોડો મકાન 🏢
...વધુ વાંચો
Divyesh Chudasama
કલર કામ માટે
કલર કામ માટે મોડો મકાન 🏢
...વધુ વાંચો
Divyesh Chudasama
15 વીઘા જમીન માટે માણસ જોઈએ છે
15 વીઘા જમીન ભાગમાં આપવાની છે ત્રીજા ભાગે કપાસ વાવવાનો છે ફૂલ પાણી વાળી રહેવાની સગવડ છે
...વધુ વાંચો
હરદેવ ભાઈ કાઠી દરબાર
ગૌશાળા માટે 1 જોડી જોઈએ છે..
ગૌશાળા માટે 1 જોડી જોઈએ છે..જેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે.
...વધુ વાંચો
Nilesh Kubavat
માણસો ની જરુરુ છે પગાર : 18000/ જોડી ના
ખાસ ફાર્મ હાઉસ માં અનુભવો ૰ કામ ની વિગત નીચે મુજબ (૧) ઢોર છે (૩ ગાય + ૧ ભેંસ) (૨) વાડી માં બગીચો તથા શાક ભાજી ની માવજત કરવું. (૩) ઢોર માટે લીલું વાઢવું. (૪) વાડી માં મકાન તેની ડેઈલિ સાફ સફાઈ. (૫)હાલ માં એક જોડી છે તેની સાથે કામ કરવાનું રેસે રહેવા માટે રૂમ મળશે, ગામ કણકોટ, રાજકોટ વિરેનભાઇ *મોબાઈલ નં: +91 77780 88788
...વધુ વાંચો
Virenbhai Jasani
બે જણાનો તબેલો ગૌસાલા હોય તો ફોન
બે જણાનો તબેલો ગૌસાલા હોય તો ફોન કરજો ભાઈ
...વધુ વાંચો
રગનાથ ઘોઘોળ
ટુ વ્હીલ રિપેર માટે કારીગર
ટુ વ્હીલ રિપેર કરી શકે એવા કારીગર ની જરૂર છે. કેશોદ. જી.જૂનાગઢ.
...વધુ વાંચો
Raees Mahida
ભંગારના ડેલે બે મજૂર જોઈએ છે
ભંગારના ડેલે કામ કરવા માટે બે મજૂર ની જરૂર છે કોઈને આવું હોય તો આ નંબર ઉપર ફોન કરવો પગાર મહિનાની 12થી 15 હજાર રૂપિયા
...વધુ વાંચો
Banshi Gurjar
ગૌશાળા મા રહેવાનૂ છે
5કે 6 મજુર છે ગૌશાળા કે તબેલામાં રહે વિનૂ છે ક્યાંય હોય તો 8469913122, 8849884263 આંબે નંબર માં કોલ કરો
...વધુ વાંચો
Kana Viram
એક માણસ ની જરૂર છે.
ભેસુનાતબેલા મા કામ કરે એવા. દોવાની નથી. વાસીદું સરો બે ટાઇમ. પાણી કરવા ની નથી.
...વધુ વાંચો
Keshav Modhavadiya
માણસ જોઈએ છે
15 વીઘા જમીન વાવવા માટે માણસોની જરૂર છે ભાગમાં વાવ આપવાની છે એક જોડી માણસો હોય તો પણ ચાલે રહેવાની સગવડતા સારી છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
નોકરી જોઈએ છે
નોકરી જોઈએ છે કંપની માં હોટલ મા હોય તો મંજુરી કામ પણચાલે
...વધુ વાંચો
Chetanbhai Rathva
miter installed mate
mobile vaparta and meter lagad ta aavde te chale
...વધુ વાંચો
Vijay Maru
dryvaer
dryver joy se toofan gadi company ma chalavvani
...વધુ વાંચો
Altaf Halepotra
9328783127
ગોવાળ ની જરૂર હોય તો ફોન કરો
...વધુ વાંચો
Suresh Salad
TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે.
કેશોદ TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે. ટુ વ્હીલ રીપેર કરી શકે એવા કારીગર=2 કમ્પ્યુટર ઓપરેટર=1 ગામ:- કેશોદ જી.:-જૂનાગઢ
...વધુ વાંચો
Raees Mahida
કામ કરવા નૂ છે
હૂ 10 પાસ છૂ કામ હોય તો ફોન કરો
...વધુ વાંચો
Kana Viram
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ