મેરામણ મોઢવાડીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાયો દોવા અને સંભાળવા માટે ગોવાળ ની જરૂર છે ટોટલ 60 ગાયનું કરવાનું અને તેના વાસડાઓ નું કરવાનું છે તેમાં 40 ની આજુબાજુ ની દોવાની હોય અને 10 15 ને વાછરડા ધરાવતા હોય બાકીની ગાભણ હોય ટોટલ 60 ગાયની આજુબાજુનું કરવાનું અને 75 હજાર પગાર.. પોરબંદરનું હાથીયાણી ગામ વાડીમાં તબેલો છે મો.૬૩૫૧૮૩૮૮૪૯...૯૮૨૫૫૬૨૩૩૩