• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી

  • May 16 '23 11:18 AM

ખેત મજૂર

  • ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ખેતી કામ માટે 3/4 મજુર જોઇયે છે. રહેવા માટે રૂમ છે, લાઈટ, પાણી ની સગવડ છે . કપલ રહી શકે તેવી જગ્યા છે . બાળકોને ભણવાની પણ વ્યવસ્થા કરી આપીશું. માત્ર સરળ, સીધા, નિર્વ્યસની, મહેનતુ લોકો એ જ સંપર્ક કરવો. સારુ કામ તો સારું દામ આપવામાં આવશે .


₹ 72000

સ્થળ : મેથાણ,ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.