Alpesh Devipujak ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સિમેન્ટ ની બંધ ફેક્ટરી મા સિક્યુરીટી માટે ભાઈ જોવે છે ખાલી ધ્યાન રાખવાનું છે 📌દારૂ પીવે એવા ના જોવે 📌એક દિવસ માં દેખરેખ રાખે 📌અને એક રાત મા ધ્યાન રાખી શકે એવા ઈમાનદાર જોવે 🙋રહેવા માટે રૂમ લાઈટ પાણી બધી સગવડ સે 📌ખાવું પીવું શેઠ ના પર ભણતર ખાલી 5 થી લઈ 8 સુધી હોવું જોઈએ લખતા વાંચતા આવડવું જોઈએ જેને કામ ની જરૂર હોય તો તાત્કાલિક જાણ કરો બધી ડિટેઇલ મળી જશે 📌મેસેજ અથવા કોલ કરો 📌wathsap નંબર 7041186756