Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
જુનાગઢ
મારે ભાગ્યું રાખવું છે
Vishal Rajput
May 15 '25 06:34 PM
મારે ભાગ્યું રાખવું છે
Vishal Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મારે ભાગ્યું રાખવું છે ત્રીજા ભાગે. જુનાગઢ ની આજુબાજુમા વિસાવદર હોય તો ચાલે
₹ 15000
સ્થળ : વિસાવદર,જુનાગઢ
View All
કંપની માટે 30 માણસો જોય છે
30 માણસો જોય છે કંપની માટે
...વધુ વાંચો
Dinesh Ratnu
મજુરીકામ
જામનગર મા બ્લોક કામ,ખાદા ખોદકામ,કડીયા કામ,ઘાસ ખોદકામ વગેરે તમામ પ્રકારના કામ માટે ૮ કલાક ની નોકરી ઓવર ટાઈમ ના પૈસા અલગ થી મલશે આવવા જવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે..
...વધુ વાંચો
Mahesh Bhadaraka
મારે ભાગ્યું રાખવું છે
મારે ભાગ્યું રાખવું છે ત્રીજા ભાગે. જુનાગઢ ની આજુબાજુમા વિસાવદર હોય તો ચાલે
...વધુ વાંચો
Vishal Rajput
ડોક્ટર
હું અભ્યાસ કરું છું
...વધુ વાંચો
પાચાભાઈ છેલાણા
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
જમીન ભાગ માં આપવાની છે
50 વીઘા જમીન ભાગ માં આપવાની છે 25 ટકા માં/ ચોથા ભાગમાં ત્રણેય પાક લઇ શકાય એવી જમીન છે. રોડ ના કાઠે જ વાડી છે એક જ સેઢે 50 વીઘા જમીન છે.
...વધુ વાંચો
Umesh Parmar
ડ્રાઇવર જરૂર હોય તો ફોન કરો
ટ્રેક્ટર બોલેરો ફોરવીલ લાઇસન્સ છે જરૂર હોય તો ફોન કરો
...વધુ વાંચો
Divyaraj Karpada
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
kheti kari shake teva majur
kheti Nu kam kar hi sake teva majurni Jodi Nahin Jaruriyat acche
...વધુ વાંચો
Hemal Sagar
jamin bhagiu devanu se
jamin bhaigiu devanu se
...વધુ વાંચો
Arajan Odedara
ફાર્મ હાઉસ માં રહે વાનૂ છે
6 મજુરને ફાર્મ હાઉસ માં રહે વાનૂ છે જગ્યા હોય તો 8469913122 માં ફોન કરો અથવા 8849884263
...વધુ વાંચો
Kana Viram
પશુ ડોક્ટર
D.V.Sc & A.H.
...વધુ વાંચો
ડો. ક્રુણાલ પી. ડાકી
TVS શોરૂમ માં ટુ વ્હીલ કારીગર
કેશોદ TVS શોરૂમ માં ટુ વ્હીલ રિપેર કરી શકે એવા કારીગર ની જરૂર છે. ગામ:- કેશોદ જી.:-જૂનાગઢ
...વધુ વાંચો
Raees Mahida
ગીર ગાયો માટે જોડી ની જરૂર હોય
ગીર ગાયો માટે જોડી જરૂર હોય તો તબેલામાં અથવા ગૌશાળા ફોન કરજો 1 કપલ છે
...વધુ વાંચો
Bababhai Desai
ખેતી કામ માટે માણસો જોઈએ
60 વીઘા જમીન માટે માણસો ની જરૂર છે ભાગ્યું દેવા નું છે ચોથે ભાગે વાડીએ 2 કૂવા છે ફૂલ પાણી વારી જમીન છે એક સેઢે
...વધુ વાંચો
Denish Ahir
driver
9 paas
...વધુ વાંચો
Sunil Patel
20વીઘા જમીન ભાગમાં આપવાની છે
20વીઘા જમીન પાણી વળી ફળદ્રુપ 25પૈસા ભાગમાં આપવાની છે રહેવા માટે ની સગવડ છે
...વધુ વાંચો
Ramesh Bhut
એક ગોવાળ(છોકરાની)જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની અથવા જોડીની.જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
જમીન ભાગમાં આપવાની સે
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે લાલપુર ની બાજુમાં સે અંદર તીજા કા સોથા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
4થા ભાગમા જમિન દેવાનિ છે
કપાસ માડવિ વાવ વા 40 થિ 90 વીધા
...વધુ વાંચો
Mahavir Jadeja
solar manso mate mado
solar kam, solar structure
...વધુ વાંચો
Mayur Parmar
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ટેકટર ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
વેલ્ડિંગ કામ માટે
વેલ્ડીંગ કામ માટે કારીગરની જરૂર છે વેલ્ડિંગ કામ ના આવડતું હોય તો શીખવાડી દેશું આ નંબર ઉપર ફૉન કરવો 9825518349
...વધુ વાંચો
Dinesh Gondaliya
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
નોકરી નોકરી નોકરી
10 પાસ 12 પાસ ફોરવિલ ગેરેજ ના જાણ કાર મિકેનીક કામ જાણતા હોવા જોઈ
...વધુ વાંચો
Bharat Bhatiya
ખેતી અને તબેલો સાંભળી શકે તેવા
ખેતી અને તબેલાનું કામ કરી શકે તેવા 1 માણસ ની જરૂર છે . ખાવા-પીવા અને રહેવાની સગવડ છે. મો. 8000011252 પગાર - 10000
...વધુ વાંચો
અરસી જોગલ
दिव्यांग है हम।
हम ग्रेजुएट तक पढ़ाई की है और हम दोनों पैर से दिव्यांग है हमे कोई काम चाहिए छोटा पगार चलेगा
...વધુ વાંચો
Pravin Chavda
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
60 વીઘા નું ભાગ્યું
60 વીઘા નું ભાગ્યું દેવા નું છે 25% માં માણસો ની જરૂર છે
...વધુ વાંચો
Denish Ahir
tektar
tektar na dryvrni jrur hoy to kol kro 7201958878
...વધુ વાંચો
Hemnat Karmur
tabelama jodku joy
divasnu 300 litar milking kari sake tebu jodku joy chhe
...વધુ વાંચો
Pravinkumar Patel
પ0
50વિઘા.જમિન.ફુલપાણી.બૈ.મોટર.4ભાગે.આપવાનિ.શે
...વધુ વાંચો
દિપક વિરમ ઓડેદરા
નોકરી ની જરૂર સે
સિક્યુરિટી.ધર.કારખાના .કે કોઈ દુકાન ફાર્મ હાઉસમાં રેવાં નું સે ઉપલેટાના આજુ બાજુ હોય તો ફોન કરવા વિનંતી
...વધુ વાંચો
Jitendra Merambhai Dangar
ખેતી ઉદ્ધડ માં રાખવી સે
જામનગર અને રાજકોટ કોઈ પણ જિલ્લામાં ખેતી ઉધડ માં રાખવી છે જેટલા વીઘા હોઈ એટલા ખેતી પાણી વરી હોવી જોઇએ વીઘા ના 3000 આપીશ પાણી હોઈ તો
...વધુ વાંચો
Bharat Ravaliya
ગોવાળ
Brs કોલેજ સંચાલિત ગૌશાળા માટે ગોવાળ ની છે.
...વધુ વાંચો
તુષાર પરમાર
પોસ્ટર ડિઝાઇનર ની જરૂર છે
ફોટોશોપ આવડતું હોઈ તેવા જ કોલ કરવો ડાયરા ના પોસ્ટર, પોગ્રામ ના પોસ્ટર, સોંગ ના પોસ્ટર 8866695861
...વધુ વાંચો
Jagmal Mundhava
game te walk karvu chhe
aapde walk rajkot ma karvanu chhe 11.00am thi aavi shaku Karan ke 2 kalak mare study karvanu chhe
...વધુ વાંચો
Sisodiya Chandrasinh
એક માણસ ની જરૂર છે.
ભેસુનાતબેલા મા કામ કરે એવા. દોવાની નથી. વાસીદું સરો બે ટાઇમ. પાણી કરવા ની નથી.
...વધુ વાંચો
Keshav Modhavadiya
જમીન વાવવા ,ભાગે દેવી હોય તો
ભાવનગર આજુબાજુ માં જમીન દેવી હોય વાવવા કે ભાગ દેવો હોય તો કેજો 20 થી25 વીઘા સુધી
...વધુ વાંચો
કિશોરભાઈ વાઘેલા
ડાઈવર મા છે
શાપર વેરાવળ કામ હોય તો કયો ડાઈવર મા
...વધુ વાંચો
અલ્પેશ બાબરીયા
ખેતી કામ
ખેતી કામ માટે માણસોની જરૂર છે 25 વીઘા જમીન ભાગમાં આપવાની છે પાણીની ને રહેવાની ફૂલ સુવિધા છે મગફળી વાવવાની છે મગફળી ઉગી જાય એટલે 20,000 હજારઉપાડ પણ આપવામાં આવશે ત્રીજા ભાગે જમીન દેવાની છે
...વધુ વાંચો
વીશાલ ડાંગર
ગૌશાળા માટે માણસો જોઈએ છે
ગૌશાળા સાચવી શકે એવા માણસ જોઈએ છે બે જણા ની જરૂર છે બંને ને દોતા આવડતું હોય એવા એક કપલ હોય તો પણ ચાલે.
...વધુ વાંચો
Rohit Bhalala
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ગોવાર રબારી
ભેસુ અથવા ગાયુ નુ બધુ કામ ગોવાર કોયને રાખવો હોય તો ફોન કરો 9327908156
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
ગોવાળ
ભેંસો માટે ગોવાળ ની જરૂર છે. આ નંબર માં ફોન કરવો 9662904883
...વધુ વાંચો
Hiren Ahir
ગૌશાળા માટે ગોવલની જરૂર છે
ગૌશાળા માટે ગોવલની જરૂર છે
...વધુ વાંચો
Nilesh Kubavat
j c b driver 7574929091
j c b driver 7574929091
...વધુ વાંચો
Viram Goraniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ