Umesh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
50 વીઘા જમીન ભાગ માં આપવાની છે
25 ટકા માં/ ચોથા ભાગમાં
ત્રણેય પાક લઇ શકાય એવી જમીન છે.
રોડ ના કાઠે જ વાડી છે
એક જ સેઢે 50 વીઘા જમીન છે.
રેહવાની સગવડ પણ છે.
mo 8780124901