ભેંસ વેચવાની છે....
3-૩ લીટર દૂધ આપે છે.... 2 મહિના નો ગાભ છે.... ગાભ ની જવાબદારી....પારુ નથી....ખાણ ઉપર દોવા દેઈ છે....
વેતર - 2..... દોવા માં સાવ સોજી છે....ખોટા કોલ ના કરવા.... સીગડે કુઢી છે....જવાબદારી થી દેવા ની છે.....લંબાઇ ઊંચાઈ સારી છે....
...વધુ વાંચો
Hira Bhai Rabari