Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
પોરબંદર
ફામ હાઉસ મા જરૂર હોય તો કે જો
Keval Lodhari
Apr 13 '25 12:44 PM
ફામ હાઉસ મા જરૂર હોય તો કે જો
Keval Lodhari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
8866960630
₹ 15000
સ્થળ : પોરબંદર
View All
ઓફિસ વર્ક
ઓફીસ વર્ક ઓનલાઇન અને ઓફ લાઈન ઘરે બેઠા પણ કરી શકો સો સમય 8 થી 4 ઈનકમ 18000 થી 28500 સુધી પોસ્ટ પરમાણે સુપર વાયજર અને મેનેજર પ્રી મેનેજર પરમાણે આધારિત રહે સે
...વધુ વાંચો
મનુંભાઈ ભોળાભાઈ Zapadiya
શિક્ષક જોઈએ છે.
ધો.૧ થી ૪ તેમજ ધો.૬ થી ૮ માં ગુજરાતી, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય લઈ શકે તેવા યોગ્ય લાયકાત અને અનુભવી શિક્ષકો જોઈએ છે.
...વધુ વાંચો
Jay Kubavat
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
ભાગ્યું આપવા નુ છે
આંબા ના બગીચા માં કરી સકે તથા ચોમાસુ ઓરવી ને મગફળી વાવવા ની છે
...વધુ વાંચો
Ashok Godhania
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
ટ્રેક્ટર મેકેનિક
રાજકોટ ટ્રેક્ટર શોરૂમમાં મેકેનિક ની જરૂર છે
...વધુ વાંચો
Meet Shah
કોઈ પણ સાલે
કોઈ પણ સાલે
...વધુ વાંચો
Odedara Lakhu
રાજકોટ માં હોટલ માં કામે રહેવું છે
રાજકોટ માં કામે રહેવું છે 2 જણા સે હોટલ અથવા કોઈ પણ કામ હોય
...વધુ વાંચો
કરણ ગઢવી
morbi mansh ni jarur che
morbi mansh ni jarur che drawing ane kam માટે pagar.12000
...વધુ વાંચો
Sanjay Jogal
માણસ જોયે છે
દાદા નિ સેવા કરી સકે તેવા એક માણસ ની જરૂર છે 14000 પગાર. જમવાનું બનાવતા આવડવૂ જૉયે
...વધુ વાંચો
ભરતભાઈ મોઢવાડીયા
ઈલેકિટૃકશન
સોલાર માટે ઇલેક્ટ્રિક શન વાયરીંગ માટે માણસની જરૂર છે રાજકોટ માટે વાયરીંગ ફરજીયાત આવડવું જોઈએ તેવા છોકરા ની જરૂર છે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
7863086628
લાકડા કાપવા હોય તો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
મુજાહીલ ભાઈ ચૈહાણ
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
માણસ જોઈએ છે
15 વીઘા જમીન વાવવા માટે માણસોની જરૂર છે ભાગમાં વાવ આપવાની છે એક જોડી માણસો હોય તો પણ ચાલે રહેવાની સગવડતા સારી છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
Bhuj Kutch
સોલાર પેનલ માં માણસો ની જરૂર છે
...વધુ વાંચો
Ram Sisodiya
પાન ના ગલામાં
સોકરા ની જરુર સે3 અનુંભવ હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Rohit Ahir
ભરડીયા માં નોકરી
ટ્રેક્ટર લોડર ડમ્પર જે સિ બી બ્રેકર ઓલ રાઉન્ડર ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
JCB ના ઓપરેટર ની જરૂર છે
JCB ના ડાયલર ની જરૂર છે ઓપરેટર જમવા રેવા ની સુવીધા મળી જાહે
...વધુ વાંચો
રઘુ ભાઈ વાળા
ખેતી કામ માટે ભાગયાની જરૂર છે
ખેતી કામ માટે ભાગ્ય ની જરૂર છે 25 વીઘા ની માંડવી વાવવાની છે તાત્કાલિક મજુર ની જરૂર છે
...વધુ વાંચો
વીશાલ ડાંગર
હેલપર
સોલાર પેનલ વકૅ માટે છોકરા ની જરૂર છે રાજકોટ ના માટે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
ફાર્મ હાઉસમાં
ફાર્મ હાઉસમા કપલ ની જરૂરત હોય તો અમને સંપર્ક કરવો
...વધુ વાંચો
Mahavir Sinh Chavda
ગોવાળ
પ્રાઇવેટ ગૌશાળા માટે ગોવાળ ની જોડી જોઈએ છે
...વધુ વાંચો
શૈલેષ કણસાગરા
લાકડા
લાકડા કટીગ કરવા માટે સંપક કરો 7046787170
...વધુ વાંચો
મૉહીત વાઘેલા
ભરડીયા મા સુપર વાયઝર માં
કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ હિસાબ તથા વેબ્રીજ
...વધુ વાંચો
Piyush Karavadra
1 manash ni jarur she
8. maaldhor nanamota sasavva mate revani jamvani suvidha Amara uper
...વધુ વાંચો
Sanjay Vaja
મોબાઇલ રિપેરિંગ
મોબાઇલ રિપેરિંગ માટે માણસ ની જરૂર છે એક્સપિરિયન્સ જરૂરી છે રૂબરૂ મુલાકાત લય જાવી વૃંદા મોબાઇલ પટેલ મિલ રોડ કેશોદ કોલ કરવા નહી whatsapp મેસેજ only
...વધુ વાંચો
Pradeep Sisodiya
નોકરી ની જરુર સે
ફાર્મ હાઉસ કે સિક્યોરિટી ગાર્ડ ની જરહોય તો કે દુકાન માટે માણસ ની જરૂર હોય તો ફોન કરવા વિનંતી. ઉપલેટા ની આજુ બાજુ હોય તો 9925701628
...વધુ વાંચો
Jitendra Merambhai Dangar
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ટેકટર ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
પીજીવીસીએલ કોન્ટ્રાકટર ને લગતું
અનુભવી માણસ ની જરુરીયાત છે.પીજીવીસીએલ લાઈન કોન્ટ્રાકટર ને લગતું બિલ મુવ ઓર્ડર મટીરીયલ MR CR વગેરે ઓફિસ વર્ક ને લગતું રહેવા ની સુવિધા મલશે મો8141971014
...વધુ વાંચો
PATUBHAi AHIR
હેલપર
સોલાર ફેબિકેશન વકૅ માટે હેલપર જોઈએ સે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
ભાગ્યું આપવાનું છે
એક શેઢે બે કટકા છે ફૂલ પાણી વાળા અત્યારે ઉનાળા નું પણ પીટ થાય આવું પાણી છે અને એક કટકા માં 4 વિઘા ની ડુંગળી ઊભી આપી દેવાની છે અને એક કટકું 27 .28 વિઘા નું છે અને બીજું 18 20 વિઘા નું બે એક શેઢે છે અને બેય માં ફુલ પાણી છે સારા મેનત કરવા વાળા માણસો me આપવાનું છે તીજા ભાગે;
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
12 કલાક. સમય 8 થી 8
સિક્યુરિટી ગાર્ડ જોઈએ છે તરધડી રાજકોટ. પગાર. 13000થી 14000
...વધુ વાંચો
Vala Pratik
કયા દેખરખે માટે જરૂર હોય તો
ફામ હાઉવશ મા લાગે
...વધુ વાંચો
અલ્પેશ બાબરીયા
કંદોઈ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : કંદોઈ (દૂધ ની બનાવટ જેવી કે, શ્રીખંડ, લચ્છી વગેરે) સંપર્ક : મો. નં. : ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : અનુભવી હોવા જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ફામ હાઉસ મા જરૂર હોય તો કે જો
8866960630
...વધુ વાંચો
Keval Lodhari
drawing
10 pass
...વધુ વાંચો
Mukesh Kindarkhediya
ડીલક્ષક પાન માં છોકરા ની જરૂર છે
રેવા જમવા ની સુવિધા અમારા ઉપર મોબાઈલ નંબર 8866557506
...વધુ વાંચો
Vijay Ahir
જમીન ભાગમાં દેવી
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે હાઇવે લાલપુર જામનગર રોડ થી બે ખેતર અંદર તીજા કા સોઠા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
driving
10 pass
...વધુ વાંચો
Mukesh Kindarkhediya
ડેટા એન્ટ્રી વર્ક|
ડેટા એન્ટ્રી વર્ક| દુકાન ની જાહેરાત માટે ફોટા બનવા કે માર્કેટીંગ કરવું ઓનલની| પોતાની દુકાનની વેબસાઇટ બનાવી. કોમ્પુટર' પર કામ કરવાનું રેસે. ને કામ પર પગાર મળશે.
...વધુ વાંચો
Ayushi Patel
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
driver
jcb ડાઈવર જોઈએ છે dhoraji upleta
...વધુ વાંચો
Vivek Katara
ગૌશાળા માટે માણસો ની જરૂર છે
ગૌશાળા માટે માણસો ની જરૂર છે વેરાવળ સોમનાથ હાઇવે પર આવેલા છે ગૌશાળા
...વધુ વાંચો
રાવતસિહ કાગડા
pagar 8000 thi 10000
salesman ni jarur se riksa drawing ma koi ne revu hoi to sotahathi na daivar ni pan jarur se phone aapeli jaherat ma number se ama kol karvo
...વધુ વાંચો
Raviraj Sisodiya
kam ni jarur che
kam ni jarur che khabahdiya aaju baju hoy to hale
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
દૂકાન
દૂકાનમાં કામ કરી શકે તેવા લોકો નિ જરૂર છે 2 માણસ જોઈએ છે એક પાન નો ગલ્લો ચલાવી શકે તે બિજો ચા નો કારીગર પગાર 10000 રેવા જમવા ની સૂવિધા મળસે
...વધુ વાંચો
Nilesh Galchar
ઘર વ્યવશાય
વાટો બનાવવાનુ મસીન વેચવા નુ છે. જે કામ ઘરે બેઠા કોઈ પણ કરી શકે છે. બાળકો વૃદ્ધ યુવા આ મસીન થી તમે ઘરે બેઠા મહીને ૧૫ થી ૧૮ હજાર કમાઈ શકે. છો. તો આ મસીન નવું ૫૧૦૦૦ મા મળે છે. મારે મસીન લાવ્યે ર મહીના થયા છે.
...વધુ વાંચો
Geeta Chauhan
ફામૅ. હાઉસ.. અથવા..રીસોર્ટ..
ફામૅ. હાઉસ. રીસોર્ટ. મા. કામ. હોય તો. કોલ. કરજો... સાસણ. અથવા. તાલાણા... નજીક.... 9714029556
...વધુ વાંચો
Gautam Singal
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ