• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Asvad Vakaliya

  • Jul 07 '23 03:49 PM

મારે ખેતી કામ કરવા વારા 2 દંપતી જોવે છે.

  • Asvad Vakaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વાડીમા ખેતરે કામ કરવાનુ છે 20 વીઘા જમીન છે. બધી જમીન પાણી વારી છે. એક કટકુ 10 વિઘાનુ છે. એક કટકુ 3 વિઘાનુ છે અને એક કટકુ 7 વિઘાનુ છે.


સ્થળ : કાનપર,વાંકાનેર,મોરબી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.