• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Prakash Patel

  • Jul 02 '24 12:20 PM

shree Raj farm &nursery

  • Prakash Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અમારે ત્યાંથી ઊંચ ગુણવત્તા ધરાવતી કેસર આબા ની સરકાર માન્ય સબસીડી વાળી નુતન (ખુટા) કલમ અને ભેટ કલમ મળશે. અમે દેશી રોપા મા કલમ બનાવીયેછીયે.જેથી કલમ રોગ મુકત અને વિકાસ સારો રહે છે અને તેમા🥭🥭🥭 ફળ જલદી લાગવા માંડે છે અમારે ત્યાંથી ખાતરી બંધ 🌳🌳🌳રોપા મળશે. એડ્રેસ: લેઉવા પટેલ સમાજ ની બાજુ મા હડમતીયા ગીર તા:તાલાલા જિ:ગીર સોમનાથ કીમત: ૧૦૦ રૂપીયા થી ૫૦૦ રૂપીયા સુધી ની કલમ મળશે. શ્રી રાજ ફાર્મ& નસૅરી હડમતીયા ગીર પ્રકાશભાઈ કાલસરીયા 📞 ૮૧૨૮૩ ૧૦૭૪૫


₹ 100

સ્થળ : હડમતીયા,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.