Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
ગીર સોમનાથ
તબેલા માં માણસ રાખવાનો છે
Viral Dodiya
May 02 '25 08:22 AM
તબેલા માં માણસ રાખવાનો છે
Viral Dodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9 ગાયો છે
સ્થળ : સીમાર,પાટન વેરાવળ,ગીર સોમનાથ
View All
જમીન ભાગમાં દેવી
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે હાઇવે લાલપુર જામનગર રોડ થી બે ખેતર અંદર તીજા કા સોથા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
માણસ ની જરૂર છે સિંગલ અથવા જોડી
6/7 ગાય દોવાની છે બીજ વસિંદુ કરવાનું નથી વધુ માહિતી માટે સંપર્ક કરવો
...વધુ વાંચો
Raj Karngiya
બે માણસ ની જરૂર છે
સાત ગાય દૉવા ની છે ફક્ત ગાય દૉવાની વાશીદુ કરવાનુ બધૉ ખર્ચ આશ્રમ પર રહેછે બેન ને ખાલી બે તન માણસ ની રસોઇ કરવાની વધુ માહિતી માટે ફૉન કરવૉ
...વધુ વાંચો
Raj Yadav
(Beverage)thanda pina na Karkhanama kari sake teva ladish & jensh ni jarur che .pagar 12000.
Aapde day & night ship chalu che
...વધુ વાંચો
Arjunsinh Jadeja
એક માણસ ની જરૂર છે.
ભેસુનાતબેલા મા કામ કરે એવા. દોવાની નથી. વાસીદું સરો બે ટાઇમ. પાણી કરવા ની નથી.
...વધુ વાંચો
Keshav Modhavadiya
નોકરી નોકરી નોકરી
10 પાસ 12 પાસ ફોરવિલ ગેરેજ ના જાણ કાર મિકેનીક કામ જાણતા હોવા જોઈ
...વધુ વાંચો
Bharat Bhatiya
તબેલા માં માણસ રાખવાનો છે
9 ગાયો છે
...વધુ વાંચો
Viral Dodiya
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
Beauty parlour
Beauty parlour nu darek kaam Aavde tu hoy teva Ben joye che, Royal Beauty & Bridel Keshod, Airport road, Pipaliya Hanuman mandir ni same
...વધુ વાંચો
Paresh Goswami
ru ni vatu banavani
6pass 7228896822
...વધુ વાંચો
Hetal Malakiya
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડક
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000 નો રહેશે જો અમને કામ ગમશે તો પગાર વધારી આપવામાં આવશે.
...વધુ વાંચો
Kevin Ahir
મહિના દાર ની જરુર છે ખેતીવાડી નુ નિણ વાઢવી વગેરે,વગેરે તમામ કામ માટે
મહિના દાર ની જરુર છે ખેતીવાડી નુ નિણ વાઢવી વગેરે,વગેરે તમામ કામ માટે
...વધુ વાંચો
Dhaval Ahir
ડિલક્સ પાન રાજકોટ,
ડિલક્સ પાન માં માણસ ની જરૂર છે, રાજકોટ, જમવાનું રેવા નું અમારા ઉપર,
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
1 ગોવાળ ની જરૂર છે..
5 ભેશું ને દોવાનું ને નાના મોટા 5 પડિયું ને સચાવાની અને નીણ વાઢવાની જમવાનું રહેવાની બધી ફૂલ વ્યવસ્થા અત્યારે પગાર 8 હજાર પસી કામ ગમશે તો વધારી આપવામાં આવશે.. રેહવાનું આપડી વાડીએ j છે ને ગામની સાવ નજીક માં j છે..
...વધુ વાંચો
Morlivara Ahir
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
બગીચામાં કામ કરી સકે એવા કપલ ની
બગીચામાં કામ કરી શકે એવા કપલ ની જરુર છે રહેવા નું સારૂ છે 350 રૂપિયા મજુરી
...વધુ વાંચો
વિનોદભાઈ મહિડા
ભાગ્યુ આ પવાનું છે. ૮૦ વિધા .
૩૦% ચોખ્ખો ભાગ . ફુલ પાણી છે.
...વધુ વાંચો
Rajendrasinh Vala
ફાર્મ હાઉસ
ફાર્મ હાઉસની દેખ રેખ માટે કપલ ની જરૂરત હોય તો જણાવજો કોઈ પણ જાત ની વ્યસન વગર ના છે પગાર 20.000 સુધી
...વધુ વાંચો
Mahavir Sinh Chavda
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
kam ni jarur che
12th pass and Graduation
...વધુ વાંચો
Ravi Sarvaiya
ciramic company
1 supervisor ane rasoya ni jarur chhe
...વધુ વાંચો
Harshad Bhai Jog
ખેતી કામ કરી શકે તેવા માણસની જરૂર
ખેતી કામ કરી શકે તેવા માણસની જરૂર છે પાણી વારુ દવા અને હાતી વગેરે કામ નીરણ વાઢવી વગેરે જેવા કામ કરી શકે તેવાની રહેવાનું જમવાનું મળશે
...વધુ વાંચો
Krutanjay Barad
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
1 manash ni jarur she
8. maaldhor nanamota sasavva mate revani jamvani suvidha Amara uper
...વધુ વાંચો
Sanjay Vaja
જામનગર રિલાયન્સ માં નોકરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં નોકરી મેળવવાની સૂવર્ણ તક
...વધુ વાંચો
Rahul Lagariya
માણસ જોઈએ છે
15 વીઘા જમીન વાવવા માટે માણસોની જરૂર છે ભાગમાં વાવ આપવાની છે એક જોડી માણસો હોય તો પણ ચાલે રહેવાની સગવડતા સારી છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
કામેરેવાનુચે
કોઈનેમાણસનીજરૂરહોયતો.માગરોળનીઆજુબાજુ.ગૌશાળાકે બીજુકોઈપણકામહોયતોજોડીસે.ધો.10.ભણેલસે.રસોઈબનાવતાફાવેશે સૅપકનં૯૮૯૮૯૧૩૧૨૦.નારણભાઈઆરેણા
...વધુ વાંચો
Naranbhai Kodiyatar
નોકરી
આઈસ ક્રીમ કંપની મા કામ કરવા માટે 10 માણસ ની જરૂર છે પગાર 15000 થી સાલુ
...વધુ વાંચો
Rahul Ahir
1 જોડકુ જોઈએ છે
ગૌશાળા સે ગયો માટે નિરણ કાપી શકે તેવું જોડકાં ની જરૂર છે રહેવા માટે સુવિધા છે સુરત
...વધુ વાંચો
Rohit Bhalala
માણસ ની જરૂર છે
પાંચ થી છ ગાય દૉવાની ખાલી વાશીદુ કરવાનુ નથી ફક્ત ગાય ગાય દૉવા માટે માણસ ની જરૂર છે આશ્રમ માં બધો ખર્ચ અમારી પર રહેશે
...વધુ વાંચો
Raj Yadav
જમીન ભાગવી આપવાની છે એના માટે ભાગદાર ની જરુર છે
જમીન ભાગવી આપવાની છે એના માટે ભાગદાર ની જરુર છે
...વધુ વાંચો
Dhaval Ahir
હોટલ માં કામ માટે
હોટલ માં કામ કરી શકે એવા માણસ ની જરૂર સે જોડી હોય તો પણ હાલે કારીગર પણ હાલે
...વધુ વાંચો
Veer Odedara
ફામહાઉ શ
હૈએવીઈ લાશેશ છે ચાર પાચ વૅસનો અંનુભ પણછે નાની મોટી ગાડી હોય ટાવીગ માટે ટાવરની જરૂર હોતો અંપડાઉન નથી કરવુઉ રેવાની શગવડ હોતોજ ફામ હાવુઉ કે બગીચાની દેખરેખ કરવા માટે માણશની જરૂર હોતો ક્યો ફામ બગીચામા દેખરેખ માટે પગાર 15000////થી 18000
...વધુ વાંચો
હરકિશન મહેતા
હોટલમાં કામ કરે તેવા
હોટલ મા કામ કરે તેવા માણસો ની જરૂર સે
...વધુ વાંચો
Dinesh Bhutiya
ટ્રેક્ટર ડ્રાઇવર જોઈ એ છે
ડોઝર આવડવું જરૂરી છે કંપની માં
...વધુ વાંચો
Himen Raval
ખેતી અને પશુપાલન
10પાસ ખેતી અને પશુપાલનનુ નોલેજ છે પશુમાં બ્રીડિંગ અનુભવ સો ટકા છે દસ વરસ ગૌશાળા અને બ્રીડિંગ નું કામ કરેલ છે મો.8905003543
...વધુ વાંચો
ડૉ. રણજીતસિંહ ચૌહાણ
mare videsh javanu koi mokale
11 pass
...વધુ વાંચો
Chotu Paramar
વિદેશ જવાનું છે koi mokleto kejo
11 pass
...વધુ વાંચો
Ashok Jadav
કડિયા કામ માટે કડિયા ની જરૂર છે
મકાન બનાવવા માટે કડિયા અને મજૂર ની જરૂર છે
...વધુ વાંચો
Chavda Nisarg
વેલ્ડિંગ કામ માટે
વેલ્ડીંગ કામ માટે કારીગરની જરૂર છે વેલ્ડિંગ કામ ના આવડતું હોય તો શીખવાડી દેશું આ નંબર ઉપર ફૉન કરવો 9825518349
...વધુ વાંચો
Dinesh Gondaliya
ભાગ્ય ની જરૂર છે 25 વીઘા જમીનછે
25 વીઘા ની આગોતરી મગફળી વાવવાની છે લાઈટની ને રહેવાની ફૂલ સુવિધા છે
...વધુ વાંચો
વીશાલ ડાંગર
Jay Mataji Laser land lavler
ડ્રાઇવર જોઈએ છે જે લેવલ મશીન ચલાવતા આવડતું હોય .
...વધુ વાંચો
Pragnesh Dodiya
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 10 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
પીએફ ઉપાડવા માટે
નોકરી કરતા લોકો ને કંપની મા પીએફ કપાતું હોય તો પીએફ ઉપાડવા માટે કૉલ કરો. ૯૭૨૨૭૯૭૫૯૭ PF WITHDRAWAL ADVANCE CLAIM SETTLEMENT FINAL CLAIM SETTLEMENT PENSION CLAIM SETTLEMENT UAN ACTIVE KYC UPDATE ADHAR NO UPDATE MO.9722797597
...વધુ વાંચો
Kana Hathaliya
ઘર કામ
ઘર કામ માટે મહિલા ની જરૂર છે રહેવા ની અને જમવાની વ્યવસ્થા છે ઘર કામ અને રસોઈ
...વધુ વાંચો
Sarman Vala
બે માણસ ની જરૂર છે
સાત ગાય નું દુધ કિઢવુ અને ચાર પાંચ માણસો ની રસોઇ બનાવવા ની બધૉ ખર્ચ અમારી પર રહેશે પગાર આપવામાં આવશે આશ્રમ માં ખાલી ગાય દૉવાની ને રસૉય સાણ વાશીદુ કે ઍ કય કરવાનુ નથી વધુ માહિતી માટે ફૉન કરૉ
...વધુ વાંચો
Raj Yadav
case 770 jcb નો ડ્રાઇવર જોયેછે
જેસીબી ચલાવે એવો ડ્રાઇવર જોયેચે જમવા નું ૨ ટીમે રેવાનું બધી વેવસ્તા કરી અપિસું ૧૦ કલાક મશીન ચાલવાનું ૨૭૦૦૦ હજાર પગાર કોઈએ એવું હોય તો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Raghu Shekhava
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ