Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

jivo 225di 💯 % સબસીડી મળવા પાત્ર

🚜 jivo 225di ➡️2024/4 મોડલ + 95 કલાક ચલાવેલ ➡️સીધુંજ ખેડૂતના નામનું વન ઓનર કરી આપસુ ➡️સબસિડી 💯 ટકા મળવા પાત્ર ➡️ પાવર સ્ટેરીંગ ➡️ ઓઈલ બ્રેક ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

અશોકભાઈ માંજરીયા

स्थान

मेंदरडा, जूनागढ़

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें