Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

સબસિડી મળવા પાત્ર ટ્રેક્ટર jivo

🚜 સ્વરાજ 717 [GJ11CL3755] ➡️2023/5 મોડલ +850 કલાક ચલાવેલ ➡️જારી ચારેય વિલના ડગરા છે ➡️ પાછળ ઓટોમેટીક હુક છે ➡️વન ઓનર 🚜jivo 225di ➡️2024/4 મોડલ + 425 કલાક ચલાવેલ ➡️સીધુંજ ખેડૂતના નામનું વન ઓનર કરી આપસુ ➡️સબસિડી 💯 ટકા મળવા પાત્ર 🚜આઈસર 188 ➡️મોડલ 2023 ➡️280કલાક ચલાવેલ ➡️જારી 28/32 ➡️ સીધુંજ ખેડૂત ના નામનું વન ઓનર કરીને આપસુ ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ+ફાંટો અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=120))➡️ 120 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

અશોકભાઈ માંજરીયા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

દેવગઢ, મેંદરડા, જુનાગઢ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો