Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
Home
નર્સરી રોપ
ગુજરાત
પોરબંદર
popaya tayvan
Mayur Modhvadiya
Sep 30 '23 09:10 AM
popaya tayvan
Mayur Modhvadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
tayvan 6355966986
₹ 50
સ્થળ : આદિત્યાણા,રાણાવાવ,પોરબંદર
View All
narelina ropa vechva na se
khatri bandh mo :- 8849111287
...વધુ વાંચો
Bhavdip Dodia
ડુંગળી નો રોપ વેચવાનો છે
રોજપતી ડુંગળી નો રોપ વેચવાનો છે
...વધુ વાંચો
હરદાસ વીરમ બાપોદરા
પાન નાગરવેલ,
બધા પ્રકાર ના પાન માટે સંપર્ક કરો
...વધુ વાંચો
Hiren Makvana
પીળી પતિ ડુંગળી નો રોપ
વાજબી ભાવે કરી આપશું
...વધુ વાંચો
Bhavesh Solanki
dungli rop pidi patty
pidi patty super rop
...વધુ વાંચો
Dipak Gojiya
ગોરખી ના રીંગણા નું બિયારણ વેચવાનુ
Shailesh r rathod
...વધુ વાંચો
Shailesh Rathod
કેસર આંબાની કલમો હાજરમાં મળશે
બાગાયત માટે તમામ પ્રકારના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી
ઓર્ગેનિક
ખાતર
...વધુ વાંચો
Ashik Kureshi
ડુંગળીનો રોપ વેચવાનો છે
પીડી પતિ ડુંગળીનો રોપ
...વધુ વાંચો
Subhash Dangar
9904222814
120
...વધુ વાંચો
બાબાભાઈ મોરી
કેસર આબાની નૂતન કલમ અથવા રોપા
કેસર કલમના રોપા
...વધુ વાંચો
Vijay Rathod
9512398473
Rafiksama Rafiksama
...વધુ વાંચો
Rafik sama
ડુંગળી નો રોપ
.
...વધુ વાંચો
Bhavesh Solanki
ડુંગળી નો રોપ વેચવાનો છે
ડુંગળી નો રોપ વેચવાનો છે અડધા વીઘા માં થાય એટલો રોપ છે મો.9909421515. ખીમાં ભાઈ
...વધુ વાંચો
Rajesh Gojiya
મુહમ્મદ હુસેન ચુડલી 9824974158
માંગરોળ માં વષો થી જુનાં અને જાણીતા ચુડલી બાગ અમારે ત્યાંથી નારયળી નાં દરેક જાતના ખાત્રીબંધ રોપા વ્યાજબી ભાવે મળશે અને તે પણ પોતાની નારયળી માં થી બનાવેલા રોપા
...વધુ વાંચો
મુહમ્મદ ચુડલી
મરચીનો રોપ
મરચીનો રોપ વેસવાનો છે VNR978 જે કોઈને લેવું હોય તે આ નંબર ઉપર કોલ કરે 96243 06316
...વધુ વાંચો
Rahul Jadav
ડુંગરી નો રોપ વેચવાનો છે.
રોઝ પત્તી.ખાતરી બંધ ઘરનું બિયારણ છે. રોપ મા ફૂલ જવાબદારી.મો.૯૯૭૮૧૮૪૬૮૧
...વધુ વાંચો
રાજા રાણાવાયા
ડુગરી નૉ રોપ વેચવા નો છે રોજપતી
ડુઞરી નો રોપ વેચવાનો છે રોજ પતી ઘરનુ બીયારણ ચોપતા વધારો છે 5 . 6 લીધા નો
...વધુ વાંચો
Meru Odedra
લોટાણા અને બોના નાળિયેરીના રોપ
અને આંબાની ખુટા કલમ કેસર મળી જશે વ્યાજબી ભાવે કોન્ટીટી માં
...વધુ વાંચો
Suleman Khasder
રોજ પતિ રોપ
ખાત્રી બંધ રોપ 3 કિયારા 3-4 વિધા ભરાય
...વધુ વાંચો
Bhavesh Bapodara
દેસી આબા
આબાનોરોપ વેસવાનો છે
...વધુ વાંચો
Dilip Chavda
દેશી આબાનો રોપ 2ફુટ
8160391476 ,,
...વધુ વાંચો
ભરત ચાવડા
ડ્રીપ ટપક
ટપક.નવી કે જૂની કોઈને વેચાવ હોય તો ફોન કરો તથા ઉંદરની કાતરેલી હાલે છે ખરીદી ચાલુ છે ઓલ ગુજરાતમાં
...વધુ વાંચો
ભરત ભાઈ મકવાણા
રોપના પુરા વેચવાના છે
રોજપતી ડુંગળી ના રોપ ના પુરા વેચવાના છે
...વધુ વાંચો
હરદાસ વીરમ બાપોદરા
ડુંગરી નો રોપ
ડુગરી નો રોપ વેચવાનો સે બોરીચા પોરબંદર લખમણ ખુંટી ૯૯૨૫૪૭૬૦૪૫ ૧૫૦૦૦ કયારે ના
...વધુ વાંચો
Lakhaman Khunti
ડ્રેગન ફ્રૂટ ના રોપા એન્ડ પ્લાન
ડ્રેગન ફુટ (કમલમ)નું વાવેતર કરો જિંદગીમાં એક જ વખત. અને ચાલશે 30 થી 35 વર્ષ ઉત્પાદન. આપને અને આપના કુટુંબને સ્વસ્થ રાખો. કુદરતી રીતે પાકેલ ખાવ અને આખી જિંદગી સ્વસ્થ રહો. ડ્રેગન ફુટ ની અંદર બધા જ પ્રકારના અલગ અલગ માઇક્રોન્યુટન્સ અને વિટામિન્સ આવેલા હોય છે. બીમાર માણસ ને ડોક્ટર ડ્રેગન ફુટ ખાવાનું વધુ સલાહ આપે છે ચાર વર્ષ જુના પ્લાન્ટ માંથી મધર પ્લાન્ટ ઉપલબ્ધ અને એ પણ ઓર્ગનિક પ્લાન્ટ. અમેરિકન એલિસબ્રેસ A વેરાઈટી છે. લાલ કલર ની વેરાયટી છે. *ફક્ત ₹40 રૂપિયા માં મલે છે.પ્રતિ રોપ* કુરિયર ચાર્જ અલગ થી. કિચન ગાર્ડનમાં પણ લગાવી શકાય. ઘરે આંગણે પણ લગાવી શકાય. છત અને ધાબા પર પણ લગાવી શકાય. એક વર્ષની અંદર ઉત્પાદન ચાલુ. વાવેતર માટે અત્યારે બેસ્ટ સમય છે. ઓલ ગુજરાતમાં પાર્સલ સર્વિસ ઉપલબ્ધ. 8849605292 *માધવ ડ્રેગન ફ્રુટ ફાર્મ*
...વધુ વાંચો
Ram Ahir
ડુંગળી નો રોપ વેશવા નો છે
પીળી પતી છે
...વધુ વાંચો
Satish Kargthiya
તમામ બાગાયતી રોપા કલમી ખાતરી પુર્વ
ટોટલ બાગાયતી રોપા કલમી ખાતરી પુર્વ મળશે. ઓલ ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી કરી આપીશું જસદણ.મો.૮૯૮૦૨૧૭૩૮૩
...વધુ વાંચો
Dipak Kukadiya
રોપ
મરચી નો રોપ વેસવાનો છે.1) VNR 907 (2) VNR978 (3) એડવન્ટા 5957 વેસવાનો છે. જે કોઈ ને લેવો હોય તે આ નંબર ઉપર કોલ કરે મો 96243 06316
...વધુ વાંચો
Rahul Jadav
કેશર કેરી ના રોપ મળશે
કેશર કેરી ના રોપ
...વધુ વાંચો
Khima Kana Barad
મીઠું વાઢ વારુ લીલુ ઘાસ
બુલેટ નેપિયર લીલુ ઘાસ પશુ માટે ઉત્તમ છે પાંચ વર્ષ સુધી વાઢ આવ્યા રાખે છે મોડા વહેલું વાઢો તો પણ ચાલે તેવું છે પશુ ખૂબ સારી રીતે ખાય છે. એક ખાતરી નો ભાવ ત્રણ રૂપિયા છે
...વધુ વાંચો
Sunil Vaghera
6355240753
6355240753
...વધુ વાંચો
Greenfast Genetic Pvt Ltd Thakor
nareli. 1
nareli 1
...વધુ વાંચો
હુશેન ભાઈ જેઠવા
રીંગણ, ટમેટાના રોપા
રીંગણમાં ૫ વેરાયટી અને ટમેટામાં ૩ વેરાયટીના રોપા તૈયાર મળશે.
...વધુ વાંચો
Foga Malde Khuti
કેસર. રાજાપુરી. બારમાસી. જમાદાર
દેશી ગોટલા માંથી બનાવેલી કલમ
...વધુ વાંચો
મેહુલભાઇ દિયોરા
rop vechva no chee podi pati
Kantibhai Jasani pidi pati (roji pati) 20 vibha padu thay atlu
...વધુ વાંચો
Kantibhai Jasani
મરચી નો રોપ
V N R - 38 વિનર અને સિતારા 1530
...વધુ વાંચો
Nirav Vadher
દેશીગાય
9624536181
...વધુ વાંચો
Mayur Chavda
પીળી પતીનો રોપ
ડુંગળી નો હાજરમાં ચોપાઈ એવો રોપ વેચવાનો છે. બી ઘરનું ખાત્રી બંધ છે. અમુભાઈ, રાણા ખીરસરા, 9408731181
...વધુ વાંચો
અમૃતલાલ વિરપરિયા
ગીર ગાય વેશવા નિ છે.
3 જ્ વેતર ગાભણ છે. 7 થી 8 દિવસ કાઢે એમ છે. આગલા વેતર મા 7લિટર દૂધ હતૂ
...વધુ વાંચો
Bipin Mori
રોપ વેચવાનો છે
વરીયારી નો 3 વીઘા નો છે 1 વીઘા ના 800 9979199468
...વધુ વાંચો
Harichandrasinh Chudasma
લોટણનો રોપ વેચવાનો છે
ખાત્રીબધ ધરનો રોપ છે
...વધુ વાંચો
નાથા ભાઈ ગળચર
રાણાવાવ પવ સીમ
રોજ પતિ નો રોપ ને કિયા રા ના ભાવ પણ થાય જાસે 9574695778
...વધુ વાંચો
Ram Odedra
તમામ પ્રકારના ફૂટના રોપાવો મળશે
બાગાયત માટે બધી જાતના ફૂટના કલમી રોપાવો મળશે જેમકે 🥭કેસર આંબાઓ.🥭 બારમાસી આંબાઓ 🥭હિમ સાગર આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમ🍈 સીતાફળ એમાં 18 જતો ની કલમો 🍈જામફળ માં ત્રણ જાતો ની કલમો 🫒બોરમાં પાંચ જાતની કલમો🪴 ફણસમાં ત્રણ જાતની કલમો 🪴સફેદ જાંબુ 🪴લાલ જાંબુ🪴 સફેદ લાંબા ચતુર 🪴ચીકુ ની કલમ 🪴અંજીર🍓 લીચી માં ત્રણ જાતની કલમો🍒 ચેરીની 🍊માલટા ની કલમ 🍊મોસંબી ની કલમ🍊 ચાઈનીઝ બુસ ઓરેન્જની કલમ 🪴સ્ટાર ફ્રુટ ની કલમ 🍋બારમાસી દેશી લીંબુની કલમ 🌴નાળિયેરીના રોપા 🪴સફેદ ચંદન તેમજ ગુલાબમાં 10 જાતની કલમો હાજરમાં મળશે.
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી
મરચી નૉ રૉપ (ગૉરી)
રોપ 9726616150
...વધુ વાંચો
Devsi Pindariya
રૉજપતી રૉપ વેસવાનૉ ડૂઘરીનૉ
ડૂઘરીનૉ રૉપ વેસવાનૉ છે
...વધુ વાંચો
Lakhman Odedra
ટામેટા રોપ
ટામેટા નો રોપ ટામેટા રોપ ટામેટી નો રોપ વેચવાનો છે, વાવવા લાયક છે, ભાવ:- ૧ છોડ ના ૨ રૂપિયા. ગિરનાર ટામેટા. બધો લેશો તો ભાવ માં ફાયદો થય જશે.
...વધુ વાંચો
Ramesh Karangiya
મોમાઈ સ્ટુડિયો માધવપુર
આપનાં શુભ લગ્નન પ્રસંગે વિડિયો શુટિંગ કરી આપશુ
...વધુ વાંચો
દિનેશ મકવાણા
×
Women Pink Shirt
$32.96
product details
Sed ut perspiciatis, unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium
s
m
l
xl
quantity
add to cart
view detail
start browsing our listings today!
Download now