Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

હોસમિક્ષ પાવડર...

ચકાસાયેલ

ઘોડા, ઘોડી, વછેરા, વછેરી માટે - સ્નાયું અને હાડકાંનો સારો વિકાસ થાય - ચડકતી ત્વચા માટે - પગની ખરીનો વિકાસ થાય - ખોરાકમાં વધારો થાય - પાચન શકિતમાં વધારો થાય - ઘોડી ગરમીમાં નિયમિત આવે - બિમારીથી દુર રાખવા - રીપીટ થવાની સમસ્યામાં ઘટાડો થાય - ગાભણ ઘોડી અને પેટમાં બચ્ચાનો સારો વિકાસ થાય - વછેરા અને વછેરીનો ઝડપી શારિરીક વિકાસ થાય - વછેરા અને વછેરીની ઝડપી ઊંચાઈ વધે - સુંદરતામાં વધારો થાય પેકિંગ: ૧ કિલો, ૩ કિલો, ૧૫ કિલો માત્રા: ૧૦૦-૧૫૦ ગૃામ દરરોજ દાણા સાથે

₹1150

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Ankit Patel

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો