• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખેતીની જમીન વેચ...
ખેતીની જમીન વેચ...
ખેતીની જમીન વેચ...
ખેતીની જમીન વેચ...
  • વિજયભાઈ રબારી

  • Apr 30 '25 11:47 PM

ખેતીની જમીન વેચવાની છે

  • વિજયભાઈ રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જામનગર પોરબંદર હાઇવે ટચ લાલપુર થી 5 કિલોમીટર રોડ ટચ ગોવાણા ચોકડી થી ત્રણ પાટીયા રોડની પેલી વાડી 10 વિઘા ખાતેદાર અને 20 વીઘા ખરાબો ટોટલ 30 વીઘા જમીન રોડ ટચ વેચાણ કરવાની છે.. ૧ કુવો/ ૧બોર / ૨ સિજન નું પાણી છે.. મકાન છે ભાવ 21 લાખ વીઘાના લેવાના છે... 10 વિધાનો 7/12 ટાઇટલ કિલીયર હોટલ/પેટ્રોલ પંપ/ઉદ્યોગ લાયક જમીન ભાવ ફિક્સ છે .. ભાવમાં ફેરફાર નથી. ..


₹ 2100000

સ્થળ : પાછતર,ભાણવડ,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.