• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ફાર્મ હાઉસ થાય...
ફાર્મ હાઉસ થાય...
ફાર્મ હાઉસ થાય...
ફાર્મ હાઉસ થાય...
ફાર્મ હાઉસ થાય...
ફાર્મ હાઉસ થાય...
  • Bhavesh Patel

  • Mar 05 '25 08:39 AM

ફાર્મ હાઉસ થાય તેવી જમીન

  • Bhavesh Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભાણવડ નો સર્વે નંબર ભાણવડ થી ૨ કિલોમીટર ના અંતરે આવેલ છે ભાણવડ સઈ દેવળીયા ડામર રોડ ટચ સાડા નવ વીઘા કૂવો ૭૦ ફૂટ...૩ મોસમ નું નેસર પાણી લાઈટ કનેક્શન ગોડાઉન..૩૦x૧૫ જમીન ની ૩ સાઈડ રસ્તો તાર ફેનસિંગ કરેલ કંપલિત __________________________________________ મારી પોતાની જમીન છે .. દલાલ ભાઈ ઓ આવકાર્ય છે.. ભાવેશ પટેલ મો.નો.૯૧૦૬૧૪૬૭૮૭


₹ 1399000

સ્થળ : ભાણવડ,દેવભુમિ દ્વારકા

આંબા નો બગીચો 8.1 વીઘા વેંચવાનો છે
આંબા નો બગીચો 8.1 વીઘા વેંચવાનો છે સગવડતા:- 👉15Hp લાઈટ કનેક્શન 👉 સ્વતંત્ર રસ્તો 👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કારમીટ પથ્થર પાયો 18 ઇંચ ભરેલ ફેન્સિંગ જાળી. 👉2 બોર, 550 - ફૂટ & 750 - ફૂટ, 65 - ફૂટ RCC કૂવો , ડ્રિપ ઇરીગેશન ફિટિંગ. અંડર ગ્રાઉન્ડ પાઇપ. 👉2 રૂમ, ઓસરી, નરિયાવાળા, ટોયલેટ બાથરૂમ 👉50 નારિયેળી, 5 થી 6 વર્ષ ચાલુ આવક સાથે 👉700 સીતાફળ, 2 થી 3 વર્ષ 👉1000 - 70% જંબો આંબા, 5 થી 6 વર્ષ 10X10 👉આ ઉપરાંત સફરજ, નારંગી, સંતરા, પેર, લીંબુ, બદામ, રાવના, લાલ & સફેદ જાંબુ, કેળા, બીજોરું, કમરખ, ફાલસા, રાણ, લાલ કરમદા, પપૈયા, ચીકુ, ફણસ, ગુંદા, કાજુ, લાલ & સફેદ જામફળ, જંબો જામફળ તમાલપત્ર, લવિંગ, જાયફળ, મોસંબી, દાડમ, લાલ & સફેદ સેતુર, આંબળા, જળદારું , લાલ & લીલી આંબલી, બોરચલી, સરગવો, આસોપાલવ, ઉબરો, શીવલિંગી, દ્રાક્ષ 👉આંબા માં, વેરાયટીમાં મિક્ષ મલ્લિકા, એપલ આફ્રિકા, દૂધ પેંડો, અમૃતાંગ, લંગડો, નિલફોન્સો, તોતાપુરી , સોનપરી, આમ્રપાલી, બેગંપલ્લી, અંબિકા, દશેરી, વનરાજ, નીલમ, બજરંગી બારમાસી, આલ્ફાંઝો, બાટલી મેંગો, હાફૂસ, રાજાપુરી, રત્ના અને જમાદાર જેવાં અન્ય આંબા. 👉 જુનાગઢ સીટી થી ફક્ત 15km નજીક 👉 Rs. 2,21,00,000/- ફિક્સ 👉 ભાવ બાબતે ફિક્સ છે જેમાં શરમાવશો નહીં
...વધુ વાંચો
Krishna Automobile Genuine Spares Parts Division
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.