Vaibhav Bharaga ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
31 વીઘા જમીન વેચવાની છે એક સેઢે
રોડ થી 500 મીટર દૂર છે
2 કૂવા 2 બોર 2 કનેક્શન છે
700 નાળીયેરી 300 આંબા છે
નેસર પાણી છે ઉનાળા સુધી બોર માંથી મોટર વગર પાણી આવે
ફરતો વંડો છે મકાન છે ગોડાવુંન છે
2 રસ્તા છે તાલાળા થી કોડીનાર રેલ્વે પાટા ની બાજુમાં પાણિકોઠા
દુષ્કાળ માં પણ પાણી ના ઘટે
ફાર્મ હાઉસ લાયક જમીન છે
ટાઈટલ કલિયર
મો. 9974905170 આ નંબર માં ફોન કરવો.