Kana Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૭ વીઘા જમીન છે ગામ ની સાવ નજીક છે
૨-૩ મોસમ લય શકાય
જુણેજ ગામ થી ૫૦૦ મીટરે આવેલી છે
બાંટવા -મહીયારી રોડ થી બે ખેતર મુક્તા છે
જુણેજ- ફરેર ડેમમાં થી ભુગરા નાખેગલ છે
રાજ મારગ ને કાંઠે છે
ચોમાસામાં ખેતર સુધી ફોરવીલ વયજાય.
૧ વીઘા ના ભાવ ૭ લાખ છે
બેઠકમાં થસે ત્યારે થોડા - ઘણા માન રાખવા મા આવશે
છેલ્લી કીંમત ૬.૫૦ હજાર છે
૧ વીઘા ના .
કારી જમીન છે.ખુબ શારી જમીન છે
આજુબાજુ માં બોર કનેક્શન છે
દલાલ ભાઈ હોય તો કોન્ટેક્ટ કરો