ધ્રુવિન વણપરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા.
આપડે જમીન વેચવાની છે.
17 - 18 વિઘા માંથી 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે.
ચાર રસ્તા લાગુ પડે છે.
1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર).
2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે.
3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય.
4) દેવળીયા પાર્ક 8 કિલોમીટર થાય
5) પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા.
1 વિઘા નો ભાવ - 25,51,000 (પચીસ લાખ એકાવન હજાર).
આ જમીન(ધાર) ની નજીક થી જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે.
અંબાળા ગામ નો સર્વે નંબર
મું.અંબાળા ગીર
તાલુકો. મેંદરડા
જીલ્લો.. જૂનાગઢ.
Contact - 95104 20929