• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Samir Shekh

  • May 27 '25 12:04 PM

ક્લીનર (સફાઈ કર્મચારી)

  • Samir Shekh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હોટલ સનવ્યૂ રિજેન્સી, કોડીનાર ખાતે નોકરીની તાકીદ સ્થાન: બસ સ્ટેશન સામે, ચારા ઝાપા રોડ, કોડીનાર પદ: ક્લીનર (સફાઈ કર્મચારી) લાયકાત: ફક્ત પુરૂષ ઉમેદવાર (Only Gents) જરૂરિયાત: અનુભવ ધરાવતા અથવા કાર્યતત્પર સાફસફાઈ કર્મચારી જોઈએ સમયપાલક અને જવાબદારીભર્યો હોવો જોઈએ સંપર્ક માટે ઓફિસ સરનામું: તૃપ્તિ પેટ્રોલિયમ, કોડીનાર ગાયત્રી મંદિર સામે, સુગર ફેક્ટરી રોડ, કોડીનાર રૂબરૂ આવવાનો સમય: દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી લાયક ઉમેદવારોએ ઉપરોક્ત સમયમાં ઓફિસે રૂબરૂ સંપર્ક કરવો.


સ્થળ : કોડીનાર,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.