Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
દેવભુમિ દ્વારકા
વાડી ભાગ માં દેવાની છે
Prakash Sanghar
May 25 '25 01:21 PM
વાડી ભાગ માં દેવાની છે
Prakash Sanghar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
20વિઘા જમીન ત્રીજા ભાગે આપવા ની છે
સ્થળ : કંચનપુર,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ખેતીવાડી માટે કામ માટે બે માણસોની
અભ્યાસ ભણેલ અભણ કોય પણ હાલે ભાઈ કાયમી માટે ખેતી કામ ઓલ રેડી ફાળવવું જોઈએ દાળીયા અથવા પગાર દાર માટે જોડી જોઇએ ભાઈ
...વધુ વાંચો
Chaparaj Bhai Sisodiya
chemical lab technician
nokari mate 10 th pass age limit 17 to 21 year mitti cera lab 🧪🧫
...વધુ વાંચો
Nikunj Khatrani
બ્યુટી પાર્લરમાં પાર્ટનરશીપ
બ્યુટી પાર્લર નવું ચાલુ કરવું છે બ્યુટી પાર્લર નું કામ આવડતું હોય એ લેડીસ સ્ટાફે સંપર્ક કરવો મેન માર્કેટમાં દુકાન છે દુકાનની અંદર પીઓપી લાઇટ કમ્પ્લીટ છે દુકાન ઉપરના માળે આવેલી છે
...વધુ વાંચો
Dilavarsinh Chavda
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
નોકરી
ઓફીસ મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે લાયકાત: ૧૦ ,૧૨ પાસ પગાર : 15,000-20,000 સંપર્ક: 9687095869. ,6355438663
...વધુ વાંચો
Vijay Mer
વાડી ભાગ માં દેવાની છે
20વિઘા જમીન ત્રીજા ભાગે આપવા ની છે
...વધુ વાંચો
Prakash Sanghar
જમીન ભાગે આપવાની સે
જમીન વાવવા આપવાની સે 4 થા ભાગે
...વધુ વાંચો
Patel Bhuva
ટ્રેક્ટરના ડ્રાઈવર ની જરૂર છે
ટ્રેક્ટરના ડ્રાઇવર ની જરૂર છે જુના નોલેજ વાળા બે ડ્રાઇવરની જરૂર છે
...વધુ વાંચો
Bharat Odedra
ભાગે આપવાનું છે
45 વિઘા જમીન છે એક શેઢે એક 25 વિઘા નું અને એક 20 વિઘા નું એમ 2 કટકા છે તીજા ભાગે આપવાનું છે ફૂલ પાણી વાળી જમીન છે 3 મોસમ લઈ શકાય એમ છે
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
kheti kari shake teva majur
kheti Nu kam kar hi sake teva majurni Jodi Nahin Jaruriyat acche
...વધુ વાંચો
Hemal Sagar
દીવા બતી ની વાટ બનાવવાનું મશીન
ઘરે બેસીને કામ કરો અને દિવસ ના 500 થી 600 રૂપિયા કમાવા રૂ ની વાટ બનાવવાનું મશીન વેસવા નું સે કાશો માલ કંપની આપે અને ત્યાર વાટ પણ પાસી કંપની રાખે એક કિલા ના 200 રૂપિયા લેખે દિવસ માં તન સાર કીલા જેવું કામ આરામથી થાય કોઈ ને પણ લેવું હોય તો મારી પાસે સેકન્ડ હેન્ડ મશીન સે સાર મહિના વાપરેલું વેસી દેવાનું સે સસ્તી કિંમતમાં 9328888984 9510924941
...વધુ વાંચો
Bhavesh Dhandhukiya
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે કાયમી માટે.બે.તણ.માણસોનિ.જરૂરછે.ગામ.ટચ.જમીન.પાણી.લાઇટ.બધી.સુવિધા
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ટેકટર ફૈરા માટે મલો
કોઈપણ કામ કરી આપસૂ આઈસર છે તોલી છે આપડે 12 મહીના એક ધારુ હાલે એટલે મુકવાનુ છે
...વધુ વાંચો
Vishal Rajput
velding
gadi na velding kam mate karigar ni jarur che
...વધુ વાંચો
Kalubhai Ahir
ડ્રાઇવર જોઇએ
Tata 1816 6 વ્હીલ દૂધ નું ટેન્કર ચલાવવા માટે કોડીનાર થી ચલાલા અમર ડેરી ડેઈલી એક ફેરો
...વધુ વાંચો
Shailesh Mori
માણસ જોઈયે
દુકાન માં 3 માણસો જોઈયે
...વધુ વાંચો
Haresh Garchar
Grafic Design
Grafic Design message 91+9327257840
...વધુ વાંચો
Shyam Ahir
મજુરીકામ
જામનગર મા બ્લોક કામ,ખાદા ખોદકામ,કડીયા કામ,ઘાસ ખોદકામ વગેરે તમામ પ્રકારના કામ માટે ૮ કલાક ની નોકરી ઓવર ટાઈમ ના પૈસા અલગ થી મલશે આવવા જવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે..
...વધુ વાંચો
Mahesh Bhadaraka
વેલ્ડિંગ કામ માટે
વેલ્ડીંગ કામ માટે કારીગરની જરૂર છે વેલ્ડિંગ કામ ના આવડતું હોય તો શીખવાડી દેશું આ નંબર ઉપર ફૉન કરવો 9825518349
...વધુ વાંચો
Dinesh Gondaliya
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
પોરબંદર રાતડી
લિડ પ્રમાણે ભાવ
...વધુ વાંચો
Rajubhai Bharavad
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
કંદોઈ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : કંદોઈ (દૂધ ની બનાવટ જેવી કે, શ્રીખંડ, લચ્છી વગેરે) સંપર્ક : મો. નં. : ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : અનુભવી હોવા જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
જમીન ત્રીજા ભાગે દેવાની છે
વાવેતર માટે અને તબેલા નું કામકાજ માટે તબેલા ના કામ નો પગાર આપવા મા આવશે 2 ઘોડી છે અને 4 ભેંસ છે આ 6 નું કામકાજ કરવાનું રહેશે અને વાડી મા રહેવાની ની સુવિધા પણ છે અને લાઈટ ની પણ સુવિધા છે
...વધુ વાંચો
Yaspalsinh Zala
જમીન વાવવા દેવાની સે
જમીન 60, 40 , ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ભાગ્યુ આ પવાનું છે. ૮૦ વિધા .
૩૦% ચોખ્ખો ભાગ . ફુલ પાણી છે.
...વધુ વાંચો
Rajendrasinh Vala
મારે નોકરી ની જરુર છે
કોઈ પણ કંપની કે કારખાના મા નોકરી જોઈએ છે મો.નં 7228943693
...વધુ વાંચો
Bharat Dav
તબેલામાં માણસો ની જરૂર છે
એક જોડી તબેલા નુ તમામ કામ માટે ગામમાં છે રહેવા માટે સગવડ છે
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
ફાર્મ પર જમીન રાખવાની છે.
ફાર્મ પર જમીન ભાગીયે રાખવાની છે. વર્ષના ₹40,000 જૂનાગઢ ની આજુબાજુમાં હોઈ તો કેજો ફુલ પાણી વારી ડુંગરપુર, ખડિયા, પાદરીયા, વંથલી, જૂનાગઢ થી 10/15 કિલોમીટર ના એરિયામાં હોઈ તો કેજો,
...વધુ વાંચો
Shiva Parmar
જમીન ભાગ માં વાવા દેવા ની છે
જમીન ભાગ માં વાવા દેવા ની છે પાણી ની સુવિધા અને દ્વીપ પણ છે
...વધુ વાંચો
Tosif Kadivar
4થા ભાગમા જમિન દેવાનિ છે
કપાસ માડવિ વાવ વા 40 થિ 90 વીધા
...વધુ વાંચો
Mahavir Jadeja
TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે.
કેશોદ TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે. ટુ વ્હીલ રીપેર કરી શકે એવા કારીગર=2 કમ્પ્યુટર ઓપરેટર=1 ગામ:- કેશોદ જી.:-જૂનાગઢ
...વધુ વાંચો
Raees Mahida
હોટેલ માં
હોટેલ માં કામ સાફ સફાઈ કરી સકે તેવા લોકોની જરૂર છે. રહેવા જમવાની વ્યવસ્થા અમારી રહેશે.
...વધુ વાંચો
Raju Odedara
ભાગ્યું આપવાનું છે
ભાગ્યું આપવાનું ત્રીજા ભાગે. 25 વીઘા જમીન. ખાસ નોંધ વીઘા ના હિસાબથી નથી આપવાનું.તો ત્રીજા ભગેજ આપવાનું છે ખાલી મજૂરી જ ભાગ્યું રાખવાવાળા ની બાકી બળદુ હાતી ટ્રેકટર સાધન અમારું
...વધુ વાંચો
Rajeshbhai Naranbhai Barad
એક ગોવાળ(છોકરાની)જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની અથવા જોડીની.જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. આકર્ષક પગાર મળસે 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
તબેલા માટે માણસ
૧૫ ગાય નીરણ, દોહવાનું, સાચવવાનું, રહેવાની ઉત્તમ સગવડ
...વધુ વાંચો
જયંતિભાઈ પરમાર
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
તબેલા માટે માણસની જરૂર છે
તબેલામાં રે એવા માટે એક માણસની જરૂર છે 20 થી ઓછા ઢોર સાચવવાના છે દોવાના છે નહીં. મશીન છે દોવા માટે ઇમરજન્સીમાં ઇમર્જન્સી માણસની જરૂર છે પગાર અને બાકી વિગતો ફોન કોલ ઉપર નક્કી કરીશ રહેવા માટે રૂમની વ્યવસ્થા આપવામાં આવશે
...વધુ વાંચો
Hemal Pandya
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
ટ્રક ડ્રાઈવરની જરૂર છે ૩ ટ્રક
રાત્રિ માટે "3" ટ્રક ડ્રાઈવરની જરૂર છે. ચોમાસા સુધિ પગાર ખાવુ પીવુ આપવામા અવસે. 3 ટ્રક માટે ૩ ડ્રાઈવર જોયે છે Night duty
...વધુ વાંચો
Dadu Chetariya
જમીન ભાગે આપવાની છે
બધી જાતની સગવડ છે જમીન ભાગે આપવાની છે સારા માણસો ની જરૂર છે ....
...વધુ વાંચો
કનકસિંહ કિરીટસિંહ જાડેજા
ડેરી પ્લાન્ટ માટે જોડીની જરૂર
ડેરી પ્લાન્ટ મા કામ કરી શકે એવી જોડી જરૂર છે પગાર : ૨૧૦૦૦/ જોડી ના દરરોજ ૧ લીટર દૂધ અને છાશ મળશે કણકોટ, રાજકોટ મોબાઈલ નં: 81409 78975
...વધુ વાંચો
Parjapati Umesh
ડ્રાઇવરમાં જગ્યા હોય તો કેજો ક્યાં
ડ્રાઇવરમાં જગ્યા હોય તો કેજો સાપર વેરાવળમાં હોય તો કેજો લાયસન નથી ભાઈ
...વધુ વાંચો
અલ્પેશ બાબરીયા
જમિન ભાગ માં આપવાણી છે
40વિઘા જમીન ભાગ માં આપ વાણી છે. જૈમિન બોવ સાડી છે પાણી પણ સારા મા સારુ છે ટપક ની લાઈન એ રેહવા ની સગવડતા સા રી છે જે કોઈ ભાઈ ઓ ની રાખવાની ઈચ્છા હોય તે વેહલી તકે મારો સંપર્ક કરે
...વધુ વાંચો
Aniruddhsinh Jadeja
2 કડિયા ની જરૂર છે nayara
2 કડિયા ની જરૂર છે વાડીનાર nayara company માં તો જે કોઈ ને કામ કરવું હોય તો daily ની 750 હાજરી અને 9 થી 5.30 નો ટાઇમ છે.
...વધુ વાંચો
Virendrasinh Jadeja
ગૌશાળા અથવા તબેલામાં જોડી ની
જરૂર હોય તો ફોન કરો 9328783127
...વધુ વાંચો
Suresh Salad
ખેતી કામ માટે માણસો જોઈએ
60 વીઘા જમીન માટે માણસો ની જરૂર છે ભાગ્યું દેવા નું છે ચોથે ભાગે વાડીએ 2 કૂવા છે ફૂલ પાણી વારી જમીન છે એક સેઢે
...વધુ વાંચો
Denish Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ