• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mayur Katariya

  • Nov 20 '23 11:29 AM

khadelu gay ane hodki

  • Mayur Katariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

khadelu 1 mahinanu ghabhan che gay 1 mahina ni vyaneli 4 liter dudh Sav soji game tene dova ni chut hodki gir che 2varsh 8 mahina ni


₹ 80000

સ્થળ : મોરઝર,ભાણવડ,દેવભુમિ દ્વારકા

ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક લીલડી ગાય બીજું વેતર 22 દિવસની વાણેલ છે નીચે વાસળી છે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે બીજી કાબરી ગાય ત્રણ આચર છે સાત દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે એક ઓરીજન ગીર હોટકી સાડા ચાર થી પાંચ મહિનાની ગાભણ છે ડોક્ટરી કરાવી લેવાની છૂટ લીલડી ગાય ની કિંમત 23,000 કાબરી ગાય ની કિંમત 16000 ઓરીજનલ ગીર ઓળખી ની કિંમત 17000 બંને ગાયો સાવ સોજી ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ બધી ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.