Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
જામનગર
ઘરે થી થઈ શકે તેવા કામ ની જરૂરિયાત
Gopal Bhai Dudharejiya
Mar 20 '25 12:56 AM
ઘરે થી થઈ શકે તેવા કામ ની જરૂરિયાત
Gopal Bhai Dudharejiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે થી થઈ શકે તેવા કામની જરૂર છે જામનગર મા
₹ 101
સ્થળ : જામનગર
View All
ઘરે થી થઈ શકે તેવા કામ ની જરૂરિયાત
ઘરે થી થઈ શકે તેવા કામની જરૂર છે જામનગર મા
...વધુ વાંચો
Gopal Bhai Dudharejiya
પાન ના ગલામાં
સોકરા ની જરુર સે3 અનુંભવ હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Rohit Ahir
video poster edit
તમામ પ્રકારના વીડીયા તથા પોસ્ટર બનાવી આપશે 1:- video edit 2:- poster
...વધુ વાંચો
Shyam Ahir
તબેલો સાસવા માટે માણસ ની જરુર શે
ભેંસ નો તબેલો સસ્વા માટે માણસ ની જરૂર શે રેવા માટે વ્યવસતા કરી આપીશું વધારે માહીતી માટે કોલ કરવો. મો.6356685569 મો.9726601706
...વધુ વાંચો
Bhavesh Ramu
Opretar & Helper
ઓપન પોઝિશન્સ ઓપરેટર અને હેલ્પર લાયકાત:-HSC/SSC/ITI સ્થાન;- મુન્દ્રા, કચ્છ, ગુજરાત પગાર: 15000 NET + PF +પરિવહન + રહેઠાણ
...વધુ વાંચો
Bhargav Maru
તબેલા માટે માણસની જરૂર છે
તબેલા માટે ભેંસો ને દોહવા નિર્વા નાખવા માટે એક માણસની જરૂર છે
...વધુ વાંચો
તુષાર ભાઇ આહીર
nokri
10th pass nokri joi che koi pn hale Inglis fave che contact me
...વધુ વાંચો
Zala Jayendra
jobs
jobs karvani che mare smart fon pn che Mari pase contact me
...વધુ વાંચો
Bhupat Chauhan
50 વિઘા વાડી માટે ભાગ્યા જોઇએ છેં
ભાગીદાર
...વધુ વાંચો
Surjitsinh Gohil
Koi ne Taliya pel mathala ma besvu vai to call karjo
Ghantiya fatak
...વધુ વાંચો
Bharat Balas
રિલાયન્સ માં ભરતી મજૂર હેલપર ની
reliance ma 20 manso joise revani suvidha 600 hajri pf
...વધુ વાંચો
Dwarkadhish Enterprises Krishna
રસોયમાટે
કોઈનેરસોઈમાટેમાણસનીજરૂરહોયતો.બાજરાનારોટલા.ઘઉનીરોટલીબનાવીઆપચુકોટેક.૯૮૯૮૯૧૩૧૨૦
...વધુ વાંચો
Naranbhai Kodiyatar
માણસની જરૂર છે
માણસની જરૂર છે બકાલુ વાવવાનું છે ચોથા ભાગે જે કોઈને રહેવું હોય તે કોલ કરે ચાર પાંચ માણસની જરૂર છે
...વધુ વાંચો
Irfan Notiyar
પાન પાલર હેલ્પર
પાન ની દુકાન પર
...વધુ વાંચો
Raju Pampaniya
નોકરી જોઈએ છે ગમે એ કામ ચાલશે
નવ ધોરણ
...વધુ વાંચો
વીજય મોઢવાડીયા
ગૌશાળા મા જાવાનુ છે
૫ મજુર છે કોઈ ગૌશાળા હોયતો 6354341002 આ નંબરમાં ફોન કરવો
...વધુ વાંચો
Kana Viram
માર્કેટિંગ
કામ કરવા ઈચ્છતા કોઈ પણ વ્યક્તિ. અભ્યાસ કે અનુભવ ની જરૂર નથી
...વધુ વાંચો
લિલેશ કુમાર બેરા
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
ખેતી ભાગીયુ દેવાનું છે
૩૦ વીઘા જમીન ૪ ભાગે ભાગીયુ દેવાનુ છે ફુલ પાણી રેવાની સુવીધા પાકા મકાન
...વધુ વાંચો
વિરમ ઓડેદરા
જમીન ઉધળી રાખવાની છે
જૂનાગઢ ના આજુ બાજુ ના ગામમાં જમીન ઉધડી રાખવાની છે 10 થી 30 લગીમાં ગમેટેટલી ચાલે
...વધુ વાંચો
સુનીલ સિહોરા
5
દરરોજ કામ કરે તેવા 5 મજૂર ની જરૂર છે
...વધુ વાંચો
Bharat Sisodiya
નોકરી
મેડિકલ એજન્સી માર્કેટિંગ માટે જરૂરિયાત છે.
...વધુ વાંચો
ભરત ગોહિલ
2 tekatr bhade toli ma mukva na
new Holland 3230 & mahindra bhoomiputra 275 troly sathe bhade mukva ferana hisabe
...વધુ વાંચો
રામ વેજા ભાઈ ગોરણીયા
સાડી ની દુકાન વેચવા ની છે
આંબાવાડી કેશોદ માં દુકાન છે દુકાન નું ભાડુ 5000 છે ફુલ ફર્નિચર વારી છે અને લોકેશન માં છે ખાલી માલ ના પૈસા આપવા ના રેસે પર્સનલ પ્રોબ્લમ ને કારણે વેચવા ની છે અને અર્જન્ટ વેચવા ની છે
...વધુ વાંચો
Vikash Sagar
Job
HELPER /OPRETORE CORE SHOP MELTING LOADING OTHER
...વધુ વાંચો
Rahul Joshi
ફાર્મ હાઉસ
ફાર્મ હાઉસ માં રેવાનું સે બે માણસ સીએ 17/18 હજાર પગાર હોય તો
...વધુ વાંચો
રોહિત મકવાણા
કદિયાકામ્
3 બેલદાર ની જરૂર છે ગેટ ના કામ માં ખાવું પીવું રેવું અમારું
...વધુ વાંચો
Pankaj Sondarva
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
35 વીઘા જમીન નુ ભાગીયુદેવાનું છે
ફૂલ પાણી વારી ૩૫ વીઘા જમીન નુ ભાગીયુ દેવાનું છે મોટું ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર ટોટલ ઓજાર રેવા માટે મકાન ૪ થી ૫ માણસો હોય તો સાલે
...વધુ વાંચો
જૂવાનસિહ સિસોદીયા
કોમ્પ્યુટર ઓપરેટર
કોમ્પ્યુટર ઓપરેટર: 20 • કોઈપણ ગ્રેજ્યુએશન • નોકરીનું સ્થાન: SEZ મુંદરા, ગુજરાત • પગાર : 16750/-CTC + પરિવહન + મેડિકલ તમારો CV આના પર મોકલો: >
[email protected]
અમને કૉલ કરો: > 8347946223
...વધુ વાંચો
Bhargav Maru
5 જના નું કામ જોઈ છે
જૂનાગઢ ની આજુ બાજુ માં જમીન ઉધડી રાખવાની છે કોઈ ને દેવાની હોય તો કહેજો જમીન 20 થી 30 લગીની ચાલે ઓછી હોય તો પણ ચાલે ને 5 જના નું કામ બીજું કોઈ પણ હોઈ તો કહેજો
...વધુ વાંચો
સુનીલ સિહોરા
5/10 વીઘાનું ભાગીયુ રાખવું
મારે 10 વીઘાનું ભાગીયુ રાખવું છે. જૂનાગઢ, બીલખા. ખડિયા. વિસાવદર. ભેસાણ ડુંગરપૂર. મેંદરડા. સાસણ જેવી જગ્યાએ હોઈ તો કેજો પાણી વારી જમીન હોવી જોયે 3 ભાગે રાખવાની છે,
...વધુ વાંચો
Shiva Parmar
karigar Joye se
ઇલેક્ટ્રીક ના કામ માટે કારીગર જોયે છે સુરત અંકલેશ્વર બાજુ આવિ સકે તે જ કોલ કરે
...વધુ વાંચો
Solanki Vinod
ફિલર
ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ હંજરપર પાટિયા પાસે પેટ્રોલ ડીઝલ ભરી શકે તેવા ફિલર ની જરૂર છે
...વધુ વાંચો
Hitesh Madam
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ હોટેલ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
વેલ્ડિંગ કામ ના કારી ની જરૂર છે
દસ પાસ
...વધુ વાંચો
હીરેન ગજ્જર
ખેતી કામ માટે મજૂર ની જરૂરત સે
ખેતી કામ કરી શકે તેવી એક જોડી ની જરૂર સે, રેવાની, પાણી, ની સગવડ સે, ભાગમાં જોતું હોય તોયે આપવાનું સે 10 વીઘા ખેતરસે, ટ્રેક્ટર ઓજાર બધીય ઘરનુજ સે
...વધુ વાંચો
Bharat Khunti
ડિલક્ષ પાનમાં છોકરાની જરૂર છે
ડિલક્સ પાનમાં છોકરાની જરૂર છે રેવા જમવાની સુવિધા અમારા પર
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
૪. માણસો
ખેત મજૂરો જોઈએ બે જોડી ૪. માણસો ઉનાળુ તલી પણ ભાગે આપવાની
...વધુ વાંચો
Govind Ahir
નોકરી
આઈસ ક્રીમ કંપની મા કામ કરવા માટે 10 માણસ ની જરૂર છે પગાર 15000 થી સાલુ
...વધુ વાંચો
Rahul Ahir
tractor Driver
Pagar 12000 thi 18000...... Dati Rotawaiter Savdu .....................
...વધુ વાંચો
Nikhil Sakariya
નોકરી
માણસો ની જરૂર છે ૧૨ કલાક કામ કરી શકે તેવા સરળ કામ માટે ૫૫૦ રૂ પગાર અઘરા કામ માટે ૬૦૦ થી ૭૨૦ રૂ પગાર આપવામાં આવશે રહેવા માટે રૂમ ની સગવડ છે એડ્રેસ:- પારડી-પડાવલા રોડ, સાપર (વેરાવળ) ની નજીક માં, રાજકોટ મોબાઈલ નંબર:- 9909022062
...વધુ વાંચો
Ajit Ahir
bolero driver mate contact karo
4 wheel license se
...વધુ વાંચો
અસ્લમ ભટ્ટી
bolero j c b
bolero jcb driver ni jarur hoi to 7574929091
...વધુ વાંચો
Viram Goraniya
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
લાકડા
લાકડા કટીગ કરવા માટે સંપક કરો 7046787170
...વધુ વાંચો
મૉહીત વાઘેલા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ