Wireman & electrician
ઇલેક્ટ્રિશિયનની જવાબદારીઓ (Job Responsibilities in Gujarati):
1. વિદ્યુત સ્થાપન કામ – ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાં વાઇરિંગ, સ્વિચ, પ્લગ, લાઇટ અને પેનલ બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવું.
2. જાળવણી (Maintanance) – ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સનું નિયમિત નિરીક્ષણ અને જરૂરી મરામત કામ કરવું.
3. ફોલ્ટ શોધવી અને ઉકેલવી – શોર્ટસર્કિટ, ઓવરલોડ અથવા કોઈપણ વિદ્યુત ખામી શોધવી અને તેને સુધારવી.
4. ડ્રોઇંગ અને ડાયાગ્રામ મુજબ કામ કરવું – ઇલેક્ટ્રિકલ ડ્રોઇંગ અને લેઆઉટ મુજબ સંકલન કરવું.
5. સેફટી અનુસંધાન – તમામ કામકાજ દરમિયાન વિદ્યુત સલામતી નિયમોનું પાલન કરવું.
6. ઇલેક્ટ્રિકલ સાધનો અને ટૂલ્સનું યોગ્ય ઉપયોગ – મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટેસ્ટિંગ ટૂલ્સ અને ઇન્સ્ટોલેશન સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો.
7. મટિરિયલ અને વર્ક સ્ટેટસ રિપોર્ટ કરવો – ઉપયોગમાં લેવાયેલું મટિરિયલ અને પૂર્ણ થયેલ કામ વિશે રિપોર્ટ તૈયાર કરવો.
8. ટીમ સાથે સંકલન – અન્ય ટેક્નિશિયન અથવા એન્જિનિયર સાથે મળીને કામ કરવું.
...વધુ વાંચો
Dinesh Kothiya Ahir