Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
સુરત
1 જોડકુ જોઈએ છે
Rohit Bhalala
Apr 30 '25 04:26 AM
1 જોડકુ જોઈએ છે
Rohit Bhalala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગૌશાળા સે ગયો માટે નિરણ કાપી શકે તેવું જોડકાં ની જરૂર છે રહેવા માટે બધીજ સુવિધા છે સુરત
₹ 18000
સ્થળ : એકલેરા,ચોરાસી,સુરત
View All
ભરડીયા માં નોકરી
ટ્રેક્ટર લોડર ડમ્પર જે સિ બી બ્રેકર ઓલ રાઉન્ડર ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ભાગે આપવાનું છે
45 વિઘા જમીન છે એક શેઢે એક 25 વિઘા નું અને એક 20 વિઘા નું એમ 2 કટકા છે તીજા ભાગે આપવાનું છે ફૂલ પાણી વાળી જમીન છે 3 મોસમ લઈ શકાય એમ છે
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
લોજ અથવા હોટલ ભાડે જોય છે
જે કોઈ ને પણ હોટલ ભાડે દેવાની હોય હાઇવે ઉપર ઓખા થી રાજુલા સુધીમાં ગમે ત્યાં ચાલશે.
...વધુ વાંચો
Bhavesh Solanki
NOkri
સેલ્સમેન ની જરૂર છે દુકાન સભાના વ્યક્તિની જરૂર છે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરમાં પેટા ડીલરશીપ આપવાની છે સેલ્સમેન ની જરૂર છે ફક્ત ત્રણ જ
...વધુ વાંચો
Raj Rana
architect engineer
Naksha Aane elevation Ne Lagta Tamam kam Kari Appavama aavse.
...વધુ વાંચો
Dethariya Rajesh
TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે.
કેશોદ TVS શોરૂમ માં સ્ટાફ ની જરૂર છે. ટુ વ્હીલ રીપેર કરી શકે એવા કારીગર=2 કમ્પ્યુટર ઓપરેટર=1 ગામ:- કેશોદ જી.:-જૂનાગઢ
...વધુ વાંચો
Raees Mahida
ભાગ્યું આપવાનું છે
30 વીઘા જમીન ભાગ્યું દેવાની છે મગફળી અને કપાસ વવાનો છે
...વધુ વાંચો
Virpalsinh Rathod
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
ભાગ્યા જોયૅ છે
જમીન ભાગ મા દેવા ની છે જે કોઈ ને જમીન ભાગ મા રાખવી હોય તે ફોન કરો
...વધુ વાંચો
ભરતભાઈ મોઢવાડીયા
mare kheti mate mujar joy che
mare kheti mate majur joy che 2/3 mansho reva mate full sagvad jamvani pan sagvad parchurn kam karvanu thay E karvanu Mo 7990727550
...વધુ વાંચો
Mukesh Makwana
ખેતી કામ માટે ભાગિયાની જરૂર સે
ખેતી કામ માટે 25 વીઘા જમીનમાં ભાગિયાની જરૂર સે 8200684764 પર સંપર્ક કરવો
...વધુ વાંચો
Mahesh Bhadarka
એક માણસ ની જરૂર છે.
ભેસુનાતબેલા મા કામ કરે એવા. દોવાની નથી. વાસીદું સરો બે ટાઇમ. પાણી કરવા ની નથી.
...વધુ વાંચો
Keshav Modhavadiya
મારે જમીન રાખવાની છે
આખા વર્ષ માટે રાખવી છે
...વધુ વાંચો
Ram Bhai Gami
જમીન ભાગ માં આપવાની છે
50 વીઘા જમીન ભાગ માં આપવાની છે 25 ટકા માં/ ચોથા ભાગમાં ત્રણેય પાક લઇ શકાય એવી જમીન છે. રોડ ના કાઠે જ વાડી છે એક જ સેઢે 50 વીઘા જમીન છે.
...વધુ વાંચો
Umesh Parmar
નોકરી કરતા પણ સારો ધધો.
જે કોઈ વ્યક્તિ ને નોકરી કરતા કરતા સાઈડમાં ધધો કરવો હોય.. કાયમ ના 3000-4000 હજાર કમાવા હોય તો સ્પલ બનવાનું મશીન આપવાનું છે, માત્ર -75000-80000 હજાર ના રોકાણ માં ધધો સારુ કરો,,
...વધુ વાંચો
Jatin Sinh Zala
40 લીધા જમીન ભાગમા આપવાની છે
ફલ પાણી વારી સૉધા ભાગે ખાભૉદર પૉરબદર
...વધુ વાંચો
Ram Godhaniya
4થા ભાગમા જમિન દેવાનિ છે
કપાસ માડવિ વાવ વા 40 થિ 90 વીધા
...વધુ વાંચો
Mahavir Jadeja
9327102865
maodl. 2013
...વધુ વાંચો
Veja Vaghela
જય દ્વારકાધીશ હોટલ સાપુતારા
રોટલી ના કારીગર , વેઇટર સ્ટાફ જમવાનું રહેવાનું ફ્રી ફ્રી ફ્રી હોટલ માં રહેવાની સુવિધા પગાર - 10,000 થી 12000 કામ કરવા માટેનું એડ્રેસ : સાપુતારા, ગુજરાત જય દ્વારકાધીશ હોટલ મોબાઇલ નંબર: કાનાભાઈ 90676 37475
...વધુ વાંચો
Jagdish Bandhiya
10,15 વિઘા
જમીન હાખે રાખવી સે ભાડે રાખવા ની સે ફૂલ પાણી વાળી
...વધુ વાંચો
રોહિત મકવાણા
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
joiye chhe partner
gaushala na NGO no project chhe tena mate partne joiye chhe... sara vykti a contact krvoo
...વધુ વાંચો
Shivam Jamod
જમીન વાવવા દેવાની સે
જમીન 60, 40 , ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ચાર વ્યક્તિ છે બે જોડી છે
એવો તબેલો હોય તો કેજો ગાય ભેંસો ગમે તે ચાલશે 30 થી 40 હોય તો ચાલશે
...વધુ વાંચો
લાલુ વિરમ
પાન પાલર હેલ્પર
પાન ની દુકાન પર
...વધુ વાંચો
Raju Pampaniya
નોકરી
ઓફીસ મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે લાયકાત: ૧૦ ,૧૨ પાસ, BA,B.com,cvil,all graduates and other studys. પગાર : 15,000-20,000 સંપર્ક: 9687095869. ,6355438663
...વધુ વાંચો
Vijay Mer
જમીન ભાગ્યે
જમિન ભાગ મા આપવાની છે.ચોમાસુ મોસમ માગફલી માટે.જે લોકો ભાગ્યુ રાખવા ઈચ્છાતા હોય એ નિચે આપેલ નંબર મા ફોન કરો. ભરતભાઇ -9712993639
...વધુ વાંચો
ભરતભાઈ મોઢવાડિયા
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
govad chu
koi ne jamnagar ma gay dova mate govad ni jarur hoi to kejo
...વધુ વાંચો
Jay Dani
ખેતી કામ માટે માણસ ની જરૂર છે
ખેતી કામ કરી શકે અને ગાયો નું પણ કામ ફાવતું હોય એવા માણસ ની જરૂર છે 1 હોય તો પણ ચાલશે એને રેવા ની જમવા ની વેવસ્થા મળી જાશે
...વધુ વાંચો
Hathisinh Sisodiya
ગોવાળ
ગૌશાળા ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 10000-15000
...વધુ વાંચો
Kartik Oza
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
20વીઘા જમીન ભાગમાં આપવાની છે
20વીઘા જમીન પાણી વળી ફળદ્રુપ 25પૈસા ભાગમાં આપવાની છે રહેવા માટે ની સગવડ છે
...વધુ વાંચો
Ramesh Bhut
બસ કન્ડકટર
કંપની : રઘુવીર ટ્રાવેલ્સ, સુરત. નોકરી નું પદ : લકજરી બસ (૨×૧ સ્લીપર) કન્ડક્ટર રૂટ : સુરત થી સૌરાષ્ટ્ર ડેઇલી સર્વિસ પગાર : ૩૦૦(ભથ્થું)/ટ્રીપ + લોકલ લગેજ (પાર્સલ) અને લોકલ પેસેન્જર ની આવક સંપર્ક : મો. નં. : ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : અનુભવી હોવા જરૂરી. ટેકનિકલ આવડત : બસ નું ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
ઍક જૉડી માણષ ની જરૂર છે
સ સાત ગાય દૉવાની અને પાંચ છ માણસ ની રસોઇ બનાવવા ની ટૉટલ ખર્ચ અમારી પર રહેશે ખાવા પીવા નૉ વધુ માહિતી માટે ફૉન કરૉ
...વધુ વાંચો
Raj Yadav
તબેલા માટે જોડી હોય તો કેજો
જોળી ની જરુર સે તબેલા માટે જોડી હોય તો કેજો રેવા ની સુવિધા છે
...વધુ વાંચો
Sukhadev Sisodiya
એક ગોવાળ(છોકરાની)જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની અથવા જોડીની.જરુર છે.જમવા રહેવાની સુવીધા અને ટુવીલ ગાડી મળસે. આકર્ષક પગાર મળસે 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
વર્ક માટે
વર્ક માટે ગર્લ્સ અને બોયસ ની જરુરીયાત છે. મોરબી. ગુજરાત વધારે માહિતી માટે સંપર્ક મો.7359963546
...વધુ વાંચો
Kishankumar Makvana
ખંભાળિયા માં જોબ જોઈ છે.
મારે b.com complete છે તો કોઈ ને cv જોવું હોય તો msg કરો.
...વધુ વાંચો
Virendrasinh Jadeja
kalar kam karu chu
koyne kalar kam karavu hoy to kejo
...વધુ વાંચો
Vasim Sha Sarvadi
onion kampni ma kam mate majur
onion ma kam mate majur jove contec only whatsapp 7573080554
...વધુ વાંચો
Vinesh Chauhan
કડિયા કામ માટે મળો
12
...વધુ વાંચો
Ramade Kagadiya
મજુરની જરુર છે
ડ્રેગન ફ્રુટ ના ફામ મા બે થી ત્રણ માણસોની જરુર છે દાહોદ ગોધરા ના હોય તો ફોન કરવો મજુરી ઉપર કામ કરવાનુ
...વધુ વાંચો
Joki Bhesan
ખેતી કામ માટે માણસ જોઈએ છે.
ખેતીવાડી તથા આંબાવાડી સાચવવાં માટે જોડી અથવા એક માણસની જરૂર છે. રહેવાની સગવડ છે.
...વધુ વાંચો
Ukabhai Chudasama
kheti kam mate majur
kheti kam mate majur joy che 4/5 manaso hoy to chale mo7990727550
...વધુ વાંચો
Mukesh Makwana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ