Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
અમરેલી
નોકરી
Rahul Ahir
Mar 01 '25 12:09 PM
નોકરી
Rahul Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આઈસ ક્રીમ કંપની મા કામ કરવા માટે 10 માણસ ની જરૂર છે પગાર 15000 થી સાલુ
સ્થળ : પીપળવા,લીલીયા,અમરેલી
View All
નોકરી
ગૌશાળા માં કામ કરી શકે તેવા વ્યક્તિ જોઈએ છે ગૌશાળા માં રહી ને ગૌશાળા ને લગતું કામ કરી શકે તેવા એકલા કે જોડી માં લોકો જોઈએ છે
...વધુ વાંચો
Sanjaybhai Joshi
બ્યુટી પાર્લરમાં પાર્ટનરશીપ
બ્યુટી પાર્લર નવું ચાલુ કરવું છે બ્યુટી પાર્લર નું કામ આવડતું હોય એ લેડીસ સ્ટાફે સંપર્ક કરવો મેન માર્કેટમાં દુકાન છે દુકાનની અંદર પીઓપી લાઇટ કમ્પ્લીટ છે દુકાન ઉપરના માળે આવેલી છે
...વધુ વાંચો
Dilavarsinh Chavda
જમીન ભાગીયુ રાખવા નું છે 25 30 વીઘા
જુનાગઢ અથવા વીચાવદર ની આસ પાસ 25 30 વીઘા જમીન હોય તો ભાગમા વાવવા રાખવા ની છે ફુલ અનુ ભવ છે ખેટર મા
...વધુ વાંચો
Kumar Prmar
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ટ્રેક્ટર ના ડ્રાઇવરની જરૂર છે
ખેતીમાં ચલાવવાનું છે .. ફેમિલી સાથે હોય તેવા ડ્રાઇવરની જરૂર છે બીજા સભ્યોને પણ જો યોગ્ય કામ હશે તો આપવામાં આવશે
...વધુ વાંચો
Meraman Modhawadiya
જમીન ભાગમાં દેવી
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે હાઇવે લાલપુર જામનગર રોડ થી બે ખેતર અંદર તીજા કા સોથા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
majur joye che Bhai mare
majur Joye che Bhai mare Mangrol Kesod 8 10hoy to chale
...વધુ વાંચો
Soyab Bhata
નોકરી માટે મળો
રેસ્ટોરન્ટમાં કામ કરી શકે તેવા સ્ટાફ ની જરૂર છે વેટર કેપ્ટન સુપરવાઇઝર જેવી લાયકાત
...વધુ વાંચો
Mahendra Kesur
સિમેન્ટ બેલા પ્લાન્ટ
સિમેન્ટ બેલા પ્લાન્ટ મા માણસો ની જરૂર છે. 5 માણસો હોય તેવું ફેમિલી કોન્ટેક્ટ કરો. રેહવા ની સુવિધા છે. પ્લાન્ટ ઓટોમેટિક છે. આકર્ષક પગાર અને વાર્ષિક ભાથું.
...વધુ વાંચો
Pratipalsinh Gohil
karigar joye che
Taliya mathala pel na karigar jove che price che 8.75 mathala 5.25 pel .5.00
...વધુ વાંચો
Ajit Barad
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
રસવોઈ બનાવવાં માટે
રસવોઇ બનાવવાં માટે જરૂર હોય તો કપલ સે કોન્ટેક્ટ..9265871698
...વધુ વાંચો
Rajesh Thakor
મારે જમીન ઉધડો માં રાખવી છે
ચોમાસામાં રાખવાની છે વિઘૈ 2000 આપિશ જેટલા વિઘા હોય એટલા હાલે
...વધુ વાંચો
Ram Bhai Gami
એક ગોવાળ.(છોકરાની) જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની જરુર છે.જમવા રહેવાની સુવીધા મળસે.ગામ વેકરી.તા.માણાવદર.જી.જુનાગઢ ગગજીભાઈ.આહીર.૯૪૨૬૩૭૧૮૨૩ 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ગાય નો ગોવાર
ગાય માટે ગદામ ,જુવાર વાઢવા,કટીંગ કરવા વગેરે કામ માટે બે માણસ ની જરૂર સે બાઇ અને ભાઈ ....કામ દિવસ આખાનું સે વાડીએ રહેવાનું છે.
...વધુ વાંચો
Meraman Modhawadiya
મહિના દાર ની જરુર છે ખેતીવાડી નુ નિણ વાઢવી વગેરે,વગેરે તમામ કામ માટે પગાર 10000-11000
મહિના દાર ની જરુર છે ખેતીવાડી નુ નિણ વાઢવી વગેરે,વગેરે તમામ કામ માટે
...વધુ વાંચો
Dhaval Ahir
નોકરી
મીની ઓઇલ મીલ ની મશીનરી વેચવાની છે કંપની ketan
...વધુ વાંચો
બિજરાજસિહ જાડેજા
નોકરી જોઈએ
સોલાર નું કામ છે
...વધુ વાંચો
વીજય મોઢવાડીયા
mare revanuj bhai
mare revanuj bagecha koy kampne hotel dekh rekh athva Mangrol junagadh Kesod
...વધુ વાંચો
Soyab Bhata
અમદાવાદ માં વેરાવળ સોમનાથ મા
લેડીસ જેન્સ બને કંપની માં સિક્યોરિટી માટે સુપરવાઈઝરની જરૂર છે રેવા જમવાનું મળશે 9909367308
...વધુ વાંચો
Mahesh Dangar
માણસ જોઈયે
દુકાન માં 3 માણસો જોઈયે
...વધુ વાંચો
Haresh Garchar
કોમ્પ્યુટર પર કામ કરવું
ડેટા એન્ટ્રી વર્ક દુકાન ની જાહેરાત માટે ફોટા બનવા કે માર્કેટીંગ કરવું ઓનલાઇન ની પોતાની દુકાન ની વેબસાઇટ બનાવી. કોમ્પુટર પર કામ કરવાનું રેસે ને કામ પર પગાર મળશે.
...વધુ વાંચો
Ayushi Patel
૨ ૩ માણસ જોઈએ છે પુટી નો કામ
કરી શકે તેવા કારીગર કલરનો કામ સાથે
...વધુ વાંચો
Sdam Siraji
ભાગ્યું આપવાનું છે
ભાગ્યું આપવાનું ત્રીજા ભાગે. 25 વીઘા જમીન.
...વધુ વાંચો
Rajeshbhai Naranbhai Barad
મજુર જોઈએ છે
1200₹ રોજ ચા પાણી નાસ્તો 8 10 ની ગેંગ હોય તો ક્યો
...વધુ વાંચો
Sonik Chavda
ગોવાર જોઈએ છે ગામ માણાવદર એકના 15
દો બધુ અને વાસી નિર્ણય કરવાની નહીં જોડી હોય તો 30000 તો બધું કામ કરવાનું. 9978364498આનંબરઉપરફોનકરો
...વધુ વાંચો
વાઘાભાઈ કોડીયાતર
તાલાલા માં કામે રહેવાનું છે
તાલાલા માં કામે રહેવું છે 3 છોકરાં છે
...વધુ વાંચો
કરણ ગઢવી
ગૌશાળા માટે માણસો ની જરૂર છે
ગૌશાળા માટે માણસો ની જરૂર છે વેરાવળ સોમનાથ હાઇવે પર આવેલા છે ગૌશાળા
...વધુ વાંચો
રાવતસિહ કાગડા
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
જમીન ભાગ માં વાવ્વા આપવાણી છે
40 વિઘા જમીન 25% ભાગ મા વાવ્વ આપવાણી છે જે કોઈ ભાઈ ઓ ને રખવાણી ની ઈચ્છા હોય તે મારો સંપર્ક કરે
...વધુ વાંચો
Aniruddhsinh Jadeja
ટ્રેક્ટરના ડ્રાઈવર ની જરૂર છે
ટ્રેક્ટરના ડ્રાઇવર ની જરૂર છે જુના નોલેજ વાળા બે ડ્રાઇવરની જરૂર છે
...વધુ વાંચો
Bharat Odedra
ગોવાળ
પ્રાઇવેટ ગૌશાળા માટે ગોવાળ ની જોડી જોઈએ છે
...વધુ વાંચો
શૈલેષ કણસાગરા
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ટેકટર ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
સેલ્સ મેન
જુનાગઢ જીલ્લા માટે મહિન્દ્રા ડીલરશીપ ઉપર આલ્ફા અને જીતો જેવી CNG, ડીઝલ અને ઇલેક્ટ્રીક ગાડીઓ માટે સેલ્સ મેન ની જરૂર છે. અનુભવી અથવા બિનઅનુભવી લોકો આવકાર્યા. પગાર સાથે મેળવો અલગ અલગ ઇન્સેન્ટિવ સ્કીમ ના લાભ પણ. TADA અલગ.
...વધુ વાંચો
દિવ્યાંગસિંહ ડોડીયા
૬૦ હોંશ પાવર ટ્રેકટર ડાઈવર જોઈએ છે
અનૂભવિ
...વધુ વાંચો
જનકસિંહ જાડેજા
રાજકોટ ડીલક્સ પાન
છોકરા ની જરૂર છે રહેવા જમવા ની સુવિધા અમારા 9998886941. 8866557506
...વધુ વાંચો
Vijay Ahir
Kilda petcock fittar
Kilda na mill Rajasthan na Himalaya 4 rollar 5 rollar game te mil hoy fittar ma revu che
...વધુ વાંચો
Mukesh Makwana
તાર ફેનસિંગ નું કામ
ખેતર ફરતે ફેન્સિંગ જાળી અને તાર બાંધવા નું કામ ઉધડ મજૂરી કામ થી આપવા નું છે. જૂનાગઢ . આવું કામ કોઈ કરતા હોઈ તો કોન્ટેક કારસો.૯૯૨૪૮૮૬૪૩૨.
...વધુ વાંચો
Shailesh Butani
આતા ની સેવા કરી સકે તેવા માણસ
આતા ની સેવા કરી સકે તેવા માણસ જરૂરિયાત છે જમાવાનુ બનાવ તા આવડતુ હોય તેવા
...વધુ વાંચો
Harish Odedara
ઘરે થી થઈ શકે તેવા કામ ની જરૂરિયાત
ઘરે થી થઈ શકે તેવા કામની જરૂર છે જામનગર મા
...વધુ વાંચો
Gopal Bhai Dudharejiya
ગાય ના તબેલા મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે …….
દૂધ કાઢવાનું સાફસફાઈ રાખવાની ગાય ને સારી રીતે સાર સંભાળ રાખી શકે તેવા માણસ ની જરૂર છે ……….
...વધુ વાંચો
Milan Ahir
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
ગૌશાળા માટે માણસોની જરૂર હોય તો
ગામની ગૌશાળામાં માણસોની જરૂર હોય તો કેજો બે જણાની
...વધુ વાંચો
દેવરાજ ગઢવી
3
ખેતી ના કામ માં 2 મજૂર ની જરૂર છે કોઈ હોય તો ફોન કરો
...વધુ વાંચો
ગોવા ખોડભાયા
ભંગારની વસ્તુ નોખી પાડવી લેડીઝ માટ
ગુજરાતી લખતા વાંચતા આવડે એટલે હાલે
...વધુ વાંચો
Raj Bhai Rajygaru
ભાગ્યું આપવાનું છે
એક શેઢે બે કટકા છે ફૂલ પાણી વાળા અત્યારે ઉનાળા નું પણ પીટ થાય આવું પાણી છે અને એક કટકા માં 4 વિઘા ની ડુંગળી ઊભી આપી દેવાની છે અને એક કટકું 27 .28 વિઘા નું છે અને બીજું 18 20 વિઘા નું બે એક શેઢે છે અને બેય માં ફુલ પાણી છે સારા મેનત કરવા વાળા માણસો me આપવાનું છે તીજા ભાગે;
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
bhagiyo joyed che
ranavav 30 vigha
...વધુ વાંચો
Rambhai Odedra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ