Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
સુરેન્દ્રનગર
ખેતી અને પશુપાલન
ડૉ. રણજીતસિંહ ચૌહાણ
Apr 28 '25 04:48 PM
ખેતી અને પશુપાલન
ડૉ. રણજીતસિંહ ચૌહાણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10પાસ ખેતી અને પશુપાલનનુ નોલેજ છે પશુમાં બ્રીડિંગ અનુભવ સો ટકા છે દસ વરસ ગૌશાળા અને બ્રીડિંગ નું કામ કરેલ છે મો.8905003543
સ્થળ : કોંઢ,ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર
View All
નવી સોલાર સિસ્ટમ માટે મળો
નવી સોલાર સિસ્ટમ લગાડવી હોય તો ફિટિંગ કરી આપશું
...વધુ વાંચો
Khimanand Gadhavi
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
1 જોડિયા ની જરૂર છે
ખેતી કામ કરવા માટે અને રેવા માટે રૂમ પણ છે.
...વધુ વાંચો
Haresh Mori
ગૌશાળા મા કામ કરવાનુ નીણ વાઢવાની,નીણ નીરવાની, વાસીદુ કરવાનુ,પાણી પાવાનું ખાવાનું અમારે આપવાનુ. પગાર 10000
ગૌશાળા મા કામ કરવાનુ નીણ વાઢવાની,નીણ નીરવાની, વાસીદુ કરવાનુ,પાણી પાવાનું ખાવાનું અમારે આપવાનુ. પગાર 10000
...વધુ વાંચો
Dhaval Ahir
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
વધારે હશે તો ચાલશે
મજબૂર ની જરૂર છે ઓપનરમાં 30 35 ચાલશે
...વધુ વાંચો
Sagar Bamniya
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
કોઈને દુકાનના માંડવા
લાકડાના માંડવા બનવા હોયતો કહેજો બાબરા તાલુકા ના બધાઈ ગામડા લાગશે તમે કહેશો એવો માંડવો બનાવી દેશુ લાકડા તમારા રહેશ વગેરે બનાવી આપીશું
...વધુ વાંચો
Dinesh Vaghela
i need job
12th pass i need job
...વધુ વાંચો
Bharat Ahir
તબેલામાં માણસ રાખવાનો છે
ભેંસો માટે
...વધુ વાંચો
Faruk Chorvada
જરૂર છે
14 વિઘા રહેવાની સગવડ સાથે ખેતી કરે શકે એવા એક કપલ ની જરૂર છે ભાગમાં આપવાનું છે જીલ્લો પોરબંદર તાલુકો રાણાવાવ
...વધુ વાંચો
Gopal Thakar
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર
બી.એસ.સી કેમેસ્ટરી વાડા છોકરા જોઈએ છે. ઓન્લી વોટ્સએપ મેસેજ કરશો તમને સામેથી કોલ કરવું રહેવા ની સુવીધાઓ કંપની આપશે વેલા તે પેલા ૧૨ લોકો ની જરુરીયાત છે
...વધુ વાંચો
Jayu Ahir
majur joye kheti kam mate
8. 10 jna
...વધુ વાંચો
Chetan Modha
ઓઈલ મિલ માટે કારીગર ની જરૂર છે
કોઈ હોય તો આ નો માં ફીન કરવો 9924372591
...વધુ વાંચો
Karansinh Zala
ખેતી કામ
ખેતી કામ માટે માણસો ની જરુર છે 10 15 લોકો ની 1 દિવસ રોજ 600 થી 700 રૂપિયા 9737904209
...વધુ વાંચો
Ranjit Khunti
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ભાગીયું રાખવાનું સે
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની મારે આખા વર્ષ પેટે રાખવાની છે કેશોદ આજુબાજુ
...વધુ વાંચો
Hiten Ravliya
ખેતીકામમાટેમાણસોનીજરુસે
15,20,માણસ જોયે,હાજરી,400,500,મળસે
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ટ્રેક્ટર ના ડ્રાઈવર ની જરુર છે
ટ્રેક્ટર નો પાણી નો ટાકો હાકવામા ખાવુ પીવુ આપછુ પગાર ૧૩૦૦૦
...વધુ વાંચો
Paresh Naghera
ફાર્મહાઉસ મા જગ્યા હોય તો કેજો
૧૦પાસ ( કપલ મા જગ્યા હોય તો) ફાર્મહાઉસ-બગીચો પાલ્ટી પ્લોટ મા જગ્યા હોય તો કેજો ભાવનગર ભાવનગર થી ૨૦km સુધી ચાલશે
...વધુ વાંચો
Harjibhai Makwana
ccc certificate
sarkar many cartificet kadhi apvana avche
...વધુ વાંચો
Bharat Vadher Lodhva
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
Degama Rajdip S
TY. B.COM pass C+C+C pass કોય પણ જોબ હોય તો કહેજો 9265036533
...વધુ વાંચો
Rajdip Degama
7984796097
તબેલામાં 2માણસ જરૂર હોય તો કેજો
...વધુ વાંચો
Sagar Rajgor Asvar
બગીચા માં કામ કરવા માટે માણશો
બગીચા માં કામ કરવા માટે માણશો જોઈએ છે.
...વધુ વાંચો
Ram Ahir
1 jodiya ni jarur che
kheti kaam Krva mate ane reva mate room pan che.
...વધુ વાંચો
Haresh Mori
થ્રેસર ના કામ માટે મજર
થ્રેસર ના કામ માટે મજુર ની જરૂર છે
...વધુ વાંચો
Rafik Kaida
તબેલા માટે માણસ ની જરૂર છે
4 ભેંસ છે અને 2 ઘોડી છે
...વધુ વાંચો
Yaspalsinh Zala
ગૌશાળા માટે માણસોની જરૂર હોય તો
ગામની ગૌશાળામાં માણસોની જરૂર હોય તો કેજો બે જણાની
...વધુ વાંચો
દેવરાજ ગઢવી
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
hotel The Makhan
ચા માટે સોકરો જોઈએ છે
...વધુ વાંચો
Mahesh Maliya
ગાયો માટે ગોવાળ ની જરૂર છે
ગાયો દોવા માટે બે માણસની જરૂર છે વાડીમાં તબેલો છે પોરબંદર તાલુકા નું હાથીયાણી ગામ
...વધુ વાંચો
મેરામણ મોઢવાડીયા
સાઉન્ડ સિસ્ટમ બનાવવા માટે કૉલ..
દરેક પ્રકાર ના સાઉન્ડ સિસ્ટમ બનાવવા માટે મળો ....જેમ કે ટ્રેક્ટર..રીક્ષા ..ફોર વ્હીલ...હર એક વાહન માટે સાઉન્ડ સિસ્ટમ બનાવી આપશું ...
...વધુ વાંચો
ધિરેન માવદીયા
ગોસાલા
ગોસાલા કે તબેલા માનસનીજરુરહૉયતોકેજૉ પોરબંદર રાનાવાવ આસપાસ
...વધુ વાંચો
Hiren Tapriya
ધોરણ 10 પાસ કરેલ છોકરા જોઈએ છે
ખંભાળીયા ની આજુબાજુ હોવા જોઇએ કામ માં ટીસી ના મીટર લગાડવા pGvcl વારા સાથે હોય પગાર 14000 કામ સારૂ કરો તો વધી જાય
...વધુ વાંચો
Vivek Jam
કામ
ખેતી વાડી માં એક માણસ ની જરૂર હોય તો કહેજો
...વધુ વાંચો
Chetanbhai Rathva
game te
10 pass ITI karel se
...વધુ વાંચો
Suraj Makvana
નોકરી
ગામ કડીયાણા તાલુકો હળવદ જીલ્લો મોરબી દિવ્યાંગ ઘર બેઠા કામ કરીએ કે એવી નોકરી હોય તો કેજો
...વધુ વાંચો
ખોડાભાઈ વઢરેકીયા
ડારાઈવર જોતો હોય તો કાર ચલાવવા
ડાઇવર જોતા હોય તો કાર ચલાવ વા માટે લાઇસન્સ છે સારો અનુભવ છે રાણાવાવ તાલુકાના વિસ્તારમાં કોઈ પણ કાર ચલાવી લઈએ
...વધુ વાંચો
Arjun Rada
Tabela ma manas rakhvano che
1 mhina divs mate 7 gayo dovani
...વધુ વાંચો
Viral Dodiya
જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
જામનગર રિલાયન્સ કંપની મા 5 લોકો ની મજૂર ની જરૂર સે કામ કરે એવા જોઈએ છે 📌ડેઈલી ટાઈમ 8 કલાક =550 થી 600 રૂપિયા ઓવર ટાઈમ ના અલગ થી મળશે મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ગેટ પાસ બને 📌 ઉમર =18 થી 55 વર્ષ સુધી ચાલે ડોક્યુમેન્ટ =આધાર કાર્ડ ની 2 ઝેરોક્ષ બેંક પાસબૂક ની ઝેરોક્ષ 1 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટા રૂબરૂ મા મુલાકાત કરવી તાત્કાલીક મા મેસેજ અથવા કોલ કરો =7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
પ0
50વિઘા.જમિન.ફુલપાણી.બૈ.મોટર.4ભાગે.આપવાનિ.શે
...વધુ વાંચો
દિપક વિરમ ઓડેદરા
લોકોની જરૂર છે.
10 પાસ 12 પાસ તથા કોલેજ અથવા ગ્રેજ્યુએટ કરેલા લોકોની જરૂર છે. કામ શીખ્યા બાદ ઘરેથી પણ કરી શકો. તમારા કામ પ્રમાણે તમને પગાર આપવામાં આવશે 15,000 થી લઈને 45000 સુધી.
...વધુ વાંચો
Sanjay Vadar
मारे गोवार नी जरूल छै
कायमी राखवानो छे छाण वासीदो नथी कवानो बीजी माहीती फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
ખેતી માટે માણસ ની જરૂર છે
ખેતી
...વધુ વાંચો
Ibrahim Jada
computer job ni jrur che
કમ્પ્યુટર ને લગતી કોઈ પણ જોબ હોઈ જે જૂનાગઢ સિટી ની અંદર હોઈ તો મેસેજ કે ફોન કરજો બપોરે 2 થી 8 સુધી માં જોબ કરવાની છે કમ્પ્યુટર નો 2/3 વર્ષ નો અનુભવ છે, જે કોઈને પણ જરૂર હોઈ તે ફોન કરજો, જય હિન્દ જય ભારત,
...વધુ વાંચો
Shiva Parmar
majur joye
kheti kam mate
...વધુ વાંચો
Chetan Modha
ડ્રાઈવર જોઈએ છે
6 વીલ વાડુ ડમ્ફર અને લોડર બેય જમવાનુ રેવાનુ આપવામાં આવશે.
...વધુ વાંચો
Arjun Parmar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ