અશ્વિનભાઈ આહીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખેતી કામ માટે માણસ ની જરૂર છે
ખેતી કામ કરી શકે અને ગાયો નું પણ કામ ફાવતું હોય એવા માણસ ની જરૂર છે
જોડી હોય તો પણ ચાલશે એને રેવા ની જમવા ની વેવસ્થા મળી જાશે