Rajvirsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક શેઢે બે કટકા છે ફૂલ પાણી વાળા અત્યારે ઉનાળા નું પણ પીટ થાય આવું પાણી છે અને એક કટકા માં 4 વિઘા ની ડુંગળી ઊભી આપી દેવાની છે અને એક કટકું 27 .28 વિઘા નું છે અને બીજું 18 20 વિઘા નું બે એક શેઢે છે અને બેય માં ફુલ પાણી છે સારા મેનત કરવા વાળા માણસો me આપવાનું છે તીજા ભાગે;