મારે જોબ જોઇએ છે જુનાગઢ માં
12 પાસ છું + iti કરેલ છે અગાઉ દૂઘ ની ડેરી , પેટ્રોલ પંપ , શૉપિંગ મોલ માં કામ નો એક્સપ્રીરિયન્સ છે મારે માત્ર જુનાગઢ માં કોઈ સારી જોબ હોઈ તો જોઈએ છે સેલેરી 15 થી 17 હજાર હોવી જોઇએ રેવા નું અથવા જમવાનું બે માંથી એક ઓનેર ઉપર હોઈ તો ચાલે
...વધુ વાંચો
Raj Maher