Keval Kadavla ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે વેતર વિયાયેલી ગાય છે.અને ત્રીજુ વેતર વિયાસે...ગોરલ ગાય છે.ભેગી વાછડી પણ છે એ પણ ગાય ની હારે લાઈ.જવાની....સાત્ મહિના ગાભ. ...છે ત્રણ મહિના પછી વિયાસે...અત્યારે અઢી લીટર દુધ છે એક ટાઈમનું.