ખેતીના ઓજાર જેવા કે ટ્રેક્ટરની ટ્રોલી 50 ફુટ, 90 ફુટ, 100 ફુટ, 125 ફુટ, 200 ફુટ, શેડ લેટર તેમજ પાર્સિંગ કમ્પ્લીટ કરી આપશું. તેમજ ડબલ ડેકર ટ્રોલી તેમજ પાવડો, પંચીયા, ફાળવા વાળી દાંતી, કોષ વાળી દાતી, અખંડ દાઢા નું પંચિયું તેમજ ખેતીના તમામ ઓજાર બનાવનાર. તેમજ અમારી દરેક વસ્તુની અંદર ફુલ ગેરંટી તેમજ ફૂલ જવાબદારી આપવામાં આવશે. તેમજ સબસીડી માન્ય તેમજ અમારી કોઈ ડીલરશીપ કે બીજી બ્રાન્ચ નથી અમારી કંપનીના નામથી ક્યાંય છેત્રાશો નહીં મોબાઈલ નંબર 9979255659/ 8866579894 / 7878472411 અમરેલી રોડ, સાવરકુંડલા.
₹251000
સંપર્ક વ્યક્તિ
ન્યુ ચામુંડા વેલડીગ વકૅસ Chetan Parmar
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
સાવરકુંડલા, અમરેલી
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Hingoldan Charan
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Ramesh Dangar
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
રાજુ ચંદ્રવાડીયા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
પ્રતિક કોડિયાતર
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Naga Varotariya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Karadiya Ravi
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર